ખંભાળિયા વિસ્તારમાંથી પસાર થતી અને અન્ય રાજ્યના પાર્સિંગ વાળી લાંબા રૂૂટની ખાનગી બસ અંગે ખંભાળિયા આરટીઓ વિભાગ દ્વારા આજરોજ સધન ચેકિંગ કાર્યવાહી કરવામાં આવી હતી.…
View More ખંભાળિયા વિસ્તારમાં પરપ્રાંતિય પાસિંગની દોડતી ખાનગી બસો પર આરટીઓ તંત્રની તવાઈKhambhaliya news
ખંભાળિયામાં વહેલની ઉલટી-સિંહ નખ- કસ્તુરી સાથે ટોળકી ઝડપાઇ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એસ.ઓ.જી. પોલીસે બાતમીના આધારે અમરેલી જિલ્લાના બે શખ્સોને એમ્બરગ્રીસ (વ્હેલ માછલીની ઉલટી) સાથે તથા ધ્રોલ તાલુકાના એક શખ્સને કસ્તુરી અને સિંહના બે…
View More ખંભાળિયામાં વહેલની ઉલટી-સિંહ નખ- કસ્તુરી સાથે ટોળકી ઝડપાઇરિલાયન્સ દ્વારા કાનાલુસમાં બે હજાર લોકોની ક્ષમતા સાથેની ગ્રામ સમાજવાડીનું ખાતમુહૂર્ત કરાયું
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ’વી કેર’ (We Care) ભાવના અને સ્થાનિક સમુદાયોના સામાજિક-આર્થિક કલ્યાણને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતાના ભાગરૂૂપે, જામનગર જિલ્લાના કાનાલુસ ગામે એક નવી ગ્રામ સમાજવાડીનું…
View More રિલાયન્સ દ્વારા કાનાલુસમાં બે હજાર લોકોની ક્ષમતા સાથેની ગ્રામ સમાજવાડીનું ખાતમુહૂર્ત કરાયુંખંભાળિયા નજીક બાઇક સ્લીપ થતા યુવાનનું અપમૃત્યુ
ખંભાળિયાથી આશરે 10 કિલોમીટર દૂર લલીયા ગામના પાટીયા પાસેથી પાસેથી જી.જે. 03 એમ.એફ. 9389 નંબરના એક મોટરસાયકલ પર બેસીને જઈ રહેલા ભાણવડ તાલુકાના કંટોલિયા ગામના…
View More ખંભાળિયા નજીક બાઇક સ્લીપ થતા યુવાનનું અપમૃત્યુખંભાળિયાના વડત્રા ગામે કામ ધંધાના અભાવે શિક્ષિત યુવાને જિંદગી ટૂંકાવી
તાલુકાના વડત્રા ગામે રહેતા હિતેશભાઈ નારણભાઈ નંદાણીયા ગામના 27 વર્ષના યુવાને ગઈકાલે શુક્રવારે ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ લેતા તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું.…
View More ખંભાળિયાના વડત્રા ગામે કામ ધંધાના અભાવે શિક્ષિત યુવાને જિંદગી ટૂંકાવીખંભાળિયામાં રાજ્યસભાના ઉમેદવાર જીતેન્દ્રભાઈ કણજારીયાનું ભવ્ય સ્વાગત અને સન્માન
ખંભાળિયા સ્થિત દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી દ્વારકેશ કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીના હાઈ કમાન્ડ દ્વારા રાજ્યસભાના સાંસદ પદના ઉમેદવાર તરીકે જાહેર કરાયેલા અને…
View More ખંભાળિયામાં રાજ્યસભાના ઉમેદવાર જીતેન્દ્રભાઈ કણજારીયાનું ભવ્ય સ્વાગત અને સન્માનખંભાળિયામાં ગેરકાયદેસર દબાણ પર પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું: લાખોની જમીનો ખુલ્લી કરાઇ
ખંભાળિયા શહેરમાં દાયકાઓથી રહેણાંક મકાન સ્વરૂૂપે રહેલા દબાણ ઉપર નગરપાલિકા તંત્રએ કાનૂની કાર્યવાહી બાદ આ દબાણને દૂર કરવાની કામગીરી કરી હતી. ખંભાળિયામાં સ્ટેશન રોડ વિસ્તારમાં…
View More ખંભાળિયામાં ગેરકાયદેસર દબાણ પર પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું: લાખોની જમીનો ખુલ્લી કરાઇખંભાળિયામાં બે સ્થળોએથી પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ – ગ્લુ ટ્રેપનું વેચાણ ઝડપાયું
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પશુ, પક્ષીઓ તેમજ કુદરતી જીવસૃષ્ટિને નુકસાન થાય કે તેમના મૃત્યુ થાય તેવા પ્રકારની ચીજ વસ્તુઓનું બજારમાં ગેરકાયદેસર થતા વેચાણ સામે કડક હાથે…
View More ખંભાળિયામાં બે સ્થળોએથી પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ – ગ્લુ ટ્રેપનું વેચાણ ઝડપાયુંખંભાળિયામાં 9 કિલો ભેળસેળ યુક્ત ઘીના જથ્થા સાથે મહિલા ઝડપાઇ
ખંભાળિયામાં રહેતા એક મહિલાને એસ.ઓ.જી. પોલીસે બાતમીના આધારે ભેળસેળયુક્ત આશરે 9 કિલોગ્રામ જેટલા ઘી ના જથ્થા સાથે સલાયા ખાતેથી ઝડપી લઇ, ધોરણસરની કાર્યવાહી કરી હતી.…
View More ખંભાળિયામાં 9 કિલો ભેળસેળ યુક્ત ઘીના જથ્થા સાથે મહિલા ઝડપાઇખંભાળિયામાં ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી રાજકોટથી ઝડપાયો
ખંભાળિયામાં થોડા સમય પૂર્વે થયેલી એક ચોરી પ્રકરણમાં ગત તરીકે 28 ફેબ્રુઆરી 2025 ના રોજ નોંધાયેલા ગુનામાં કુલ સાત આરોપીઓ સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી…
View More ખંભાળિયામાં ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી રાજકોટથી ઝડપાયો