રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂૂલ્સ2021 અન્વયે તારીખ 30/01/2025 થી 01/02/2025 એમ કુલ 3 દિવસમાં ત્રણેય ઝોન વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો પર…
View More પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરતા વધુ 60 વેપારીઓ પકડાયા, 13050નો દંડrajkot news
કયા ક્ષેત્રમાં કયું રોકાણ થશે તેની બજેટમાં કોઈ સ્પષ્ટતા નથી
દરેક રાજ્યને સમતોલ ગ્રાન્ટ મળવાને બદલે બિહાર અને દિલ્હી (ચૂંટણીને પગલે)ને વધુ મહત્ત્વ અપાયું રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ અતુલ રાજાણીની યાદી મુજબ મોદી…
View More કયા ક્ષેત્રમાં કયું રોકાણ થશે તેની બજેટમાં કોઈ સ્પષ્ટતા નથીરેલનગરમાં મહિલાના ઘરે રૂા. 3.12 લાખની ચોરી કરનાર પરિચિત દંપતીની ધરપકડ
સીસીટીવી ફૂટેજના આધારે પ્ર.નગર પોલીસે ભેદ ઉકેલ્યો બેકાર યુવાને આર્થિક ભીંસ દૂર કરવા પત્ની સાથે મળી હાથફેરો કર્યો હતો શહેરના રેલનગરમાં આવેલા સંતષી નગરમાં રહેતા…
View More રેલનગરમાં મહિલાના ઘરે રૂા. 3.12 લાખની ચોરી કરનાર પરિચિત દંપતીની ધરપકડપરીક્ષામાં પેપર નબળા ગયાની દહેશતે હોમિયોપેથિકના છાત્રનો આપઘાત
ભાર વિનાના ભણતરના સ્લોગન વચ્ચે વિદ્યાર્થીઓના આપઘાત અને આત્મહત્યાના પ્રયાસોની ઘટનાઓ અવારનવાર પોલીસ ચોપડે નોંધાઈ રહી છે. ત્યારે વધુ એક બનાવમાં મેટોડા જીઆઇડીસીમાં રહેતા અને…
View More પરીક્ષામાં પેપર નબળા ગયાની દહેશતે હોમિયોપેથિકના છાત્રનો આપઘાતડેન્ગ્યુ-ટાઈફોઈડ યથાવત, એક માસમાં 16 કેસ
શહેરમાં ઠંડી અને ગરમીની સાથો સાથ વાદળછાયુ વાતાવરણ રહેતા મચ્છરોનો ઉપદ્રવ યથાવત રહ્યો છે. છેલ્લા એક માસ દરમિયાન ડેંન્ગ્યુ અને ટાઈફોડના 16 નવા કેસ નોંધાયા…
View More ડેન્ગ્યુ-ટાઈફોઈડ યથાવત, એક માસમાં 16 કેસમનપાના બજેટનો અભ્યાસ શરૂ કરતી સ્ટેન્ડિંગ કમિટી
મહાનગરપાલિકાનું 2025-26નું બજેટ મ્યુનિસિપલ કમિશનર દ્વારા શુક્રવારના રોજ રજૂ કરવામાં આવ્યું જેમાં પ્રજા ઉપર 150 કરોડનો કરબોજ ઝીંકવામાં આવ્યો છે. જેનો વિપક્ષ દ્વારા ભારે વિરોધ…
View More મનપાના બજેટનો અભ્યાસ શરૂ કરતી સ્ટેન્ડિંગ કમિટીઆર કે વર્લ્ડ ટાવર સહિતની 3 મિલકત સીલ, 1.26 લાખની વસુલાત
મનપાના વેરા વિભાગ દ્વારા કોર્મોશિયલ બાકીદારો વિરોધ કડક કાર્યવાહી હાથ ધરી આજ રોજ આરકે વર્લ્ડ ટાવર સહિત ત્રણ મિલ્કત સીલ કરી 10 આસામીઓને જપ્તીની નોટીસ…
View More આર કે વર્લ્ડ ટાવર સહિતની 3 મિલકત સીલ, 1.26 લાખની વસુલાત3 વર્ષની પુત્રી સાથે અડપલાં કરનાર શખ્સે મહિલા દુકાનદારને હવસનો શિકાર બનાવી
શહેરના જામનગર રોડ પર 25 વારિયા ક્વાર્ટસમાં રહેતા રિક્ષાચાલકે એક મહિલાની ત્રણ વર્ષની પુત્રી સાથે અડપલા કર્યા બાદ સમાધાન કરવાના બહાને કરિયાણાની દુકાન ચલાવતી…
View More 3 વર્ષની પુત્રી સાથે અડપલાં કરનાર શખ્સે મહિલા દુકાનદારને હવસનો શિકાર બનાવીરેલનગર અને રણછોડનગરમાં બે યુવાનોને જાહેરમાં છરીના ઘા ઝીંકી ફરાર શખ્સ ઝડપાયો
શહેરના રેલનગર અને રણછોડનગરમાં બે દિવસમાં બે યુવાન ઉપર જીવલેણ હુમલો કરનાર અને છેલ્લા 15 દિવસથી ફરાર ચામડિયા ખાટકી વાસના નામચીન શખ્સને ક્રાઈમ બ્રાંચે અંતે…
View More રેલનગર અને રણછોડનગરમાં બે યુવાનોને જાહેરમાં છરીના ઘા ઝીંકી ફરાર શખ્સ ઝડપાયોસ્વાતિ સોસાયટીમાં બૂટલેગરે ઘરમાં છુપાવેલ 27 હજારનો દારૂ ઝડપાયો
શહેરના કોઠારિયા રોડ ઉપર ન્યુ સ્વાતિ પાર્કમાં રહેતા બુટલેગરના ઘરે પીસીબીએ બાતમીના આધારે દરોડો પાડી 27 હજારની કિંમતની 41 બોટલ દારૂ સાથે બુટલેગરને ઝડપી લીધો…
View More સ્વાતિ સોસાયટીમાં બૂટલેગરે ઘરમાં છુપાવેલ 27 હજારનો દારૂ ઝડપાયો