પર્ફોર્મન્સ અને ડોપિંગના કારણે ખેલો ઈન્ડિયામાંથી 1342 એથ્લિટ પડતા મૂકાયા

આ પ્રોગ્રામમાં 2,905 નવા એથ્લિટનો ઉમેરો પણ થયો ખેલકૂદ પ્રધાન મનસુખ માંડવિયાએ ગઇકાલે રાજ્ય સભામાં જાહેરાત કરી હતી કે છેલ્લા ત્રણ વર્ષ દરમ્યાન વિવિધ રમતોમાંથી…

View More પર્ફોર્મન્સ અને ડોપિંગના કારણે ખેલો ઈન્ડિયામાંથી 1342 એથ્લિટ પડતા મૂકાયા