પૈસાની લેતી-દેતીમાં છ શખ્સોએ ખેલ્યો ખૂની ખેલ, મિત્ર ઉપર પણ હુમલો માળિયા હળવદ હાઈવે પર પૈસાની લેતીદેતી મામલે માથાકૂટ કરી છ ઇસમોએ છરીના આડેધડ ઘા…
View More મોરબીના ગૌરક્ષક યુવાનની છરીના ઘા ઝીંકી હત્યાmorbi news
3 મહિના અને 21 દિવસ બાદ ભગવાન તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના
મોરબી મનપાની ચૂંટણીમાં ભાજપથી ટિકિટ મેળવવામાં નિષ્ફળ રહેલા પાર્ટીના પૂર્વ નેતા દેવા અવાડિયા ખૂબ જ નારાજ છે. તેમણે નામ લીધા વગર ગુજરાત સરકારના મંત્રી અને…
View More 3 મહિના અને 21 દિવસ બાદ ભગવાન તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થનામોરબીથી કેટરર્સનો સામાન ભરી રાજકોટ આવતો ટ્રક છતર પાસે પલટી જતાં સાત યુવકને ઈજા
મોરબીથી કેટરર્સનું કામ કરી સામાન ભરી રાજકોટ આવતા ટ્રકના ચાલકને છતર ગામ પાસે જોકુ આવી જતાં ટ્રક ખેતરમાં ઉતરી ગયો હતો. જે ટ્રક પલ્ટી જતાં…
View More મોરબીથી કેટરર્સનો સામાન ભરી રાજકોટ આવતો ટ્રક છતર પાસે પલટી જતાં સાત યુવકને ઈજામોરબીમાં ખેડૂત પરિવાર સાથે RTOના મેમાના નામે રૂા.3 લાખની છેતરપિંડી
ટેકનોલોજીના જમાનામાં સાયબર ગઠિયાઓ હવે ભોળા લોકોને લૂંટવા માટે અવનવા નુસખા અપનાવી રહ્યા છે. મોરબીના એક ખેડૂત પરિવાર સાથે RTO મેમોના નામે લાખોની છેતરપિંડી…
View More મોરબીમાં ખેડૂત પરિવાર સાથે RTOના મેમાના નામે રૂા.3 લાખની છેતરપિંડીમાળિયા-મિયાણાના અણિયારા ટોકનાકા પાસે નાસ્તો કરતા યુવકની ઘાતકી હત્યા; વચ્ચે પડેલા મિત્રને ઈજા
પૈસાની લેતી દેતીમાં ખૂની ખેલ ખેલાયાની આશંકા; હુમલાખોર અજાણ્યા શખ્સોની સીસીટીવી ફુટેજના આધારે શોધખોળ મુળ મોરબીના જેતપર ગામના વતની અને હાલ મોરબીમાં રહેતો યુવાન પોતાના…
View More માળિયા-મિયાણાના અણિયારા ટોકનાકા પાસે નાસ્તો કરતા યુવકની ઘાતકી હત્યા; વચ્ચે પડેલા મિત્રને ઈજામોરબીથી કેટરર્સનો સામાન ભરી રાજકોટ આવતો ટ્રક છતર પાસે પલટી જતાં યુવકને ઈજા
મોરબીથી કેટરર્સનું કામ કરી સામાન ભરી રાજકોટ આવતા ટ્રકના ચાલકને છતર ગામ પાસે જોકુ આવી જતાં ટ્રક ખેતરમાં ઉતરી ગયો હતો. જે ટ્રક પલ્ટી જતાં…
View More મોરબીથી કેટરર્સનો સામાન ભરી રાજકોટ આવતો ટ્રક છતર પાસે પલટી જતાં યુવકને ઈજામોરબીમાં લેન્સકાર્ટ શો રૂમનાં કર્મચારીઓ- ગ્રાહકોને હિન્દુ સંગઠન દ્વારા કરાયું તિલક
કંપનીમાં હિન્દુ કર્મચારીઓને તિલક અને કલાવા પ્રતિબંધ સામે વિરોધ પ્રદર્શન ટીસીએસમાં ધર્મ પરિવર્તન અને લવ જેહાદના ષડ્યંત્રનો પર્દાફાશ થયા બાદ લેન્સકાર્ટ વિવાદે જોર પકડ્યું છે…
View More મોરબીમાં લેન્સકાર્ટ શો રૂમનાં કર્મચારીઓ- ગ્રાહકોને હિન્દુ સંગઠન દ્વારા કરાયું તિલકમોરબીમાં ભાજપનો સપાટો, 24 આગેવાનો સસ્પેન્ડ
મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ટિકિટ ન મળી હોવાના કારણે ઘણા બધા ભાજપના આગેવાનો દ્વારા અપક્ષમાંથી ઉમેદવારી કરવામાં આવી છે અને અમુક આગેવાનના ઘરના સભ્યોએ અપક્ષમાંથી ઉમેદવારી…
View More મોરબીમાં ભાજપનો સપાટો, 24 આગેવાનો સસ્પેન્ડમોરબીમાં એક ઉમેદવારના કારણે ભાજપ ભેખડે ભરાયો
વોર્ડ નં.9ના ઉમેદવારોના ફોટા બેનરમાંથી ગાયબ, સામાજિક પ્રશ્ર્નમાં રાજકરણ ઉમેરાયુ મોરબી મહાનગરપાલિકાની ચૂંટણીના માહોલ વચ્ચે વોર્ડ નંબર 9 માં પોસ્ટરનો મુદ્દો ફરી એકવાર ગરમાયો છે.…
View More મોરબીમાં એક ઉમેદવારના કારણે ભાજપ ભેખડે ભરાયોમોરબીમાં અજાણ્યા વાહને મોટરસાઈકલ સવારને કચડયા, ઘટના સ્થળે જ મોત
ત્રાજપર ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત: પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધ્યો મોરબીના ત્રાજપર ચોકડી પાસે પૂરઝડપે આવી રહેલા એક અજાણ્યા વાહન ચાલકે મોટરસાયકલને અડફેટે લેતા…
View More મોરબીમાં અજાણ્યા વાહને મોટરસાઈકલ સવારને કચડયા, ઘટના સ્થળે જ મોત