ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં નોંધપાત્ર ઘટાડાની જાહેરાત કર્યા બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ એક સારા સમાચાર આપ્યા છે. તેમણે ભવિષ્યમાં વધુ કર ઘટાડાનો સંકેત…
View More અભી પિક્ચર બાકી હૈ: વધુ કર ઘટાડાનો સંકેત આપતા મોદીએ કહ્યું, સુધારાની પ્રક્રિયા ચાલુ રહેશેPolitics
સરકારી કોન્ટ્રાક્ટમાં 50 ટકા અનામત, OBC માટે SC/ST જેવો કાયદો: બિહારને રાહુલનું વચન
ખાનગી શાળાઓમાં અડધી બેઠકો રિઝર્વ, 50 ટકા અનામતની સીમા વધારવા કાયદો બિહારની રાજનીતિમાં નવા સમીકરણો રચાઈ રહ્યા છે, જ્યાં મહાગઠબંધને અત્યંત પછાત વર્ગો (EBCs)…
View More સરકારી કોન્ટ્રાક્ટમાં 50 ટકા અનામત, OBC માટે SC/ST જેવો કાયદો: બિહારને રાહુલનું વચનવાંગચુકને બિરદાવતો શાસક પક્ષ હવે તેમને વિલન બતાવે છે: લદ્દાખની માગણીઓનો ઉકેલ લાવવો જરૂરી
જમ્મુ કાશ્મીરમાંથી અલગ કરાયેલા લદાખમાં ભડકો થઈ ગયો છે અને લદાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા સહિતની માગ સાથે લોકો રસ્તા પર ઊતર્યા છે. જાણીતા પર્યાવરણવાદી…
View More વાંગચુકને બિરદાવતો શાસક પક્ષ હવે તેમને વિલન બતાવે છે: લદ્દાખની માગણીઓનો ઉકેલ લાવવો જરૂરીગાયના નામે મત માગતો ભાજપ ગૌમાંસ પર જીએસટી નાબૂદ કરી નિકાસને પ્રોત્સાહન આપે છે: કોંગ્રેસ
મધ્યપ્રદેશ કોંગ્રેસે ગૌમાંસ અંગે રાજ્ય અને કેન્દ્ર સરકારો પર ગંભીર આરોપો લગાવ્યા છે. પાર્ટીએ કહ્યું કે સરકારે ગૌમાંસ પરનો જીએસટી ઘટાડીને 0% કર્યો છે, જે…
View More ગાયના નામે મત માગતો ભાજપ ગૌમાંસ પર જીએસટી નાબૂદ કરી નિકાસને પ્રોત્સાહન આપે છે: કોંગ્રેસચૂંટણી પંચની નિષ્પક્ષતા સામે સવાલ ઉઠાવી ખડગેએ કહ્યું, લાખો લોકોના મત કાપવાનું કાવતરું ઘડાયું છે
84 વર્ષ બાદ બિહારમાં કોંગ્રેસ કારોબારીની બેઠકને સંબોધતા કહ્યું: મોદી જેને મિત્ર માનતા હતા તે દેશને કટોકટીમાં નાખી રહ્યા છે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ આજે…
View More ચૂંટણી પંચની નિષ્પક્ષતા સામે સવાલ ઉઠાવી ખડગેએ કહ્યું, લાખો લોકોના મત કાપવાનું કાવતરું ઘડાયું છેઇલેટ્રીક વ્હીકલ પોલિસી ફરી શરૂ કરો; બાવકુ ઊંધાડ
રાજ્ય સરકાર દેશમાં 16મા ક્રમે છે, સબસિડી વાળી પોલિસી ફરી શરૂ કરવી જરૂરી; મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ઉર્જા મંત્રી કનુ દેસાઈ અને ઉર્જા સચિવને પત્ર લખી…
View More ઇલેટ્રીક વ્હીકલ પોલિસી ફરી શરૂ કરો; બાવકુ ઊંધાડસપા નેતા આઝમખાન 23 મહિને જેલમુક્ત થયા
સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અને ભૂતપૂર્વ મંત્રી આઝમ ખાન 23 મહિના પછી મુક્ત થયા છે. અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા જામીન મળ્યા બાદ તેઓ મંગળવારે જેલમાંથી બહાર…
View More સપા નેતા આઝમખાન 23 મહિને જેલમુક્ત થયાઆઝાદીની બીજી લડતની તૈયારી: 84 વર્ષ બાદ બિહારમાં કોંગ્રેસ કારોબારીની આવતીકાલે બેઠક
નવેમ્બરમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા બિહારમાં રાજકીય ગતિવિધિઓ પૂરજોશમાં ચાલી રહી છે. દાવાઓ અને પ્રતિ-દાવાઓ વચ્ચે, રાજકીય પક્ષો જનતાને આકર્ષવા માટે રેલીઓ, પગપાળા કૂચ અને…
View More આઝાદીની બીજી લડતની તૈયારી: 84 વર્ષ બાદ બિહારમાં કોંગ્રેસ કારોબારીની આવતીકાલે બેઠકપદાધિકારીઓના ફોન ઉપાડવા ફરજિયાત, અધિકારીઓ માટે પરિપત્ર
સરકારી બાબુઓએ મુખ્યમંત્રીની મૌખિક સૂચનાનો ઉલાળિયો કરતા લેખિત પરિપત્ર બહાર પાડવો પડ્યો ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના ફોન ઉપાડવા, મિસ્ડ કોલનો જવાબ આપવા અને યોગ્ય વર્તન કરવા આદેશ…
View More પદાધિકારીઓના ફોન ઉપાડવા ફરજિયાત, અધિકારીઓ માટે પરિપત્રદાદા ફરી દિલ્હી ભણી; દાવેદારો કે મનમે લડ્ડુ ફૂટે!
ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાત બાદ અચાનક ઘટનાક્રમ શરૂ થતા રાજકીય ગરમાવો મંત્રી મંડળ અને સંગઠનમાં ફેરફારની અટકળોએ પકડયો વેગ, સત્તાવાર કારણ નર્મદા ટ્રિબ્યુનલ એવોર્ડની…
View More દાદા ફરી દિલ્હી ભણી; દાવેદારો કે મનમે લડ્ડુ ફૂટે!