ઘટનામાં આરોપો ઘડવાની પ્રક્રિયા પર રોક લગાવવા માંગ કરાઇ હતી ગુજરાત હાઈકોર્ટે મંગળવારે ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી મુલતવી…
View More મોરબી ઝૂલતાપુલ કાંડમાં ચાર્જ ફ્રેમિંગને પડકારતી ઓરેવા એમડીની અરજી હાઇકોર્ટે મુલત્વી રાખીmorbi news
મોરબીમાં કારચાલકે બાઇકને અડફેટે લેતા સગીરનું કરૂણ મોત
વવાણિયા ગામે પવનચક્કીમાંથી વાયરની ચોરી મોરબીના વિશીપરામાં રહેતા ફારૂૂકભાઈ ઈસ્માઈલભાઈ સામતાણી એ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેનો દીકરો ઈરફાનભાઈ ઉ.17 પોતાનું હીરો…
View More મોરબીમાં કારચાલકે બાઇકને અડફેટે લેતા સગીરનું કરૂણ મોતમોરબી જિલ્લાના માર્કેટ યાર્ડ ધમધમ્યા, જણસીની આવકમાં કમોસમી વરસાદ વિલન
દિવાળી પર્વ નિમિતે મોરબી જીલ્લાના મોરબી, વાંકાનેર અને હળવદ માર્કેટિંગ યાર્ડમાં મીની વેકેશન રહ્યું હતું અને મીની વેકેશન બાદ આજથી માર્કેટિંગ યાર્ડ ધમધમતા થયા…
View More મોરબી જિલ્લાના માર્કેટ યાર્ડ ધમધમ્યા, જણસીની આવકમાં કમોસમી વરસાદ વિલનમોરબી-ટંકારામાં એક ઈંચ વરસાદ, મચ્છુ-3 ડેમનો એક દરવાજો ખોલાયો
મોરબી જીલ્લામાં આજે સવારથી વરસાદી માહોલ બાદ બપોરે ધોધમાર વરસાદ શરુ થયો હતો મોરબી અને ટંકારા પંથકમાં બપોરે ધોધમાર વરસાદ વરસ્યો હતો જેથી રોડ રસ્તા…
View More મોરબી-ટંકારામાં એક ઈંચ વરસાદ, મચ્છુ-3 ડેમનો એક દરવાજો ખોલાયોમોરબી નજીકથી કતલખાને ધકેલાતા પાંચ નાના મોટા અબોલ જીવનો બચાવ
મોરબીના રામકૃષ્ણનગરમાં રહેતા હિતરાજસિંહ હરૂૂભા પરમારે મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી હેમંતભાઈ પ્રભુદાસ દેસાણી એ પોતાની મહેન્દ્રા વીરા ગાડી જીજે 10…
View More મોરબી નજીકથી કતલખાને ધકેલાતા પાંચ નાના મોટા અબોલ જીવનો બચાવમોરબીના ચાચાપરમાં આધેડનો ઝેરી દવા ગટગટાવી આપઘાત
જાંબુડિયા નજીક પાણીમાં ડૂબી જતા યુવતીનું મોત ચાચાપર ગામમાં પાણીના ટાંકા પાસે 44 વર્ષીય આધેડ ઝેરી દવા પી ગયા હતા જેથી સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા…
View More મોરબીના ચાચાપરમાં આધેડનો ઝેરી દવા ગટગટાવી આપઘાતમોરબીના લીલાપર રોડ નજીક રામઘાટ પાસે વૃદ્ધાની લાશ મળી
મોરબી લીલાપર રોડ પર આવેલ સ્મશાન પાછળ રામઘાટ પાસે મચ્છુ નદીમાંથી વૃદ્ધાનો મૃતદેહ મળી આવ્યો છે આશરે 60 વર્ષીય વૃદ્ધાના મૃતદેહને ફાયરની ટીમે પાણીમાંથી બહાર…
View More મોરબીના લીલાપર રોડ નજીક રામઘાટ પાસે વૃદ્ધાની લાશ મળીમોરબીમાં મચ્છુ નદીમાં ઝંપલાવનાર બે યુવાનના મૃતદેહ મળી આવ્યા
મોરબીના મયુરપુલ પરથી મચ્છુ નદીમાં બે યુવાનોએ શુક્રવારે સાંજના સુમારે ઝંપલાવ્યું હતું જેથી મોરબી ફાયર ટીમે સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં રાજકોટ…
View More મોરબીમાં મચ્છુ નદીમાં ઝંપલાવનાર બે યુવાનના મૃતદેહ મળી આવ્યામોરબીના સિપાઈવાસમાં વહુ સામે જોવા બાબતની માથાકૂટમાં બે લોકોને છરી ઘા માર્યા
પિતા બે પુત્રની ધરપકડ, ઈજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા: પ્રેમજીનગરમાં યુવાનનો ફાંસો ખાઈ આપઘાત મોરબી તાલુકાના પ્રેમજીનગર ગામે રહેતા વિનોદભાઈ શામજીભાઈ શિહોરા (ઉ.વ.23) નામના યુવાને પોતાના ઘરે…
View More મોરબીના સિપાઈવાસમાં વહુ સામે જોવા બાબતની માથાકૂટમાં બે લોકોને છરી ઘા માર્યામોરબીના કોયલી ગામે પાણી વાળવા મુદ્દે પ્રૌઢ ઉપર ભાઇ-ભત્રીજાનો હુમલો
મોરબીનાં કોયલી ગામે સહીયારા ખેતરમા પાણી વાળવા મુદે પ્રૌઢ પર સગા ભાઇ – ભત્રીજાએ ધોકા વડે હુમલો કરી માર માર્યો હતો. પ્રૌઢને ઇજા પહોંચતા સારવાર…
View More મોરબીના કોયલી ગામે પાણી વાળવા મુદ્દે પ્રૌઢ ઉપર ભાઇ-ભત્રીજાનો હુમલો