પાર્કિંગની ફીમાં વધારો થતાં એજન્સીઓએ હાથ ઉંચા કરી લેતા અનેક પાર્કિંગો પર આવારા તત્વોનો કબજો શહેરમાં આડેથડ થતા પાર્કિંગના કારણે વકરતી ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે…
View More બંધ પે એન્ડ પાર્કિંગમાં લુખ્ખાઓ દ્વારા ગેરકાયદે ઉઘરાણાrajkot news
શાપર-વેરાવળના વેપારીના ત્રણ વાહનો અને દાગીના વ્યાજખોરે પડાવી લીધા
વ્યાજે લીધેલા રૂા.3.50 લાખ ચૂકવી દીધા છતાં વધુ રૂપિયા પડાવવા ધમકી આપતા ફરિયાદ શાપર-વેરાવળના વ્યાજખોરો દ્વારા શાકભાજીના વેપારીને વ્યાજે આપેલ રૂૂ.3.50નું પઠાણી વ્યાજ વસુલવા…
View More શાપર-વેરાવળના વેપારીના ત્રણ વાહનો અને દાગીના વ્યાજખોરે પડાવી લીધારાજકોટના વેપારીનું 36.51 લાખનું સોનું લઇ બંગાળી ફરાર
બે દિવસ કામે રહ્યા બાદ ત્રીજા દિવસે સોનું લઇ ફરાર થઇ ગયો, પોલીસે બે મહિને ફરિયાદ નોંધી સોની બજારમાં અગાઉ પણ પશ્ચિમ બંગાળના કારીગરો…
View More રાજકોટના વેપારીનું 36.51 લાખનું સોનું લઇ બંગાળી ફરારકડકડતી ઠંડી વચ્ચે હૃદયરોગના હુમલાનો ખતરો યથાવત : રાજકોટમાં ચારનાં મોત
શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે હૃદયરોગના હુમલાએ ઉપાડો લીધો હોય તેમ દરરોજ અનેક માનવ જીંદગી કાળના ખપરમાં હોમાઈ રહી છે ત્યારે રાજકોટમાં ચાર લોકોના શ્ર્વાસ…
View More કડકડતી ઠંડી વચ્ચે હૃદયરોગના હુમલાનો ખતરો યથાવત : રાજકોટમાં ચારનાં મોતરાજકોટના જેતપુર, ધોરાજી અને ઉપલેટામાં ધરા ધ્રુજી, 12 કલાકમાં 7 ભૂકંપના આંચકાથી લોકોમાં ગભરાટ
રાજકોટ જિલ્લાના જેતપુર, ધોરાજી, ઉપલેટા અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં ભૂકંપના આચંકા અનુભવાયા હતાં. આજે વહેલી સવારથી અત્યાર સુધીમાં 6 આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ…
View More રાજકોટના જેતપુર, ધોરાજી અને ઉપલેટામાં ધરા ધ્રુજી, 12 કલાકમાં 7 ભૂકંપના આંચકાથી લોકોમાં ગભરાટહિરાસરમાં થશે ટ્રાફિક જામ, રવિ-સોમ 50 ચાર્ટર્ડ ફલાઇટ લેન્ડ થશે
વાઇબ્રન્ટ સમિટના પગલે રાજકીય મહાનુભાવો, દેશ-વિદેશના ઉદ્યોગ માંધાતાઓ અને રાજદ્વારીઓ સહિતના વી.વી.આઇ.પી.ની સતત બે દિવસ રહેશે મુવમેન્ટ વડાપ્રધાનનું એર ઇન્ડિયા-1 બે દિવસ એરપોર્ટ ઉપર જ…
View More હિરાસરમાં થશે ટ્રાફિક જામ, રવિ-સોમ 50 ચાર્ટર્ડ ફલાઇટ લેન્ડ થશેસાયબર ક્રાઇમના ગુનામાં આરોપીની જામીન અરજી રદ
ફ્રોડના ગુનામાં ઉપયોગમાં લેવાયેલા બેંક ખાતામાંથી 12.50 લાખ ઉપાડી લેતા ફરિયાદ થઇ’તી સાયબર ક્રાઇમના ગુનામાં જેલ હવાલે રહેલા આરોપીની રેગ્યુલર જામીન અરજી અદાલતે નામંજુર કરતો…
View More સાયબર ક્રાઇમના ગુનામાં આરોપીની જામીન અરજી રદરિજિયોનલ સમિટમાં 40થી વધુ દેશના પ્રતિનિધિઓ ભાગ લેશે
ઉદ્યોગ માંધાતાઓ-રાજદ્વારીઓના ક્ધફોર્મેશન આવવા લાગ્યા, આંતરરાષ્ટ્રીય કક્ષાની સમિટ જેવું જ આયોજન ગાંધીનગરથી 100 જેટલા અનુભવી ઉચ્ચ અધિકારીઓને 10મીએ રાજકોટ પહોંચી જવા આદેશ, એસપીજીએ સ્થળનો કબજો…
View More રિજિયોનલ સમિટમાં 40થી વધુ દેશના પ્રતિનિધિઓ ભાગ લેશેતિલક વર્માની રાજકોટમાં સર્જરી, ન્યુઝિલેન્ડ શ્રેણીમાંથી બહાર
વિજય હજારે ટ્રોફી રમવા રાજકોટમાં હતા ત્યારે અચાનક તિવ્ર દુ:ખાવો થતા ‘ટેસ્ટિકયુલર ટોર્સન’ની સર્જરી કરવામાં આવી વિજય હજારે ટ્રોફી રમવા માટે રાજકોટ આવેલા તિલક વર્માને…
View More તિલક વર્માની રાજકોટમાં સર્જરી, ન્યુઝિલેન્ડ શ્રેણીમાંથી બહારરાજકોટમાં હાર્દિક પંડયાનું રન રમખાણ 19 બોલમાં ફીફ્ટી, નવ છગ્ગા, બે ચોગ્ગા
ભારતીય સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટી-20 શ્રેણી અને ટી-20 વર્લ્ડ કપથી ઠીક પહેલા જોરદાર ફોર્મ બતાવ્યું છે. વિજય હઝારે ટ્રોફી એલીટ ગ્રૂપ બીની…
View More રાજકોટમાં હાર્દિક પંડયાનું રન રમખાણ 19 બોલમાં ફીફ્ટી, નવ છગ્ગા, બે ચોગ્ગા