રાષ્ટ્રીય19 hours ago
મુંબઇ બેસ્ટ બસ અકસ્માતમાં કાવતરાંની, વાહનનો ઉપયોગ શસ્ત્ર તરીકે કરાયાની શંકા
સાતનો ભોગ લેનારા અને અન્ય 42 જેટલા લોકોને ઇજા થઇ તે બસ અકસ્માતના બનાવમાં પોલીસને ઇરાદાપુર્વકનું કૃત્ય દેખાઇ રહ્યું છે. કોર્ટ સમક્ષ ધરપકડ કરાયેલા ડ્રાઇવર સંજય...