મોરબી મહાનગરપાલિકાની હદમાં સમાવેશ થતાં વિસીપરામાં લગત વિસ્તારનો વોટર વર્કસ શાખા દ્વારા વિગતવાર સર્વે કરી તેનો પ્રાથમિક DPR તૈયાર કરાવેલ અને સરકાર માંથી રૂૂ. 9.37-/…
View More મોરબી મહાનગરપાલિકા દ્વારા રૂા.9.37 કરોડના ખર્ચે 10 હજાર કિ.મી.પાણીની પાઇપ લાઇન નાખવાનું કામ પૂર્ણmorbi
મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ટ્રેડ ડીલ હટાવો, કિશાન બચાવો અંતર્ગત વિરોધ
ભારત સરકાર દ્વારા કરવામાં આવેલી અમેરિકા સાથેની ટ્રેડ ડીલ દેશના સાર્વભૌમત્વ, આર્થિક નીતિ અને કૃષિ ક્ષેત્ર માટે ગંભીર પડકાર ઉભો કરે છે. આ ડીલ દ્વારા…
View More મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ટ્રેડ ડીલ હટાવો, કિશાન બચાવો અંતર્ગત વિરોધમોરબી નજીક ડેમમાં ન્હાવા પડેલા ત્રણ મિત્રો ડૂબ્યા, એક લાપતા
મોરબીના રફાળીયા મહાદેવના મંદિરે મહાશિવરાત્રીના પર્વ પર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જે મેળામાંથી પરત ફરતી વખતે ડેમમાં ન્હાવા પડેલા ત્રણ મિત્રો પૈકી એકનું ડૂબી…
View More મોરબી નજીક ડેમમાં ન્હાવા પડેલા ત્રણ મિત્રો ડૂબ્યા, એક લાપતામોરબીના અંજીયાસર ગામે 13.50 લાખના વાયરની ચોરી
અંજીયાસર ગામની સીમમાં વીજલાઈન કામ ચાલતું હોય જ્યાં સાઈટ પરથી અજાણ્યો ઇસમ 4500 મીટર એલ્યુમીનીયમ વાયર કીમત રૂૂ 13.50 લાખની ચોરી કરી લઇ ગયો છે…
View More મોરબીના અંજીયાસર ગામે 13.50 લાખના વાયરની ચોરીમોરબી જિલ્લાના વિકાસમાં બંદરોની ભૂમિકા અંગે મહત્વની બેઠક યોજાઇ
મોરબી જિલ્લાના ઔદ્યોગિક વિકાસમાં બંદરોની ભૂમિકા અત્યંત મહત્વની છે. આ બાબતને ધ્યાને રાખી નેશનલ શિપિંગ બોર્ડ ઓફ ઇન્ડિયાના ચેરમેન સમીર ખરેના અધ્યક્ષસ્થાને મોરબી ખાતે સોલ્ટ…
View More મોરબી જિલ્લાના વિકાસમાં બંદરોની ભૂમિકા અંગે મહત્વની બેઠક યોજાઇમોરબીના રંગપર ગામે શેડ પરથી પડી જતાં શ્રમિકનું મોત
મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ કારખાનામાં રાત્રીના પતરા કટિંગ કરતી વખતે શ્રમિક નું ઉંચાઈથી પડી જતા મોત થયું હતું જે બનાવ મામલે પોલીસે પાંચ…
View More મોરબીના રંગપર ગામે શેડ પરથી પડી જતાં શ્રમિકનું મોતમાળિયા નજીક ટ્રકે ઠોકર મારતા બાઇક ચાલકનું મોત
મોરબી માળિયા (મિ) નેશનલ હાઈવે પર ક્ધટેનરે ઠોકરે લેતા મોટર સાયકલ ચાલકનું મોત નીપજ્યું હતું. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ…
View More માળિયા નજીક ટ્રકે ઠોકર મારતા બાઇક ચાલકનું મોતરિક્ષામાં બેટરીની આડમાં લઇ જવાતો 1248 બોટલ દારૂ પકડાયો
દારૂૂના ધંધાર્થીઓ દારૂૂની હેરાફેરી કરવા નીતનવા કીમિયા અજમાવતા રહે છે આજે વાપીથી ખાનગી બસમાં વાહન બેટરીના પાણીના પાર્સલની આડમાં 1248 બોટલ દારૂૂ મંગાવ્યો હતો જે…
View More રિક્ષામાં બેટરીની આડમાં લઇ જવાતો 1248 બોટલ દારૂ પકડાયોમોરબીમાં યુવાનને હથિયાર બતાવી મોબાઈલ-ચેન-રોકડની ચલાવાયેલી લૂંટ
શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે ધોળા દિવસે લૂંટના બનાવ સામાન્ય બની ગયા છે આજે શહેરના લખધીરપુર રોડ પર સાંજના સુમારે બાઈકમાં આવેલ…
View More મોરબીમાં યુવાનને હથિયાર બતાવી મોબાઈલ-ચેન-રોકડની ચલાવાયેલી લૂંટમોરબી પાસેથી 1.38 કરોડનો વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપાયો
મોરબી જિલ્લામાં માળિયા તાલુકામાં આવતી ભીમાસર ચોકડી પાસે સ્વાગત પેટ્રોલિયમના પાર્કિંગમાં એસએમસીની ટીમ દ્વારા દારૂૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂૂ બિયરનો…
View More મોરબી પાસેથી 1.38 કરોડનો વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપાયો