રાજકોટ શહેર અને જિલ્લામાં ભાજપના જ નેતાઓ શિસ્તમાં રહીને હવે પત્રો વાઈરલ કરીને અસંતોષ વ્યક્ત કરી રહ્યાનું બહાર આવ્યું છે. ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા ઉપર…
View More ઉપલેટા ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા સામે નનામો લેટર બોમ્બPolitics
કર્ણાટકમાં જાતિ સર્વેક્ષણનો રિપોર્ટ અભેરાઇએ
કર્ણાટક સરકારે જાતિ ગણતરી (સામાજિક-આર્થિક અને શૈક્ષણિક સર્વે)ના પરિણામો સ્વીકારવા અંગે કોઈ અંતિમ નિર્ણય લીધો નથી. ગુરુવારે યોજાયેલી વિશેષ કેબિનેટ બેઠકમાં આ મુદ્દા પર વિગતવાર…
View More કર્ણાટકમાં જાતિ સર્વેક્ષણનો રિપોર્ટ અભેરાઇએઆપ-કોંગ્રેસનું ગઠબંધન તૂંટયુ: વિસાવદર-કડીની ચૂંટણીમાં ઉમેદવારો ઉભા રાખશે કોંગ્રેસ
કોંગ્રેસના પ્રદેશ નેતાઓની બેઠકમાં લેવાયેલો નિર્ણય, હવે બન્ને બેઠકોની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ નિશ્ર્ચિત ગુજરાતમાં ધારાસભાની છેલ્લી ચુંટણી સાથે લડયા બાદ હવે કોંગ્રેસ અને આમ આદમી…
View More આપ-કોંગ્રેસનું ગઠબંધન તૂંટયુ: વિસાવદર-કડીની ચૂંટણીમાં ઉમેદવારો ઉભા રાખશે કોંગ્રેસજિસ કે તડ મેં લડુ, ઉસ મેં હમ: અબ્દુલ્લા પરિવારની આ નીતિ રહી છે
ભારતની જાસૂસી સંસ્થા રિસર્ચ એન્ડ એનલસિસ વિંગ’ (છઅઠ)ના ભૂતપૂર્વ વડા એ.એસ. દુલતની નવી બુક ’ધ ચીફ મિનિસ્ટર એન્ડ ધ સ્પાય’ 18 એપ્રિલે પબ્લિશ થવાની છે.…
View More જિસ કે તડ મેં લડુ, ઉસ મેં હમ: અબ્દુલ્લા પરિવારની આ નીતિ રહી છેતમે મુસ્લિમોની વિરૂધ્ધ છો, આરબ દેશોમાં તેમની મહેમાનગતિ માણો છો: મોદી પર મમતાનો પ્રહાર
પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પર પ્રહાર કરતા આરોપ લગાવ્યો કે તેઓ મુસ્લિમો વિરુદ્ધ છે…
View More તમે મુસ્લિમોની વિરૂધ્ધ છો, આરબ દેશોમાં તેમની મહેમાનગતિ માણો છો: મોદી પર મમતાનો પ્રહારભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને 6 પ્રદેશ પ્રમુખની યાદી તૈયાર
પીએમ નિવાસસ્થાને ગૃહમંત્રી, રાજનાથ સિંહ અને બી.એલ. સંતોષની હાજરીમાં નામ ફાઇનલ; બે દિવસમાં જાહેર કરાશે ભાજપે સંગઠનાત્મક ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને, ગઇકાલે 16મી એપ્રિલના રોજ વડાપ્રધાન…
View More ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને 6 પ્રદેશ પ્રમુખની યાદી તૈયારભાજપ સાથે સ્પર્ધા કરો અંદરો અંદર નહીં, 10 દિવસમાં ગ્રાઉન્ડ રિપોર્ટ આપો
ગુજરાતના ગઢને જીતવા રાહુલ ગાંધી એકશનમાં, આજે મોડાસામાં કાર્યકરોને સંબોધન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુજરાતમાં ગઢ જીતવા માટે તૈયારીઓ શરૂૂ કરી દીધી છે. ગુજરાતમાં યોજેલા…
View More ભાજપ સાથે સ્પર્ધા કરો અંદરો અંદર નહીં, 10 દિવસમાં ગ્રાઉન્ડ રિપોર્ટ આપોનેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં EDની મોટી કાર્યવાહી, રાહુલ-સોનિયા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ
નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને કોંગ્રેસના ઓવરસીઝ વડા સેમ પિત્રોડા વિરુદ્ધ દિલ્હીની રાઉઝ…
View More નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં EDની મોટી કાર્યવાહી, રાહુલ-સોનિયા વિરુદ્ધ ચાર્જશીટ દાખલમુસ્લિમોમાં બાબર તો તમારામાં કોનો DNA: રામજીલાલ બેફામ
દરેક મસ્જિદ નીચે મંદિર તો અમે કહીશું એની નીચે બૌધ્ધ મઠ: કરણીસેનાને ચીન સામે લડવા સલાહ સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજી લાલ સુમન દ્વારા…
View More મુસ્લિમોમાં બાબર તો તમારામાં કોનો DNA: રામજીલાલ બેફામકતલખાનાઓ ચલાવનારા ભાજપને કરોડો રૂપિયાનું દાન આપે છે: શંકરસિંહનો વિસ્ફોટ
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ BJP પર કડીમાં આકરા પ્રહારો કર્યા. પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના નવા કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે, જે…
View More કતલખાનાઓ ચલાવનારા ભાજપને કરોડો રૂપિયાનું દાન આપે છે: શંકરસિંહનો વિસ્ફોટ