VGRCમાં રજૂ થયેલા “સૌરાષ્ટ્ર ઇકોનોમિક રિજનલ માસ્ટર પ્લાન”માં જાહેરાત 11 લાખ કરોડના રોકાણની જરૂર, 20 ટકા રકમ ગુજરાત સરકાર આપશે સૌરાષ્ટ્ર પ્રદેશને દેશના સૌથી મોટા…
View More સૌરાષ્ટ્રને મલ્ટી સેક્ટર મેન્ચુફેક્ચરિંગ અને એક્સપોર્ટ ઝોન તરીકે વિકસાવાશેrajkot news
ક્રિસ્ટલ ગૃપ દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં 300 કરોડના થયા એમ.ઓ.યુ
ઇન્ટરનેશનલ એરપોર્ટ પાસે રામપર બેટીમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું ઇન્ડસ્ટ્રીયલોજીસ્ટિક પાર્ક પ્રગતિમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતિમાં પ્રારંભ થયેલી વાઇબ્રન્ટ ગુજરાતની રિજિયોનલ સમીટમાં લાખો કરોડ રૂૂપિયાના વેપાર ઉદ્યોગના…
View More ક્રિસ્ટલ ગૃપ દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં 300 કરોડના થયા એમ.ઓ.યુમકરસંક્રાંતિને લઇને PGVCLની ટીમો રાઉન્ડ ધ કલોક તૈનાત રહેશે
વીજ ગ્રાહકો તથા જાહેર જનતાને ઉતરાયણ પર્વ ઉત્સાહ અને વીજ સલામતી પૂર્વક ઉજવવા તથા પતંગ ચગાવતી વખતે અકસ્માત ન સર્જાય તેની સાવચેતી રાખશો અને વીજ…
View More મકરસંક્રાંતિને લઇને PGVCLની ટીમો રાઉન્ડ ધ કલોક તૈનાત રહેશેભુપગઢમાં નદીકાંઠે જુગાર રમતા છ શખ્સો ઝડપાયા
13 હજારનો મુદ્દામાલ જપ્ત આજીડેમ નજીકના સરધાર નજીક ભુપગઢ ગામ નદીના કાંઠા પાસે આજી ડેમ પોલીસે બાતમીના આધારે દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા છ શખ્સોને…
View More ભુપગઢમાં નદીકાંઠે જુગાર રમતા છ શખ્સો ઝડપાયાબહુમાળી ભવન પાસે બેકાબુ કારે અકસ્માત સર્જ્યો, વીજપોલમાં નુકસાન
રાજકોટ શહેરમાં બહુમાળી ભવન પાસે એક બેકાબુ કારે અકસ્માત સર્જ્યો હતો.આ બનાવમાં કારના ચાલકે પુરઝડપે કાર ચલાવી બહુમાળી ભવન પાસે આવેલા વિજપોલ સાથે કાર અથડાવી…
View More બહુમાળી ભવન પાસે બેકાબુ કારે અકસ્માત સર્જ્યો, વીજપોલમાં નુકસાન‘અમારી હોટેલમાં કુટણખાનુ ચાલે છે’ તેવા સમાચાર તારા શેઠે કેમ છપાવ્યા, કહી યુવાન પર ત્રણ શખ્સોનો હુમલો
રાજકોટ શહેરની બસસ્ટેન્ડ પાછળ હોટેલ મુનમાં કામ કરતા અને ત્યાં જ રહેતા તેમજ મૂળ દ્વારકાના કલ્યાણપુરના પ્રેમસર ગામના વિજયભાઈ કરસનભાઈ ગોજીયા(ઉ.વ.25)એ એચ.આર.કિંગ હોટેલ વાળા હિરેન…
View More ‘અમારી હોટેલમાં કુટણખાનુ ચાલે છે’ તેવા સમાચાર તારા શેઠે કેમ છપાવ્યા, કહી યુવાન પર ત્રણ શખ્સોનો હુમલોરિક્ષામાં મુસાફરને બેસાડી રોકડ-દાગીના સેરવી લેતી ગેંગનો સૂત્રધાર બે વર્ષે પકડાયો
રાજકોટ શહેરમાં મુસાફરોને રીક્ષામાં બેસાડી અને તેમની નજર ચૂકવી તેમની પાસે રહેલી રોકડ અને દાગીના સેરવી લઈ મુસાફરને રીક્ષામાંથી નીચે ઉતારી ભાગી જતી ગેંગના મુખ્ય…
View More રિક્ષામાં મુસાફરને બેસાડી રોકડ-દાગીના સેરવી લેતી ગેંગનો સૂત્રધાર બે વર્ષે પકડાયોરાજકોટના દૂધના વેપારીના આપઘાત મામલે ભાઇ-બહેન સામે ગુનો નોંધાયો
પડધરીના ખંભાળા ગામના ભાઇ બહેને ધંધો પડાવી લઇ ધમકી આપતા વેપારીએ જામકંડોરણાના સાતોદડ પાસે આપઘાત કર્યો હતો રાજકોટ રેલનગર શામજીભાઈ કૃષ્ણ વર્મા ટાઉન શીપમાં રહેતા…
View More રાજકોટના દૂધના વેપારીના આપઘાત મામલે ભાઇ-બહેન સામે ગુનો નોંધાયોભારત-ન્યૂઝીલેન્ડ મેચમાં 1300 પોલીસ સુરક્ષા માટે તૈનાત
3-એએસપી, 4-ડીવાયએસપી, 14 પીઆઈ, 42 પીએસઆઈ, 38 ટ્રાફિક જવાન, 1100 પોલીસ અને 100 બોડી વોર્નર કેમેરા સાથે બંદોબસ્ત જાળવશે સ્ટેડિયમની અંદર અને બહાર ડ્રોનથી નજર…
View More ભારત-ન્યૂઝીલેન્ડ મેચમાં 1300 પોલીસ સુરક્ષા માટે તૈનાતરાજકોટના હેર સલુનના સંચાલક સાથે લોન અપાવવાના બહાને 32 લાખની છેતરપિંડી
રાજકોટ શહેરમાં કરોડો રૂૂપિયાની લોન સસ્તા વ્યાજે અપાવવાની લાલચ આપી એક યુવાન સાથે લાખોની છેતરપિંડી થયાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. લોન અપાવવામાં મોટાવરાછાના રસીક…
View More રાજકોટના હેર સલુનના સંચાલક સાથે લોન અપાવવાના બહાને 32 લાખની છેતરપિંડી