જેપુર ગામ નજીક આવેલ ત્રિમંદિર પાસે 35 વર્ષનો યુવાન ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ…
View More મોરબી પંથકમાં આપઘાતના ત્રણ બનાવમાં ત્રણ યુવકે જિંદગી ટૂંકાવીmorbi news
મોરબીમાં યુવાનનો હાથ કાપી મારી નાખવાની ધમકી આપનાર બેલડીને ચાર વર્ષની જેલ
છેડતીનું આળ મૂકી યુવાન ઉપર હુમલો કર્યાના કેસમાં ધરપકડ થઇ’તી મોરબીના વાવડી રોડ પર યુવકનો હાથ કાપી મારી નાખવાની ધમકી આપવાના ગુનામાં બે આરોપીઓને ચાર…
View More મોરબીમાં યુવાનનો હાથ કાપી મારી નાખવાની ધમકી આપનાર બેલડીને ચાર વર્ષની જેલમોરબીમાં પેસેન્જરના ગજવા હળવા કરતી રિક્ષા ગેન્ગના બે સભ્યો ઝબ્બે
મોરબીના ઉમિયા સર્કલ પાસે રીક્ષામાં મુસાફર બેસાડી ગરદી કરી પેસેન્જરની નજર ચૂકવી ખિસ્સામાં રહેલ રોકડ રૂૂ 12,000 ની ચોરી કરનાર બે ઇસમોને ઝડપી લઈને પોલીસે…
View More મોરબીમાં પેસેન્જરના ગજવા હળવા કરતી રિક્ષા ગેન્ગના બે સભ્યો ઝબ્બેસંતાન પ્રાપ્તિ, ઘર કંકાસ, દુ:ખ દર્દ દૂર કરતાં ભુવાનો પર્દાફાશ કરતું જાથા
હિન્દુ ધર્મ અંગીકાર કરનાર ભૂવો ફિરોઝ ધુણીને લોકોના દુ:ખ દર્દ દૂર કરવાનો દાવો કરતો: ભૂવા સામે ગુન્હો દાખલ કરી કાર્યવાહી કરવાની જાથાએ કરી માંગ મોરબી…
View More સંતાન પ્રાપ્તિ, ઘર કંકાસ, દુ:ખ દર્દ દૂર કરતાં ભુવાનો પર્દાફાશ કરતું જાથામોરબીમાં રિક્ષા ગેંગ ફરી સક્રિય, મુસાફરના ખિસ્સામાં રહેલા 12,000 નજર ચૂકવી સેરવી લીધા
રીક્ષા ચાલક મુસાફરોના સ્વાંગમાં મુસાફરોને બેસાડી વૃદ્ધ મુસાફરોને રીક્ષામાં બેસાડી નજર ચૂકવી રોકડ રકમ સેરવી લેતી ગેંગ અગાઉ પણ મોરબીમાં આતંક મચાવી ચુકી છે અને…
View More મોરબીમાં રિક્ષા ગેંગ ફરી સક્રિય, મુસાફરના ખિસ્સામાં રહેલા 12,000 નજર ચૂકવી સેરવી લીધામોરબી મહાનગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળાનો 60 સ્ટોલ સાથે પ્રારંભ
શહેરી વિકાસ વર્ષની ઉજવણી અંતર્ગત વોકલ ફોર લોકલની વિભાવનાને સાર્થક કરતા મોરબી મહાનગરપાલિકા દ્વારા 09 થી 18 ઓક્ટોબર દરમિયાન મોરબી શહેરમાં એલ.ઈ. કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ…
View More મોરબી મહાનગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળાનો 60 સ્ટોલ સાથે પ્રારંભમોરબી પંથકમાં પાંચ આપઘાત સહિત એક જ દિવસમાં 10 લોકોના અપમૃત્યુ
મોરબી શહેર અને તાલુકામાં આપઘાત અને અપમૃત્યુના નવ બનાવો અને વાંકાનેર તાલુકામાં 01 સહીત કુલ 10 બનાવોમાં 10 વ્યક્તિના મોત થયા છે પોલીસે તમામ બનાવો…
View More મોરબી પંથકમાં પાંચ આપઘાત સહિત એક જ દિવસમાં 10 લોકોના અપમૃત્યુમોરબીમાં શ્રમિકોને ગોંધી રાખવાના આક્ષેપ ઉદ્યોગને બદનામ કરવાનો કારસો : એસોસિએશન
મોરબી સિરામિક એકમમાં પરપ્રાંતીય શ્રમિકોને ગોંધી રાખવામાં આવ્યા હોવાના સમાચારો પ્રસિદ્ધ થયા હતા જે અંગે મોરબી સિરામિક એસો દ્વારા ખુલાસો કરતા આ ફરિયાદ ખોટી હતી…
View More મોરબીમાં શ્રમિકોને ગોંધી રાખવાના આક્ષેપ ઉદ્યોગને બદનામ કરવાનો કારસો : એસોસિએશનમોરબીમાં 6 વર્ષના પુત્રને પિતાએ બેરહેમીથી માર માર્યો
સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયો મોરબીમા રવાપર રોડ પર રહેતા છ વર્ષનાં માસુમને પિતાએ બેહરેહમીથી માર માર્યો હતો . માસુમને ઇજા પહોચતા તાત્કાલીક સારવાર માટે…
View More મોરબીમાં 6 વર્ષના પુત્રને પિતાએ બેરહેમીથી માર માર્યોરશિયા તરફથી યુદ્ધ લડતા મોરબીના યુવકે યુક્રેનના સૈન્ય સામે કર્યું આત્મસમર્પણ , જેલથી બચવા માટે સેનામાં જોડાયો
રશિયા તરફથી લડી રહેલા 22 વર્ષીય ભારતીય વિદ્યાર્થી માજોતી સાહિલ મોહમ્મદ હુસૈને યુક્રેન સેનાની સમક્ષ આત્મ સમર્પણ કર્યુ છે. માજોતી સાહિલ ગુજરાતના મોરબીનો રહેવાસી…
View More રશિયા તરફથી યુદ્ધ લડતા મોરબીના યુવકે યુક્રેનના સૈન્ય સામે કર્યું આત્મસમર્પણ , જેલથી બચવા માટે સેનામાં જોડાયો