મધ્યપ્રદેશ રાજ્યના ધાર જિલ્લાના કુકસી તાલુકાના મૂળ રહીશ અને હાલ ખંભાળિયા તાલુકાના માંઝા ગામે રહેતી જમનાબેન નારણભાઈ પંચાલ નામની 15 વર્ષની તરુણી છેલ્લા કેટલાક…
View More ખંભાળિયામાં માનસિક બીમાર તરુણીનો ઝેરી દવા પી આપઘાતKhambhaliya news
ખંભાળિયામાં 18 મકાન, દુકાનોનું ડિમોલિશન
ખંભાળિયા શહેરના જુદા જુદા વિસ્તારોમાં અનેક આસામીઓએ કરેલા દબાણ તેમજ વિવિધ વિકાસ કાર્યો માટે નડતરરૂૂપ એવા અતિક્રમણને દૂર કરવા સંદર્ભે નગરપાલિકા દ્વારા અપાયેલી નોટિસ…
View More ખંભાળિયામાં 18 મકાન, દુકાનોનું ડિમોલિશનખંભાળિયાના સલાયાની યુવતીએ ઝેરી દવા પી લઈ જીવન ટૂંકાવી લીધું
દેવળિયાના મહિલાના ઘરમાં ઘૂસી ચાર શખ્સોનો હુમલો ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતી સોમૈયાબેન આમદભાઈ ઈશાભાઈ ગજણ નામની 19 વર્ષની અપરિણીત મુસ્લિમ યુવતીએ ગત તારીખ 28…
View More ખંભાળિયાના સલાયાની યુવતીએ ઝેરી દવા પી લઈ જીવન ટૂંકાવી લીધુંખંભાળિયામાં બંગલાવાડીમાં પીધેલા કાર ચાલકે અકસ્માત સર્જયો, ગુનો નોંધાયો
ખંભાળિયાના બંગલાવાડી વિસ્તારમાં સોમવારે રાત્રે કેફી પીણું પીધેલી હાલતમાં લક્ઝરી કાર લઈને નીકળેલા એક નબીરાએ ઝાડ સાથે અકસ્માત સર્જ્યો હતો.આ બનાવમાં સદભાગ્યે કોઈ મોટી…
View More ખંભાળિયામાં બંગલાવાડીમાં પીધેલા કાર ચાલકે અકસ્માત સર્જયો, ગુનો નોંધાયોખંભાળિયામાં ક્રૂરતાપૂર્વક આઈસરમાં કતલખાને લઈ જવાતા 11 પશુઓ સાથે ત્રણ ઝડપાયા
ખંભાળિયા નજીકના હાઈ-વે માર્ગ પર મોડી રાત્રીના સમયે પસાર થતા એક આઈસર ટ્રકમાં ભેંસ સહિતના પશુઓને ક્રૂરતાપૂર્વક લઈને નીકળતા અહીંના પશુ સેવકોએ ઝડપી લઇ, અને…
View More ખંભાળિયામાં ક્રૂરતાપૂર્વક આઈસરમાં કતલખાને લઈ જવાતા 11 પશુઓ સાથે ત્રણ ઝડપાયાખંભાળિયા: કાયદાનું ઉલ્લંઘન કરતાં શખ્સો સામે પોલીસનું ફૂટ પેટ્રોલિંગ
ખંભાળિયા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ગત સાંજે પોલીસ અધિકારી તેમજ સ્ટાફ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગની કાર્યવાહી કરવામાં આવી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય…
View More ખંભાળિયા: કાયદાનું ઉલ્લંઘન કરતાં શખ્સો સામે પોલીસનું ફૂટ પેટ્રોલિંગખંભાળિયામાં આવતીકાલે ખેડૂતોને ઊમટી પડવા પાલભાઈ આંબલિયાની હાકલ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જમીન માપણી સંપૂર્ણપણે રદ્દ કરવાની માંગ સાથે ખંભાળિયામાં વાછરાવાવ ખાતે આવતીકાલે ગુરુવારે ખેડૂત સત્યાગ્રહસંમેલન યોજાશે. દ્વારકા જિલ્લામાં વર્ષ 2016-17 નો પાકવિમો…
View More ખંભાળિયામાં આવતીકાલે ખેડૂતોને ઊમટી પડવા પાલભાઈ આંબલિયાની હાકલખંભાળિયાના રહેણાક વિસ્તારમાં આગ ભભૂકી: સોલાર અને જનરેટર ખાખ
ખંભાળિયાના પોસ રહેણાંક વિસ્તારમાં ગતરાત્રે એક આસામીના ટેરેસ પરની સોલાર પેનલમાં આગ ભભૂકી ઉઠતા થોડો સમય ભયના માહોલ સાથે દોડધામ મચી જવા પામી હતી.જાણવા…
View More ખંભાળિયાના રહેણાક વિસ્તારમાં આગ ભભૂકી: સોલાર અને જનરેટર ખાખખંભાળિયામાં જોધપુર શોપિંગ સેન્ટરની હરાજીમાં 8.89 કરોડની વિક્રમી આવક
ખંભાળિયાના વેપારીઓ તેમજ શહેરીજનો અને ખાસ કરીને નગરપાલિકા તંત્ર માટે ખૂબ જ ઉત્તેજનાસભર બની રહેલી ખંભાળિયા નગરપાલિકા નિર્મિત જોધપુર ગેઈટ વિસ્તારના શોપિંગ સેન્ટરની 12…
View More ખંભાળિયામાં જોધપુર શોપિંગ સેન્ટરની હરાજીમાં 8.89 કરોડની વિક્રમી આવકખંભાળિયામાં આર્થિક સંકડામણથી વ્યથિત દ્વારકાના યુવાને જિંદગી ટૂંકાવી
દ્વારકામાં નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા યુસુફભાઈ હાજીભાઈ ચૌહાણ નામના 36 વર્ષના મુસ્લિમ યુવાને કામ ધંધા માટે એક વાહન લીધું હતું. આ વાહનનો તેમજ અન્ય…
View More ખંભાળિયામાં આર્થિક સંકડામણથી વ્યથિત દ્વારકાના યુવાને જિંદગી ટૂંકાવી