રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા શહેરીજનોની સુવિધા અને ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે છેલ્લા 15 દિવસ દરમિયાન આક્રમક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તારીખ…
View More શહેરમાં 15 દિવસમાં 142 રેંકડી, 3122 બેનર્સ- બોર્ડ અને 2100 કિલો શાકભાજી જપ્તrajkot news
પુત્રની જન્મદિવસની ઉજવણી માટે દમણથી દારૂ લઇ આવતા રાજકોટના ત્રણ શખ્સો ઝડપાયા
બગોદરા વટામણ ચોકડી પાસે રાત્રિના નાઈટ પેટ્રોલિંગમાં રહેલી પોલીસે પસાર થતી ગાડીની તલાસી લેતા જેમાંથી મોટી માત્રામાં દારૂૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે દારૂૂ કાર…
View More પુત્રની જન્મદિવસની ઉજવણી માટે દમણથી દારૂ લઇ આવતા રાજકોટના ત્રણ શખ્સો ઝડપાયાવાવડીમાં હિટ એન્ડ રન: બાઈક ચાલક પ્રૌઢનું મોત
શહેરના વાવડી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં મોટરસાયકલ લઈને આધેડને અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં લોહીલુહાણ થયેલા આધેડને તાત્કાલિક સારવાર અર્થે અહીંની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં…
View More વાવડીમાં હિટ એન્ડ રન: બાઈક ચાલક પ્રૌઢનું મોતજંગલેશ્ર્વરમાં કુખ્યાત શખ્સે ફરી લખણ ઝળકાવ્યા; પાન-ફાકીના ધંધાર્થી ઉપર હુમલો
શહેરમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર નજીવા પ્રશ્ર્ને મારમારીના બનાવોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે જંગલેશ્ર્વરમાં કુખ્યાત શખ્સે ફરી લખણ ઝળકાવ્યા…
View More જંગલેશ્ર્વરમાં કુખ્યાત શખ્સે ફરી લખણ ઝળકાવ્યા; પાન-ફાકીના ધંધાર્થી ઉપર હુમલોખીરસરામાં તમે ખરાબો વાળિયો છે તેમ કહી વીડિયો ઉતારી આધેડ ઉપર બેલડીનો હુમલો
શહેરની ભાગોળે આવેલા ખીરસરા ગામે રહેતાં આધેડને બે શખ્સોએ તમે ખરાબો વાળ્યો છે તેમ કહી વિડિયો ઉતાર્યો હતો અને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી માર માર્યો…
View More ખીરસરામાં તમે ખરાબો વાળિયો છે તેમ કહી વીડિયો ઉતારી આધેડ ઉપર બેલડીનો હુમલોરિક્ષા ભાડાના 70 રૂપિયાની માંગણી કરતા ચાલક ઉપર ફ્રૂટના ધંધાર્થી સહિતના શખ્સોનો છરી વડે હુમલો
શહેરમાં ન્યુ લાલબહાદુર મેઇન રોડ પર રહેતા રિક્ષા ચાલક યુવાને ભાડાના 70 રૂપિયાની ઉઘરાણી કરતા ફૂટના ધંધાર્થી સહિતના શખ્સોએ તુ રૂપિયા કેમ માંગ માંગ કરે…
View More રિક્ષા ભાડાના 70 રૂપિયાની માંગણી કરતા ચાલક ઉપર ફ્રૂટના ધંધાર્થી સહિતના શખ્સોનો છરી વડે હુમલોએરપોર્ટ ફાટક પાસે પીધેલી હાલતમાં બખેડો કરતા ચાર શખ્સોની ધરપકડ
શહેરના એરપોર્ટ ફાટક નજીક પીધેલી હાલતમાં બખેડો કરતા ચાર શખ્સોને ઝડપી લઇ પોલીસ સ્ટેશને લાવવામાં આવતા પોલીસે ચારેય વિરૂધ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોંધી ધરપકડ…
View More એરપોર્ટ ફાટક પાસે પીધેલી હાલતમાં બખેડો કરતા ચાર શખ્સોની ધરપકડરાજકોટમાં ડિજિટલ સુરક્ષા વધારવા ખાનગી CCTV પોલીસ કંટ્રોલ સાથે જોડવાનું શરૂ
શહેરમાં કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા તથા ગુનાઓની રોકથામ માટે રાજકોટ પોલીસ હવે ખાનગી ઈઈઝટ કેમેરાને પોતાના સર્વેલન્સ નેટવર્ક સાથે સાંકળવાની દિશામાં આગળ વધી…
View More રાજકોટમાં ડિજિટલ સુરક્ષા વધારવા ખાનગી CCTV પોલીસ કંટ્રોલ સાથે જોડવાનું શરૂઢાંઢણી ગામ પાસે ચેકડેમમાંથી માનસિક યુવાનની લાશ મળી
શહેરની ભાગોળે ત્રંબા ગામ નજીક આવેલા ઢાંઢણી ગામ પાસે ચેકડેમમાંથી માનસિક યુવાનની લાશ મળી આવી હતી. ફાયર બ્રિગેડના સ્ટાફે ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહને બહાર…
View More ઢાંઢણી ગામ પાસે ચેકડેમમાંથી માનસિક યુવાનની લાશ મળીપોલીસ દમન સામે વકીલોના કોર્ટના દ્વારે કાળીપટ્ટી ધારણ કરી સૂત્રોચ્ચાર
રાજકોટમાં વકીલો સાથે પોલીસનો ગેરવર્તાવ અને દમનના કિસ્સાઓ વધતા જતા હોવાના વિરોધમાં બાર એસોસિએશનના નેજા હેઠળ આજે 10/45 વાગ્યે ન્યુ કોર્ટ બિલ્ડીંગના ગેટ ઉપર મોટી…
View More પોલીસ દમન સામે વકીલોના કોર્ટના દ્વારે કાળીપટ્ટી ધારણ કરી સૂત્રોચ્ચાર