મુશ્કેલીમાં સરકાર કઈ રીતે લાભો આપી શકે તે મુદ્દે વિસ્તૃત ચર્ચા હાથ ધરાઈ મોરબીમા પ્રોપેન ગેસની અછતના કારણે હાલમાં કેટલાક સિરામિક કારખાનાઓ બંધ થઈ ગયા…
View More મોરબી સિરામિક એસો.ની મુખ્યમંત્રી સાથે મુલાકાતmorbi news
મોરબીમાં ભારતની જીતની આતશબાજી
ભારતની આ ઐતિહાસિક જીતની ઉજવણીમાં મોરબી પણ પાછળ રહ્યું નથી. ફાઇનલ મેચમાં ભારતની જીત નિશ્ચિત થતાની સાથે જ મોરબી શહેર અને જિલ્લાભરના ક્રિકેટ પ્રેમીઓ રસ્તાઓ…
View More મોરબીમાં ભારતની જીતની આતશબાજીમોરબી સિરામિક ઉદ્યોગમાં એક માસ પ્રોડકશન બંધ રાખવાનો નિર્ણય
સિરામિક એકમોની યોજાયેલ જનરલ મીટિંગમાં તમામ સભ્યોની મંજૂરી મોરબીના સિરામિક ઉદ્યોગમાં ગેસની કટોકટીની પ્રવર્તમાન પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને એક અત્યંત મહત્વપૂર્ણ ચર્ચા-વિચારણા કરવામાં આવી છે. જેમાં…
View More મોરબી સિરામિક ઉદ્યોગમાં એક માસ પ્રોડકશન બંધ રાખવાનો નિર્ણયમોરબીમાં ફૂડ વિભાગ ત્રાટકયું, 16 વેપારીઓને અપાઈ નોટિસ
મોરબી શહેરમાં ખાધ પદાર્થોનું વેચાણ કરનાર રેસ્ટોરન્ટ અને સ્ટ્રીટ ફૂડ વેન્ડરની દુકાનોમાં ફૂડ શાખાની ટીમે ચેકિંગ કર્યું હતું 27 સ્થળોએ ચેકિંગ દરમિયાન 16 વેપારીને નોટીસ…
View More મોરબીમાં ફૂડ વિભાગ ત્રાટકયું, 16 વેપારીઓને અપાઈ નોટિસમોરબી પંથકમાં ગળાફાંસો ખાઈને યુવક, આધેડ અને વૃધ્ધનો આપઘાત
મોરબી શહેરમાં બે અને લક્ષ્મીનગર ગામે આત્મહત્યાનો બનાવ બન્યો મોરબીના લક્ષ્મીનગર ગામે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ યુવાને મોત વ્હાલું કર્યું હતું. મોરબી તાલુકા પોલીસે…
View More મોરબી પંથકમાં ગળાફાંસો ખાઈને યુવક, આધેડ અને વૃધ્ધનો આપઘાતમોરબીમાં મુખ્યમંત્રી યોજનામાં 336 લાભાર્થીઓના આવાસ રદ
મોરબીમાં લીલાપર રોડ ઉપર આવેલ સર્વે નં 1116 ની જગ્યામાં નિર્માણ થયેલ મુખ્યમંત્રી આવાસ યોજના (IHSDP) હેઠળના મકાનો લાભર્થીઓને આપી દેવામાં આવેલ છે જો કે,…
View More મોરબીમાં મુખ્યમંત્રી યોજનામાં 336 લાભાર્થીઓના આવાસ રદમોરબીના રફાળેશ્ર્વરમાં મિત્રોએ ધારદાર હથિયારના ઘા મારી યુવાનની હત્યા નીપજાવી
હત્યા પાછળનું કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી મોરબીના રફાળેશ્વર પાસે આવેલા આંબેડકર નગરમાં રહેતા યુવકને તેમના જ મિત્રોએ કોઈ ધારદાર હથિયાર પેટના ભાગે મારતા…
View More મોરબીના રફાળેશ્ર્વરમાં મિત્રોએ ધારદાર હથિયારના ઘા મારી યુવાનની હત્યા નીપજાવીમોરબીના લગધીરપુર રોડ પર કોમ્પલેક્ષની અગાસી પરથી પડી જતાં યુવાનનું મોત
મોરબીના લગધીરપુર રોડ પરિશ્રમ કોમ્પલેક્ષની અગાસી પરથી પડી જતા ગંભીર ઈજાના કારણે યુવાનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. બનાવની…
View More મોરબીના લગધીરપુર રોડ પર કોમ્પલેક્ષની અગાસી પરથી પડી જતાં યુવાનનું મોતમોરબીમાં રહેણાંકના મકાનમાં દરોડો, જુગાર રમતા 18 શખ્સો પકડાયા
મોરબી સીટી એ ડીવીઝન પોલીસે કબીર ટેકરી વિસ્તારના રહેણાંકમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી અઢાર જુગારીઓને પકડી લીધા હતા. રોકડ અને મોટર સાયકલ સહીત કુલ…
View More મોરબીમાં રહેણાંકના મકાનમાં દરોડો, જુગાર રમતા 18 શખ્સો પકડાયામોરબી મંદીની ઝપટમાં, પેપરમિલ ઉદ્યોગ ઉપર સંકટના વાદળો
રો-મટીરીયલની અછતના પગલે ભાવમાં 40 ટકાનો વધારો થતાં અનેક એકમો મુશ્કેલીમાં મુકાયા ઈરાન અને ઇઝરાયલ યુદ્ધ બાદ સમગ્ર મિડલ ઇસ્ટના દેશોમાં યુદ્ધ જેવો માહોલ સર્જાયો…
View More મોરબી મંદીની ઝપટમાં, પેપરમિલ ઉદ્યોગ ઉપર સંકટના વાદળો