જુવેનાઈલ ડાયાબિટીશ ફાઉન્ડેશન દ્વારા ‘જાગૃતિથી સશક્તિકરણ’ કાર્યક્રમ યોજાયો ટાઈપ-1 ડાયાબિટીશ બાળકો માટે રાજકોટમાં આધુનિક એજ્યુકેશન તથા રિસર્ચ સેન્ટર સ્થાપવાનું સંસ્થાનું લક્ષ્ય: અપુલભાઈ દોશી બાળકોને હૂંફ…
View More રોગ નહીં નબળા વિચારો માણસને મારે છે: દેવપ્રસાદ સ્વામીrajkot news
પાનની દુકાનના વેપારી પર પાડોશી દુકાનદાર અને તેના સાળાનો હુમલો
શહેરમાં સામાન્ય બોલાચાલીમાં હિંસક હુમલાની ઘટનાઓ વધી રહી છે, ત્યારે યુનિવર્સિટી રોડ પર આવેલી એક પાનની દુકાનના વેપારી પર પડોશી દુકાનદાર અને તેના સાળાએ હુમલો…
View More પાનની દુકાનના વેપારી પર પાડોશી દુકાનદાર અને તેના સાળાનો હુમલોત્રિકોણબાગ પાસે ગઠિયાએ ભીડનો લાભ લઈ મહિલાનો મોબાઈલ સેરવી લીધો
ત્રિકોણબાગ બસ સ્ટેશન પાસે પાણીના કુલર નજીક ઊભેલા કોટડા-સાંગાણીનાં પ્રૌઢાનાં ખિસ્સામાંથી કોઇ ગઠીયો નજર ચુકવીને 15 હજારની કિંમતનો સેમસંગનો મોબાઇલ ફોન ચોરી ગયાની ફરિયાદ એ-ડિવીઝન…
View More ત્રિકોણબાગ પાસે ગઠિયાએ ભીડનો લાભ લઈ મહિલાનો મોબાઈલ સેરવી લીધોબકરાની બલી ચડાવતા રેડ પડાવ્યાનો ખાર રાખી પ્રૌઢ પર હુમલો, પગ ભાંગી નાખ્યો
થાનગઢમાં મહાત્મા ગાંધી સોસાયટીમાં બકરાની બલી ચડાવતા રેડ પડાવ્યાનો ખાર રાખી પ્રૌઢ પર હુમલો કરાયો હતો.જેમાં પ્રૌઢનું માથું ફૂટી ગયું હતું અને પગ ભાંગી નાખ્યા…
View More બકરાની બલી ચડાવતા રેડ પડાવ્યાનો ખાર રાખી પ્રૌઢ પર હુમલો, પગ ભાંગી નાખ્યોપોલીસ અને દલિત સમાજ વચ્ચે ઘર્ષણ બાદ મોડી રાત્રે લાશ સ્વિકારાઈ
પોલીસે અલગ અલગ ટીમો દ્વારા છ આરોપીમાંથી ત્રણની ધરપકડ કરી, સુત્રધારની શોધખોળ શરૂ પોલીસ સાથે ઘર્ષણ થતાં અંદાજીત આઠેક જેટલા આગેવાનોની અટકાયત કરવામાં આવી, પરિવારે…
View More પોલીસ અને દલિત સમાજ વચ્ચે ઘર્ષણ બાદ મોડી રાત્રે લાશ સ્વિકારાઈનામચીન બાબાખાન પઠાણ અને તેના પુત્રની દાદાગીરી, યુવકને ઢોર માર માર્યો
કુખ્યાત આરોપી બાબા ખાન અને તેના પુત્ર રાજા પઠાણએ ફરી માથાકૂટ કરી છે.યુવાનને ઢોર માર મારી હાથ ભાંગી નાંખ્યો હતો.અમારો દારૂૂનો ધંધો ચાલુ હોય ત્યારે…
View More નામચીન બાબાખાન પઠાણ અને તેના પુત્રની દાદાગીરી, યુવકને ઢોર માર માર્યોહરિનગરમાં પરિણીતાનો સાસરિયાના ત્રાસથી કંટાળી ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ
શહેરના હરિનગર-2 વિસ્તારમાં રહેતી 24 વર્ષીય સોનાબેન ધવલભાઈ નામની પરિણીતાએ સાસરિયાઓના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળી ફિનાઈલ પી લેતા ચકચાર મચી ગઈ છે. આ મામલે…
View More હરિનગરમાં પરિણીતાનો સાસરિયાના ત્રાસથી કંટાળી ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસસરધારમાં દીકરી રિસામણે આવતા તેના પિતા અને ભાઇને પાઇપના ઘા ઝીંક્યા
જિલ્લાના સરધાર ગામમાં કૌટુંબિક ઝઘડાએ હિંસક સ્વરૂૂપ ધારણ કર્યું છે. દીકરી સાસરેથી રિસામણે પિતાના ઘરે આવતા ઉશ્કેરાયેલા જમાઈ, વેવાઈ અને વેવાણે સાથે મળીને વેપારી અને…
View More સરધારમાં દીકરી રિસામણે આવતા તેના પિતા અને ભાઇને પાઇપના ઘા ઝીંક્યા1.61 કરોડના 3 કરોડ માંગી વ્યાજખોરોએ જમીન પચાવી પાડી
ખીજડિયા ગામના ખેડૂતે ભાઇની જમીન ખરીદવા જમીન ગીરવે મૂકી, વ્યાજખોરોએ દસ્તાવેજ કરાવી બારોબાર વેંચી નાખી સ્વામિનારાયણ ગુરુકુળ રોડ સોરઠિયા પાર્કમાં રહેતા ખેડૂતની ભાયું ભાગની જમીન…
View More 1.61 કરોડના 3 કરોડ માંગી વ્યાજખોરોએ જમીન પચાવી પાડીનાણાવટી ચોકમાં એક ફ્લેટ અનૈતિક પ્રવૃત્તિનો અડ્ડો, રહીશોમાં આક્રોશ, ‘જનતા રેઈડ’ની ચિમકી
શહેરના શાંત ગણાતા રહેણાંક વિસ્તારોમાં હવે અસામાજિક પ્રવૃતિએ માથું ઊંચક્યું છે. શહેરના નાણાવટી ચોકમાં એક ફ્લેટ અનૈતિક પ્રવૃત્તિનો અડ્ડો ચાલતો હોવાની ફરિયાદ ફ્લેટ ધારકોએ કરી…
View More નાણાવટી ચોકમાં એક ફ્લેટ અનૈતિક પ્રવૃત્તિનો અડ્ડો, રહીશોમાં આક્રોશ, ‘જનતા રેઈડ’ની ચિમકી