મોરબી તાલુકાના પીપળીયા ચાર રસ્તાથી નવલખી રોડ ઉપર બાલા નામની બેકરીના કિચનમાં ગેસ લીકેજ થતાં અચાનક આગ લાગી દાઝી જતાં યુવકનું મોત નિપજ્યું હતું. મળતી…
View More મોરબીમાં બેકરીના કિચનમાં ગેસ લીકેજથી આગ ભભૂકી: યુવાનનું મોતmorbi news
મોરબી મહાપાલિકા બનતાં જ રાજીનામાંની હોડ
મહાપાલિકા દ્વારા લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે થઈને ટ્રાફિક સહિતના મુદ્દાઓ ઉપ ધ્યાન કેન્દ્રિત કરીને કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ જો વાત…
View More મોરબી મહાપાલિકા બનતાં જ રાજીનામાંની હોડમોરબીના શકત શનાળામાં જૂની અદાવતમાં 4 વર્ષના માસૂમ ઉપર શખ્સ લાકડીથી તૂટી પડ્યો
મોરબીના શકત શનાળામા જુની અદાવતનો ખાર રાખી 4 વર્ષના માસુમ પર એક શખ્સે લાકડી વડે હુમલો કર્યો હતો. માસુમ બાળકને ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ…
View More મોરબીના શકત શનાળામાં જૂની અદાવતમાં 4 વર્ષના માસૂમ ઉપર શખ્સ લાકડીથી તૂટી પડ્યોમોરબી જિલ્લામાં SMCના દરોડા બાદ PSI અને બે જમાદાર સસ્પેન્ડ
મોરબી જિલ્લામાં સ્ટેટ મોનીટરીંગ સેલે છેલ્લા એક સપ્તાહમાં દરોડા પાડી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડયો હોય ટંકારા અને મોરબીમાં વિદેશી દારૂના દરોડા બાદ સ્થાનિક…
View More મોરબી જિલ્લામાં SMCના દરોડા બાદ PSI અને બે જમાદાર સસ્પેન્ડરાજકોટ-મોરબીમાં બે સ્થળેથી 1.24 કરોડનો દારૂ ઝડપાયો
સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે એકજ દિવસમાં દારૂના બુટલેગરો ઉપર સપાટો બોલાવી દઇ રાજકોટ અને મોરબીમાં દરોડા પાડી 1.24 કરોડનો દારૂનો જથ્થો ઝડપી પાડયો છે. મોરબીના…
View More રાજકોટ-મોરબીમાં બે સ્થળેથી 1.24 કરોડનો દારૂ ઝડપાયોમોરબીમાં ગોડાઉનમાંથી 76.39 લાખનો દારૂ ઝડપાયો
દારૂનું કટિંગ થાય તે પૂર્વે જ SMCનો દરોડો: 1.11 કરોડના મુદ્દામાલ સાથે 4 શખ્સોની ધરપકડ, સાતના નામ ખુલ્યા મોરબીના શનાળા ગામની સીમમાં સ્ટેટ…
View More મોરબીમાં ગોડાઉનમાંથી 76.39 લાખનો દારૂ ઝડપાયોમોરબીના ક્ધયા છાત્રાલય રોડ પર બીભત્સ ચેનચાળા કરનાર શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ
મોરબીના નવા બસ સ્ટેન્ડ થી ક્ધયા છાત્રાલય રોડ પર એક શખ્સ વિદ્યાર્થીનીઓ નીકળે ત્યારે જાહેરમાં બિભત્સ ચેનચાળા કરતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા…
View More મોરબીના ક્ધયા છાત્રાલય રોડ પર બીભત્સ ચેનચાળા કરનાર શખ્સ વિરુદ્ધ ગુનો દાખલમોરબી નજીક ટ્રકમાંથી લાખો રૂપિયાના કોલસાની ચોરી કરનાર ચાર શખ્સો ઝડપાયા
મોરબી જિલ્લામાં સિરામિક ઉદ્યોગ ખૂબ ફુલ્યો ફાલ્યો છે ત્યારે કારખાનામાં કોલસાની જરૂૂર પડતી હોય છે ત્યારે મોરબીમાં ઓઈલ, ડીઝલ બાદ હવે કોલસા કૌભાંડ સામે આવ્યું…
View More મોરબી નજીક ટ્રકમાંથી લાખો રૂપિયાના કોલસાની ચોરી કરનાર ચાર શખ્સો ઝડપાયાસામખિયાળી પાસેથી 5.15 લાખના ચોરાઉ ભંગાર સાથે મોરબીના ત્રણ ઝબ્બે
8.15 લાખનો મુદ્દામાલ જપ્ત : ત્રણની પૂછતાછ લાકડિયા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન સામખિયાળી મોરબી હાઇવે પર શંકાસ્પદ લાગતા ટેમ્પોને રોકી તેમાં ભરેલા શંકાસ્પદ ચોરી કે છળકપટથી…
View More સામખિયાળી પાસેથી 5.15 લાખના ચોરાઉ ભંગાર સાથે મોરબીના ત્રણ ઝબ્બેટંકારાના કારખાનેદારને હનીટ્રેપમાં ફસાવી છ લાખ પડાવનાર મહિલા સહિત ચાર ઝડપાયા
મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક કારખાનેદારને હનીટ્રેપમાં ફસાવીને 6 લાખ રૂૂપિયા પડાવવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. પોલીસે…
View More ટંકારાના કારખાનેદારને હનીટ્રેપમાં ફસાવી છ લાખ પડાવનાર મહિલા સહિત ચાર ઝડપાયા