મોરબીના લાલપરમાં પ્રૌઢનો કાદવમાંથી ઈજાગ્રસ્ત હાલતમાં મૃતદેહ મળ્યો

મોરબીમાં જનતા સોસાયટીમાં રહેતાં પ્રૌઢનો લાલપર ગામે કાદવમાંથી ઈજાગ્રસ્ત હાલતમાં મૃતદેહ મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી. પ્રૌઢના મૃતદેહને ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ અર્થે રાજકોટ…

View More મોરબીના લાલપરમાં પ્રૌઢનો કાદવમાંથી ઈજાગ્રસ્ત હાલતમાં મૃતદેહ મળ્યો

મોરબીના જેતપરના પૂજાપાઠની ચીજવસ્તુની ફેરી કરતા આધેડનો ગળાફાંસો ખાઇ આપઘાત

જેતપર ગામે રહેતા આધેડ પૂજાપાઠની ચીજવસ્તુની ફેરી કરતા હોય અને કામ ધંધો બરોબર ચાલતો ના હોવાથી ગામમાં આવેલ તળાવ પાસે ઝાડની ડાળીએ દોરડું બાંધી ગળેફાંસો…

View More મોરબીના જેતપરના પૂજાપાઠની ચીજવસ્તુની ફેરી કરતા આધેડનો ગળાફાંસો ખાઇ આપઘાત

મોરબીના જેતપરમાં કપાસનો પાક નિષ્ફળ જતા ખેડૂતનો આપઘાત

મોરબીના જેતપર ગામે કપાસનો પાક નબળો પડવાના કારણે ચિંતામાં મુકાયેલા એક યુવાને આપઘાત કરી લીધો છે. આ ઘટના વાડીની ઓરડીમાં બની હતી, જ્યાં યુવાને ગળાફાંસો…

View More મોરબીના જેતપરમાં કપાસનો પાક નિષ્ફળ જતા ખેડૂતનો આપઘાત

દ્વારકાના કુરંગા ગામે જુગારના અખાડામાં પોલીસ ત્રાટકી, સાત જુગારીઓ ઝડપાયા

વાડીનારના લેન્ડિંગ પોઇન્ટ વિસ્તારમાં માછીમારી કરતા શખ્સ સામે કાર્યવાહી દ્વારકા નજીક આવેલા કુરંગા ગામે સામરા માણસુર ધારાણી (રહે. મૂળ ઓખા મઢી, હાલ મીઠાપુર) અને માયા…

View More દ્વારકાના કુરંગા ગામે જુગારના અખાડામાં પોલીસ ત્રાટકી, સાત જુગારીઓ ઝડપાયા

મોરબી જિલ્લામાં ભારે વરસાદને અનુલક્ષીને કલેક્ટરની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઇ

કંટ્રોલ રૂમ સતત કાર્યરત રાખવા, બચાવ અને રાહત કામગીરી, પીવાના પાણી, આરોગ્ય સેવા પર ભાર મૂક્યો મોરબી જિલ્લામાં તાજેતરમાં પડી રહેલા ભારે વરસાદને અનુલક્ષીને જિલ્લા…

View More મોરબી જિલ્લામાં ભારે વરસાદને અનુલક્ષીને કલેક્ટરની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઇ

મોરબી જિલ્લામાં મેઘ મહેરથી નદી-નાળા છલકાયા, વાહન વ્યવહાર ઠપ્પ

સરતાનપર રોડ પર ટ્રક ફસાયો અને ભૂગર્ભ ગટર ઉભરાતા સ્થાનિકોમાં રોષ: આગાહીના પગલે શાળા કોલેજોમાં આજે રજા મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં ગુરૂવારે રાતના 10 વાગ્યાથી…

View More મોરબી જિલ્લામાં મેઘ મહેરથી નદી-નાળા છલકાયા, વાહન વ્યવહાર ઠપ્પ

મોરબીમાં રાજીનામાના હાકલા પડકારા બાદ ભાજપ કાર્યાલયે મહિલા કોર્પોરેટરનો યુટર્ન

મોરબીના વોર્ડ નં. 2 માં રોડ રસ્તાની હાલત અતિદાયનીય છે અને સ્ટ્રીટ લાઈટો બંધ સહિતની સમસ્યાઓથી લોકો ઘેરાયેલા છે જેથી સ્થાનિક કોર્પોરેટરને લોકો દ્વારા રજૂઆત…

View More મોરબીમાં રાજીનામાના હાકલા પડકારા બાદ ભાજપ કાર્યાલયે મહિલા કોર્પોરેટરનો યુટર્ન

મોરબી જિલ્લામાં મેઘરાજા રિજ્યા, સાર્વત્રિક બેથી અઢી ઇંચ વરસાદ

મોરબી જીલ્લામાં ગુરુવારે સવારે 6 વાગ્યાથી શુક્રવારે સવાર સુધીમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે ગુરુવારે સાંજ સુધી વરસાદી માહોલ બાદ મોડી રાત્રીથી જીલ્લાના પાંચેય તાલુકામાં…

View More મોરબી જિલ્લામાં મેઘરાજા રિજ્યા, સાર્વત્રિક બેથી અઢી ઇંચ વરસાદ

મોરબીના જેતપરમાં વીજલાઇન વળતરના વિરોધમાં ખેડૂતોના પ્રતિક ઉપવાસ આંદોલને જોર પકડયું

મોરબી નજીક જેતપર સ્થિત ’ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી’ ખાતે વીજલાઈન વળતરના નવા ઠરાવના વિરોધમાં ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. જેમાં આજે અદાણી કંપની અને સરકારની…

View More મોરબીના જેતપરમાં વીજલાઇન વળતરના વિરોધમાં ખેડૂતોના પ્રતિક ઉપવાસ આંદોલને જોર પકડયું

મોરબીના તખ્તસિંહજી રોડ પર વરસાદી પાણી દુકાનોમાં ઘુસ્યા

મોરબીમાં ગાંધી ચોકથી સામાંકાઠે જવાના એકમાત્ર માર્ગ તખ્તસિંહજી રોડ પર વરસાદી પાણી ભરાવાની સમસ્યાને લઈને વેપારીઓનો રોષ ભભૂકી ઉઠ્યો છે. માત્ર દોઢ ઇંચ જેટલા સામાન્ય…

View More મોરબીના તખ્તસિંહજી રોડ પર વરસાદી પાણી દુકાનોમાં ઘુસ્યા