માળીયા મીંયાણામા રહેતા યુવકના સગા કાકાના દિકરાએ આરોપીની દિકરી સાથે ભગાડી લગ્ન કરેલ હોય જેનો ખાર રાખી મારી નાખવાના ઈરાદાથી આરોપીએ યુવક પર ફાયરિંગ કર્યું…
View More માળિયા મિયાણામાં પ્રેમલગ્ન કરનાર યુવક ઉપર ફાયરિંગ કરી હત્યાનો પ્રયાસMaliya Miyana
માળિયા મિયાણાના નાના દહીંસરા નજીક કારે બાઇકને અડફેટે લેતાં એકનું કરૂણ મોત
એકને ગંભીર ઇજા થતા સારવારમાં ખસેડાયો; કારચાલક ફરાર માળીયા મીયાણા તાલુકાના નાના દહીંસરા ગામના પાટીયા નજીક વાસુકી કોલની બાજુમાં હાઈવે રોડ ઉપર હ્યુન્ડાઈ કંપનીની…
View More માળિયા મિયાણાના નાના દહીંસરા નજીક કારે બાઇકને અડફેટે લેતાં એકનું કરૂણ મોતમાળિયા મિયાણામાં સગીરા પર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવનારને 20 વર્ષની સખ્ત સજા
મોરબીનાં વિશેષ ન્યાયધીશ (પોકસો કેસ) અધિક સેશન્સ જજની ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટનો હુકમ માળીયા મીયાણા તાલુકાના ફરિયાદી દ્વારા ગત જૂન 2023 માં પોલીસ ફરિયાદ દાખલ…
View More માળિયા મિયાણામાં સગીરા પર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવનારને 20 વર્ષની સખ્ત સજામાળિયા મિયાણામાં જમીન મામલે મહિલા સહિતના પર હુમલો
માળીયામાં સરકારી હોસ્પિટલ પછાળ વાડીમા રહેતા મહિલાના પતિ તથા કાકાજીને જમીન બાબતે મનદુ:ખ ચાલતું હોય તેનો ખાર રાખી બે શખ્સો થાર ગાડી તથા મોટરસાયકલમા ધારીયા,…
View More માળિયા મિયાણામાં જમીન મામલે મહિલા સહિતના પર હુમલોમાળિયા મિયાણામાં ત્રણ કિલો ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો
માળીયા મીયાણા ટાઉન વિસ્તારની માલાણીશેરીના રહેણાંક મકાનમાંથી નાર્કોટીક્સ માદક પદાર્થ ગાંજો 3 કિલો 930 ગ્રામના જથ્થા સાથે એક ઇસમને મોરબી એસ.ઓ.જી. ટીમે ઝડપી પાડયો છે.…
View More માળિયા મિયાણામાં ત્રણ કિલો ગાંજા સાથે એક શખ્સ ઝડપાયોયુવાને દારૂના નશામાં નાગ પકડી ખેલ માંડયો; જીભમાં દંશ મારતાં કરુણ મોત
નાગ સાથે રમત કરવાનુ અનેક લોકોને ભારે પડયુ હોવાની અનેક ઘટનાઓ ઘટી છે. ત્યારે વધુ એક બનાવમા માળીયા મિયાણાના ચીખલી ગામે ખેત મજુરી કરતા યુવાને…
View More યુવાને દારૂના નશામાં નાગ પકડી ખેલ માંડયો; જીભમાં દંશ મારતાં કરુણ મોત