ગુજરાત મિરર, ભાવનગર તા.9- ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના મોટા ખોખરા ગામના જીતુભાઈ વેલજીભાઈ ડાભીના દીકરા જયદીપભાઇ ડાભી કાશ્મીરના શ્રીનગર ખાતે ભારતીય સેનામાં ફરજ બજાવતા હતા…
View More ભાવનગરના મોટા ખોખરાના શહીદ જયદીપ ડાભીના ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર કરાયા