ફરી ટેન્કર યુગ, સ્ટેન્ડિંગ કમિટીમાં આખા વર્ષનો રૂા.6.50 કરોડનો કોન્ટ્રાક્ટ મંજૂર: પૂર્વ મયર સ્વ.જનકભાઇ કોટકને શ્રધ્ધાંજલિ અપાઇ રાજકોટની એ કમનસીબી કહેવાય એ આજે દેશને આઝાદ…
View More રાજકોટમાં હવે પોણા બે લાખ લોકોને નલ સે નહીં, ટેન્કર સે જલrajkot news
રાજકોટથી મુંબઇ અને હૈદરાબાદથી ઇન્ડિગોની ફ્લાઇટમાં કાપ મૂકાયો
રાજકોટના હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર ઇન્ટરનેશનલ ફ્લાઈટ શરૂૂ થવાના સપના હજુ સાકાર થયા નથી ત્યાં ડોમેસ્ટીક ફ્લાઈટની ઉડાનમાં પણ કાપ મુકવામાં આવી રહ્યો છે. વૈશ્વિક…
View More રાજકોટથી મુંબઇ અને હૈદરાબાદથી ઇન્ડિગોની ફ્લાઇટમાં કાપ મૂકાયોશૈક્ષિક મહાસંઘ દ્વારા પડતર પ્રશ્ર્નોને લઇ પ્રતિકાત્મક ધરણાં
અઢી લાખ શિક્ષકોના ગૌરવ, સુરક્ષા અને ભવિષ્ય સાથે જોડાયેલા પ્રશ્ર્નો એક મંચ પર: કલેક્ટરને આવેદન પાઠવવામાં આવશે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, જિલ્લા રાજકોટના અધ્યક્ષ…
View More શૈક્ષિક મહાસંઘ દ્વારા પડતર પ્રશ્ર્નોને લઇ પ્રતિકાત્મક ધરણાંરાજકોટના બિલ્ડરો ભાવ વધારો કરવા અંગે અવઢવમાં
અમદાવાદમાં તા.1 જુલાઇથી નવા પ્રોજેક્ટમાં 10 ટકા અને જૂનામાં પાંચ ટકાનો વધારો આવશે પરંતુ રાજકોટના બિલ્ડરો હજુ ‘વેઇટ એન્ટ વોચ’માં ભારે મંદીના કારણે ભાવ વધારો…
View More રાજકોટના બિલ્ડરો ભાવ વધારો કરવા અંગે અવઢવમાંભડલી-ફડલી, ટીટોડીના ઇંડા, હોળીની જાળ પર વરસાદના વરતારાનો ફિયાસ્કો: જાથા
ભારત જન વિજ્ઞાન જાથાની યાદી જણાવે છે કે દેશ-દુનિયાના લોકોએ વિજ્ઞાન ટેકનોલોજી, નેનોની મદદથી અસાધારણ પ્રગતિ કરી છે. તેના આપણે સૌ સાક્ષી છીએ. માનવજાત વિજ્ઞાનની…
View More ભડલી-ફડલી, ટીટોડીના ઇંડા, હોળીની જાળ પર વરસાદના વરતારાનો ફિયાસ્કો: જાથાગંગોત્રી પાર્ક રોડ પર સરાજાહેર ધમાલ કરનાર ચાર સગીર છાત્રો અને ત્રણ રેસ્ટોરન્ટ કર્મચારી પકડાયા
રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાણે સાવ કથળી રહી હોય તેવા ભયાનક દ્રશ્યો ફરી એકવાર સામે આવ્યા છે. શહેરના અત્યંત પોશ અને ધમધમતા વિસ્તાર…
View More ગંગોત્રી પાર્ક રોડ પર સરાજાહેર ધમાલ કરનાર ચાર સગીર છાત્રો અને ત્રણ રેસ્ટોરન્ટ કર્મચારી પકડાયાસિવિલમાં કેન્સરની સારવાર કરાવવા આવેલા પ્રૌઢાની નજર સામે જ પર્સની ચોરી
રિક્ષામાં પર્સ મૂકી લઘુશંકા કરવા ગયા ને રિક્ષાચાલક ગઠીયો ઉઠાવી ગયો સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગઠીયાઓનો ત્રાસ અવાર નવાર સામે આવતો રહે…
View More સિવિલમાં કેન્સરની સારવાર કરાવવા આવેલા પ્રૌઢાની નજર સામે જ પર્સની ચોરીપોલીસની જાણ બહાર હોટેલોમાં પરપ્રાંતિયોને કામે રાખનાર 10 સામે ગુનો દાખલ
શહેરમાં ગુનાખોરી અટકાવવા માટે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું જેમાં સ્પષ્ટ ઉલેખ કરવામાં આવ્યો હતો કે કોઈ હોટેલ સંચાલક અથવા મસાજ પાર્લરમાં…
View More પોલીસની જાણ બહાર હોટેલોમાં પરપ્રાંતિયોને કામે રાખનાર 10 સામે ગુનો દાખલપોલીસની જાણ બહાર હોટેલોમાં પરપ્રાંતિયોને કામે રાખનાર 10 સામે ગુનો દાખલ
શહેરમાં ગુનાખોરી અટકાવવા માટે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું જેમાં સ્પષ્ટ ઉલેખ કરવામાં આવ્યો હતો કે કોઈ હોટેલ સંચાલક અથવા મસાજ પાર્લરમાં…
View More પોલીસની જાણ બહાર હોટેલોમાં પરપ્રાંતિયોને કામે રાખનાર 10 સામે ગુનો દાખલઘંટેશ્ર્વરમાં 2200 ચો.મી.સરકારી જમીન પરનું દબાણ હટાવવા મામલતદારનો આદેશ
48,972નો દંડ પણ ફટકાર્યો, 25 વર્ષથી 8 થી 10 કરોડની જમીન પર કબજો રાજકોટ તાલુકાના ઘંટેશ્વર ગામે સરકારી ખરાબાની જમીન પર આશરે 25 વર્ષથી કરવામાં…
View More ઘંટેશ્ર્વરમાં 2200 ચો.મી.સરકારી જમીન પરનું દબાણ હટાવવા મામલતદારનો આદેશ