લેખિતમાં આપો તો આજથી ચર્ચા અને કાલે જવાબ આપીશ: વિપક્ષ નક્કી કરે કે ચર્ચા જોઇએ છે કે હંગામો: ગૃહમંત્રી ફ્રન્ટ ફૂટ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત…
View More પહેલા ચર્ચા, પછી દરેક પ્રશ્ર્નના જવાબ આપીશ: અમિત શાહનો પડકારpolitical news
ખડગે-રિજિજુ વચ્ચે ટપાટપી
ચોમાસુ સત્રના 14મા દિવસે સંસદમાં વિક્ષેપ જોવા મળ્યો, કારણ કે વિપક્ષે બંને ગૃહોમાં સૂત્રોચ્ચાર કર્યા. રાજ્યસભામાં, સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ નિયમ 235 ટાંક્યા બાદ…
View More ખડગે-રિજિજુ વચ્ચે ટપાટપીવિપક્ષના હોબાળા વચ્ચે સંસદ ફરી સ્થગિત, બે બિલ રજુ
બંને ગૃહોમાં સતત વિક્ષેપો વચ્ચે સોમવારે ચોમાસુ સત્રના ત્રીજા અઠવાડિયા માટે સંસદ ફરી શરૂ થઈ હતી. વિપક્ષના સભ્યોએ સૂત્રોચ્ચાર કર્યા અને પ્લેકાર્ડ પ્રદર્શિત કર્યા, વારંવાર…
View More વિપક્ષના હોબાળા વચ્ચે સંસદ ફરી સ્થગિત, બે બિલ રજુઇડિયટ, અંધભક્ત મામલે રાહુલ સામે વિશેષાધિકાર ભંગની નોટિસ
ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ વિશેષાધિકાર હનન અને સદનના અપમાનનું નોટિસ આપ્યું છે. આ નોટિસ 29 જુલાઈના રોજ રાહુલ…
View More ઇડિયટ, અંધભક્ત મામલે રાહુલ સામે વિશેષાધિકાર ભંગની નોટિસઅમિત શાહે વિદ્યાર્થીઓ પર ફાયરિંગનો આદેશ આપ્યો: રાહુલનું બોંબાર્ડિંગ
લોકસભામાં આજે એન્ટી પેપર લીક બિલ પર ચર્ચા દરમિયાન બીજા દિવસે વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ભાષણ આપ્યું હતું . તેમણે સીધા ગૃહમંત્રી અમિત શાહ…
View More અમિત શાહે વિદ્યાર્થીઓ પર ફાયરિંગનો આદેશ આપ્યો: રાહુલનું બોંબાર્ડિંગસાંસદો સાથે રાહુલના ગાંધી સ્મૃતિ ખાતે દેખાવો
વિદ્યાર્થીઓ સાથે ઉભા રહેવાની પ્રતિજ્ઞાના પ્રતિક તરીકે કાર્યક્રમ પરીક્ષા પેપર લીકને લઈને દિલ્હીના હૃદયમાં વિપક્ષનો વિરોધ વધુ તીવ્ર બન્યો છે. NEET પેપર લીકને લઈને વિદ્યાર્થીઓના…
View More સાંસદો સાથે રાહુલના ગાંધી સ્મૃતિ ખાતે દેખાવોમોરબી જિલ્લાના 500થી વધુ કાર્યકરોના ભાજપને રામરામ
અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય મથક રાજીવ ગાંધી ભવન કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોરબી જિલ્લામાંથી ભાજપના વરિષ્ઠ આગેવાનો, સહકારી અને સામાજિક હોદ્દેદારો તેમજ…
View More મોરબી જિલ્લાના 500થી વધુ કાર્યકરોના ભાજપને રામરામવરસાદ ખેંચાતા કૃષિ સંકટ ઘેરાયું, પાણી પહોંચાડવા સરકાર પગલા ભરે
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાએ રાજીવ ગાંધી ભવન ખાતે પ્રેસ મીડિયાને સંબોધન કરતા કહ્યું કે, સામાન્ય રીતે દર વર્ષે જૂનની શરૂૂઆતથી જ મેઘરાજા…
View More વરસાદ ખેંચાતા કૃષિ સંકટ ઘેરાયું, પાણી પહોંચાડવા સરકાર પગલા ભરેહવે યુવતીઓ દારૂ-બિયર અને ઇ-સિગારેટના રવાડે ચડી
રાજપીપળામાં યોજાયેલ યુવા શક્તિ સંગમ સાંસદ મનસુખ વસાવાએ કહ્યું, હવે યુવતીઓ પણ બીયર અને ઈ-સિગારેટને રવાડે ચડી, આ ચિંતાજનક બાબત છે. વિકસિત ભારતના સંકલ્પને સાકાર…
View More હવે યુવતીઓ દારૂ-બિયર અને ઇ-સિગારેટના રવાડે ચડીકોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલ સામે પાટણ ચીફ ઓફિસરનો બદનક્ષીનો દાવો
પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરે પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ સામે કોર્ટમાં બદનક્ષી નો દાવો દાખલ કરતા રાજકીય આલમમાં ખળભળાટ મચી ગયો છે. આ આખો વિવાદ…
View More કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલ સામે પાટણ ચીફ ઓફિસરનો બદનક્ષીનો દાવો