કચ્છમાં કિશોરના ખિસ્સામાં મોબાઇલ ફાટયો

કચ્છના લખપતમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. લખપતના ભાડરા ગામના 14 વર્ષના કિશોરના ખિસ્સામાં મોબાઈલ ફાટ્યો હોવાની ઘટના બની છે. મોબાઈલ ફાટતાં કિશોરે સ્માર્ટફોનનો ઘા…

View More કચ્છમાં કિશોરના ખિસ્સામાં મોબાઇલ ફાટયો