ઉત્તર પશ્ચિમ રેલવેમાં બ્લોકના કારણે રાજકોટ ડિવિઝનની કેટલીક ટ્રેનોને અસર

ઉત્તર પશ્ચિમ રેલવેના ગાંધીનગર-જયપુર સ્ટેશનના પુનર્વિકાસ અને મોટા પાયે આધુનિકીકરણના કાર્યને ધ્યાનમાં રાખીને, 9 નવેમ્બરથી 13 ડિસેમ્બર, 2025 સુધી 35 દિવસનો બ્લોક લેવામાં આવ્યો છે,…

View More ઉત્તર પશ્ચિમ રેલવેમાં બ્લોકના કારણે રાજકોટ ડિવિઝનની કેટલીક ટ્રેનોને અસર