કચ્છમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પારો ઉચકાઈને 42 થી 45 ડીગ્રી તાપમાન સુધી પહોચ્યો છે.તેવામાં ગરમીને કારણે બે વ્યક્તિના મોતની ઘટના સામે આવી છે. ભુજના…
View More તાપ બન્યો જીવલેણ: ભુજમાં 65 વર્ષના વૃદ્ધનું ગરમીને કારણે મોતKutch news
કચ્છના ગંભીર ગુનાના વોન્ટેડ જાહેર કરાયેલા નવ આરોપીની માહિતી આપનારને મળશે ઈનામ
છેલ્લા ઘણા સમયથી અસામાજીક તત્વોનો ભારે આતંક સામે આવ્યો છે. જેને પગલે રાજ્યભરની પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. એવામાં કચ્છ પોલીસ દ્વારા એક જાહેર…
View More કચ્છના ગંભીર ગુનાના વોન્ટેડ જાહેર કરાયેલા નવ આરોપીની માહિતી આપનારને મળશે ઈનામકચ્છમાં ત્રણ વર્ષથી ધમધમતી નકલી ગાયનેક હોસ્પિટલ ઝડપાઈ
ગુજરાતમાં નકલી કોર્ટ, જજ, પોલીસ, ડોક્ટર સહિત નકલીની ભરમાર વચ્ચે કચ્છ જિલ્લાના લખપતમાંથી બોગસ મહિલા ડોક્ટર ઝડપાઈ છે. લખપતના દયાપરમાં છેલ્લા ત્રણ વર્ષથી ગાયનેક…
View More કચ્છમાં ત્રણ વર્ષથી ધમધમતી નકલી ગાયનેક હોસ્પિટલ ઝડપાઈપોલીસ સાથે આરોપીઓના ફોટા જોઇ ફરિયાદીએ તળાવમાં પડતું મુકયું
કચ્છમાં કોંગ્રેસના કોર્પોરેટરની ટોળકીના હનીટ્રેપનો શિકાર બનેલ યુવાને તળાવમાં પડતુ મૂકી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાક જાગી છે.બે દિવસ પહેલા કોંગ્રેસના કોર્પોરેટર સહિત અન્યોએ મળીને યુવક…
View More પોલીસ સાથે આરોપીઓના ફોટા જોઇ ફરિયાદીએ તળાવમાં પડતું મુકયુંમાતાના મઢ કચ્છ ખાતે 29મીએ ઘટ સ્થાપન
ભુજથી 100 કી.મી. અંતરે આવેલ 19મી સદીનું ભવ્ય તિર્થધામ માતાના મઢ માં આશાપુરા માતાજીનું ભવ્ય મંદિર આવેલ છે. જયા પ્રતિવર્ષથી જેમ ચૈત્રી નવસત્રી તેમજ આસો…
View More માતાના મઢ કચ્છ ખાતે 29મીએ ઘટ સ્થાપનકચ્છની ધરતી પર એલિયન્સના આંટા-ફેરા ?
ગુજરાતના ભુજ વિસ્તારના આકાશમાં અજાણ્યો ઝબકારો જોવા મળ્યો છે, જેમાં લોક ચર્ચા થઇ રહી છે કે એલિયન્સ આવ્યા હતા કે શું? ભુજ તાલુકાના રણકાંધી વિસ્તારમાં…
View More કચ્છની ધરતી પર એલિયન્સના આંટા-ફેરા ?ઓનલાઈન ગેમના ઝઘડામાં 13 વર્ષના તરુણનું ગળુકાપી નાખ્યું
પિતરાઈ ભાઈ સહિત બે સગીરોએ ઝનુન પૂર્વક છરીના ઘા ઝીંકી દીધા; કચ્છના બેલા ગામે વાલીઓ માટે લાલબતી સમાન ચોંકાવનારો કિસ્સો કચ્છના વાગડ વિસ્તારમાં ગતરોજ પ્રથમ…
View More ઓનલાઈન ગેમના ઝઘડામાં 13 વર્ષના તરુણનું ગળુકાપી નાખ્યુંકચ્છના રાપર અને ગાગોદરમાં જીરુ-એરંડા સાથે ખેતરોમાંથી પોશડોડાની ખેતી ઝડપાઇ
5ૂર્વ કચ્છ પોલીસ દ્વારા અવારનવાર ગાંજો, અફીણ, ડ્રગ્સ સહિતના માદક પદાર્થ ઝડપી લેવામાં આવે છે. ત્યારે વાગડમાં પ્રથમ વખત રાપર પોલીસે ગેડી ગામેથી પોશડોડાની ખેતી…
View More કચ્છના રાપર અને ગાગોદરમાં જીરુ-એરંડા સાથે ખેતરોમાંથી પોશડોડાની ખેતી ઝડપાઇકચ્છના વાગડ વિસ્તારમાં ભૂકંપના આંચકાથી ભય
સરહદી જિલ્લા કચ્છના વાગડ વિસ્તારના ભચાઉમાં રાત્રે 1:11 કલાકે ફરી એકવાર ભૂકંપનો આંચકો નોંધાયો છે. 2001ના વિનાશક ભૂકંપ બાદ જિલ્લામાં ભૂકંપના નાના નાના આંચકાઓનો સિલસિલો…
View More કચ્છના વાગડ વિસ્તારમાં ભૂકંપના આંચકાથી ભયકચ્છના માધાપરમાં સ્કૂટર સ્લીપ થતાં ટ્રેલરના ટાયરમાં કચડાતાં શિક્ષિકાનું મોત
યુવતી કોલેજે જવા નીકળી ત્યારે અકસ્માતની ઘટના બની : પરિવારમાં શોક કચ્છના માધાપર ગામમાં સવારે એક કરુણ અકસ્માત સર્જાયો છે. મુકત જીવન સ્વામી બાપા મહિલા…
View More કચ્છના માધાપરમાં સ્કૂટર સ્લીપ થતાં ટ્રેલરના ટાયરમાં કચડાતાં શિક્ષિકાનું મોત