મહારાષ્ટ્રના નાશિકમાં પોલીસને ખુદને ભવિષ્યવક્તા ગણાવનારા અશોક ખરાતને રેપના આરોપમાં ધરપકડ કર્યો છે. આરોપ છે કે તેણે 35 વર્ષની મહિલાને નશીલો પદાર્થ આપીને તેની સાથે…
View More ધાર્મિક અનુષ્ઠાનના નામે મહિલાઓનું શોષણ કરતા VIP તાંત્રિકની ધરપકડMaharashtra news
મહારાષ્ટ્રમાં ટ્રક પાછળ કાર ટકરાતાં બોમ્બે IITના 3 વિદ્યાર્થીનાં મોત
ઓવરટેક કરવા જતા કાર ટ્રક પાછળ અથડાઇ દેશની આર્થિક રાજધાની મુંબઈને અડીને આવેલા પનવેલ વિસ્તારમાં અકસ્માતમાંIIT બોમ્બેના ત્રણ વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા. આ અકસ્માત ત્યારે…
View More મહારાષ્ટ્રમાં ટ્રક પાછળ કાર ટકરાતાં બોમ્બે IITના 3 વિદ્યાર્થીનાં મોત20 લાખની લાંચ લેતા નાસિક GSTના બે અધિકારી સહિત ત્રણ ઝડપાયા
1.25 કરોડનો સોદો, પ્રથમ હપ્તો લેવા જતાં જ એસીબીની ઝપટે ચડી ગયા મહારાષ્ટ્ર એન્ટી કરપ્શન બ્યુરોના મુંબઈ યુનિટે નાસિકમાં એક અત્યંત હાઈ-પ્રોફાઈલ ઓપરેશન પાર પાડ્યું…
View More 20 લાખની લાંચ લેતા નાસિક GSTના બે અધિકારી સહિત ત્રણ ઝડપાયા25000 કરોડના બેન્ક કૌભાંડમાં સ્વ.અજિત પવારને ક્લિન ચિટ
મહારાષ્ટ્ર સ્ટેટ કો-ઑપરેટિવ બેન્ક (MSCB)માં 25,000 કરોડ રૂૂપિયાના કૌભાંડ સંબંધિત કેસમાં સિટી પોલીસની ઇકોનોમિક ઑફેન્સિસ વિંગ (EOW) દ્વારા રજૂ કરાયેલો ક્લોઝર રિપોર્ટ કોર્ટે સ્વીકાર્યો છે.…
View More 25000 કરોડના બેન્ક કૌભાંડમાં સ્વ.અજિત પવારને ક્લિન ચિટકૂતરું કરડયા બાદ રેબીઝ થઇ જશે તેવા ડરથી યુવા અધિકારીનો આપઘાત
મહારાષ્ટ્રના કલ્યાણમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં રેબીઝ થઈ જશે તેવા ડરથી એક આશાસ્પદ યુવાને પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. કલ્યાણ પૂર્વમાં એક…
View More કૂતરું કરડયા બાદ રેબીઝ થઇ જશે તેવા ડરથી યુવા અધિકારીનો આપઘાતશરદ પવારનો ‘પાવર’ યથાવત રહેશે, રાજ્યસભા માટે કોંગ્રેસનો સપોર્ટ જાહેર
છ દાયકાથી સક્રિય રાજકારણમાં મહત્વની ભૂમિકા ભજવી રહેલા એનસીપી (SP) ના વડા શરદ પવારની સંસદીય સફર ચાલુ રહે તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. આગામી…
View More શરદ પવારનો ‘પાવર’ યથાવત રહેશે, રાજ્યસભા માટે કોંગ્રેસનો સપોર્ટ જાહેરમુંબઇ-પુના એકસપ્રેસ-વેમાં 33 કલાક ફસાયેલાઓને 5.16 કરોડ ટેકસ પરત
એક મોટા સમાચાર મહારાષ્ટ્રથી છે, જ્યાં મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ગેસ ટેન્કર દુર્ઘટનાને કારણે 33 કલાકના જામમાં ફસાયેલા લગભગ એક લાખ વાહન ચાલકો માટે મહારાષ્ટ્ર રાજ્ય…
View More મુંબઇ-પુના એકસપ્રેસ-વેમાં 33 કલાક ફસાયેલાઓને 5.16 કરોડ ટેકસ પરતભિવંડીમાં વંડી ઠેકેલા ભાજપના બળવાખોર નારાયણ બન્યા મેયર
મહારાષ્ટ્રના ભિવંડીમાં એક નાટકીય રાજકીય ઉથલપાથલ જોવા મળી, જ્યાં ભાજપને મોટો ઝટકો લાગ્યો જ્યારે તેના બળવાખોર નેતા નારાયણ ચૌધરી કોંગ્રેસ અને શરદ પવારની આગેવાની હેઠળના…
View More ભિવંડીમાં વંડી ઠેકેલા ભાજપના બળવાખોર નારાયણ બન્યા મેયરછત્રપતિ શિવાજીના ગઢ ગણાતા કિલ્લામાં નાસભાગમાં 20 ઘવાયા
આજે છત્રપતિ શિવાજી મહારાજની 396મી જન્મજયંતિ છે. મહારાષ્ટ્રના શિવનેરીમાં શિવાજીના જન્મસ્થળ શિવનેરી ખાતે ભારે ભીડ એકઠી થઈ. અંધાધૂંધી અને નાસભાગ મચી ગઈ, જેના કારણે 20…
View More છત્રપતિ શિવાજીના ગઢ ગણાતા કિલ્લામાં નાસભાગમાં 20 ઘવાયામહારાષ્ટ્રમાં પાંચ ટકા મુસ્લિમ અનામત કવોટા રદ
મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડણવીસ સરકારે મુસ્લિમ અનામત અંગે એક મોટો નિર્ણય લીધો છે. રાજ્યના સામાજિક ન્યાય વિભાગે 17 ફેબ્રુઆરી 2026ના રોજ એક નવો GR જારી કરીને…
View More મહારાષ્ટ્રમાં પાંચ ટકા મુસ્લિમ અનામત કવોટા રદ