ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવે ગત રાત્રે એકાએક આગમન કરીને કેટલાક નેતાઓને મળ્યા હતા. આ ઘટનાએ સમગ્ર ભાજપમાં ચર્ચા જગાવી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી…
View More ભૂપેન્દ્ર યાદવની અંધારામાં ગુજરાત મુલાકાતથી ભાજપનું રાજકારણ ગરમાયુંPolitics
‘મારા જીવને જોખમ..’, પુણે કોર્ટમાં રાહુલ ગાંધીનો મોટો દાવો
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પુણેની કોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો છે કે તેમના જીવને જોખમ છે. આ અરજી સાવરકર પરની તેમની ટિપ્પણી સંબંધિત…
View More ‘મારા જીવને જોખમ..’, પુણે કોર્ટમાં રાહુલ ગાંધીનો મોટો દાવોનવાજૂનીના એંધાણ: 6-7 સપ્ટેમ્બરે દિલ્હીમાં રહેવા ભાજપ સાંસદોને આદેશ
9મીએ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં વર્કશોપનું આયોજન કેન્દ્ર સરકારે સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં દિલ્હીમાં કંઈ નવાજૂની કરવાની તૈયારી શરૂૂ કરી હોવાનો રિપોર્ટ સામે આવ્યા છે. સૂત્રોના જણાવ્યા…
View More નવાજૂનીના એંધાણ: 6-7 સપ્ટેમ્બરે દિલ્હીમાં રહેવા ભાજપ સાંસદોને આદેશપિકચર અભી બાકી હૈ: બિહારના SIR મામલે રાહુલે ચૂંટણી પંચને ફરી ઘેર્યું
લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ સામે મોરચો ખોલ્યો છે. તેમણે મતદાર યાદીમાં ગોટાળા અને મતદાર યાદી સુધારણાના મુદ્દા પર ફરીથી ચૂંટણી પંચ પર…
View More પિકચર અભી બાકી હૈ: બિહારના SIR મામલે રાહુલે ચૂંટણી પંચને ફરી ઘેર્યુંના..ના.. કરતે પ્યાર કર બૈઠે?, ભાજપના કાર્યક્રમમાં ‘આપ’ના ધારાસભ્યની હાજરી!
આમ આદમી પાર્ટી ગુજરાતમાં ધીરેધીરે પગ જમાવી રહી છે પરંતુ આપના કાંગરા ખરી રહ્યા હોય તેમ વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણી વંડી ટપી ભાજપમાં કુદી ગયા…
View More ના..ના.. કરતે પ્યાર કર બૈઠે?, ભાજપના કાર્યક્રમમાં ‘આપ’ના ધારાસભ્યની હાજરી!સંસદની બહાર વિપક્ષી સાંસદો-પોલીસ વચ્ચે સમરાંગણ
અખિલેશ બેરિકેડ ઠેકયા, મહુઆ મોઈત્રા સહિત બે મહિલા સાંસદો બેભાન થઈ ગયા નવીદિલ્હીમાં આજે સવારે મતદારયાદીના ગોટાળાઓના વિરોધમાં લોકસભા અને રાજ્યસભાના વિપક્ષી સાંસદોએ સંસદથી ચુંટણીપંચની…
View More સંસદની બહાર વિપક્ષી સાંસદો-પોલીસ વચ્ચે સમરાંગણચાંદલીના યુવા ભાજપના કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાઇ ગયા
વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી બાદ ભાજપમાં આફટરશોક સતત ચાલુ રહયા છે અને આમ આદમી પાર્ટી ધીરેધીરે મજબૂત બની રહી છે અને ભાજપ-કોંગ્રેસથી નિરાશ કાર્યકરો આમ આદમી…
View More ચાંદલીના યુવા ભાજપના કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાઇ ગયાવોટ ચોરી મુદ્દે વિપક્ષની કૂચ: રાહુલ- પ્રિયંકા સહિત અનેક નેતાઓની અટકાયત, અખિલેશ બેરેકેડ પર ચઢી ગયા
આજે ચોમાસુ સત્રનો 16મો દિવસ છે. વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ મતદાર યાદીમાં ગેરરીતિઓ અંગે ગંભીર આરોપ લગાવ્યા છે. આ સંદર્ભે, આજે વિપક્ષી સાંસદોએ સંસદના…
View More વોટ ચોરી મુદ્દે વિપક્ષની કૂચ: રાહુલ- પ્રિયંકા સહિત અનેક નેતાઓની અટકાયત, અખિલેશ બેરેકેડ પર ચઢી ગયાસંખ્યાબળ ઘટે તો આપોઆપ તાકાત ઘટી જાય પાટીદારો 3-4 બાળકો પેદા કરે: R.P.પટેલ
અસ્તિત્વ માટે લડવું પડે તેવી ગંભીર સ્થિતિ ઉભી થઇ રહી છે સમાજનું સંખ્યા બળ ઘટતું જાય છે અને તેના કારણે આપોઆપ સામાજિક તાકાત અને…
View More સંખ્યાબળ ઘટે તો આપોઆપ તાકાત ઘટી જાય પાટીદારો 3-4 બાળકો પેદા કરે: R.P.પટેલવોટચોરી, સોગંદનામા મામલે હવે ચૂંટણી પંચ-રાહુલ સામસામે
આરોપો મામલે એફિડેવિટની ચૂંટણીપંચની માગણીનો જવાબ આપતા કોંગ્રેસ નેતાએ કહ્યું, મેં સાંસદ તરીકે સોગંદ લીધા છે લોકસભાના વિપક્ષી નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ શુક્રવારે…
View More વોટચોરી, સોગંદનામા મામલે હવે ચૂંટણી પંચ-રાહુલ સામસામે