દ્વારકામાં ટ્રેનની ઠોકરે યુવાનનું મોત : ભાણવડના મોટા કાલાવડમાં જુગાર રમતા પાંચ શખ્સ ઝડપાયા મધ્યપ્રદેશ રાજ્યના ધાર જિલ્લાના માનપર તાલુકાના મૂળ વતની અને હાલ…
View More ખંભાળિયામાં મજૂરી કરતા યુવાનની પત્ની રિસામણે ચાલી જતા ફાંસો ખાઈ આપઘાતKhambhaliya news
ખંભાળિયાના વિંઝલપરમાં ભેંસ બાંધવા બાબતે મહિલાને મારી નાખવાની ધમકી
ખંભાળિયા તાલુકાના વિંઝલપર ગામે રહેતા મંજુબેન સંજયભાઈ ડેર નામના મહિલા સાથે ભેંસ બાંધવા બાબતે બોલાચાલી કરી અને આ જ વિસ્તારમાં રહેતા ખીમા કાના ડેર, અરજણ…
View More ખંભાળિયાના વિંઝલપરમાં ભેંસ બાંધવા બાબતે મહિલાને મારી નાખવાની ધમકીખંભાળિયામાં તેલી નદીના પુલ પાસેથી બિનવારસુ હાલતમાં મૃત ભ્રુણ મળી આવ્યું: અરેરાટી
ખંભાળિયાના મિલન ચાર રસ્તા વિસ્તાર નજીક આવેલી તેલી નદીના પુલ પાસેથી આજરોજ સવારના સમયે એક ભ્રુણ મૃત હાલતમાં મળી આવ્યું હતું. જે અંગે પોલીસે…
View More ખંભાળિયામાં તેલી નદીના પુલ પાસેથી બિનવારસુ હાલતમાં મૃત ભ્રુણ મળી આવ્યું: અરેરાટીખંભાળિયા ડ્રગ્સ પ્રકરણના બે આરોપીઓને સાડા ત્રણ વર્ષની કેદ તથા દંડ
ખંભાળિયા – જામનગર હાઈવે પર પત્રથી આશરે 10 કિલોમીટર દૂર દાતા ગામના પાટિયા પાસેથી ગત તારીખ 27 મે 2023 ના રોજ જામનગરનો રહીશ મોહસીન ઉર્ફે…
View More ખંભાળિયા ડ્રગ્સ પ્રકરણના બે આરોપીઓને સાડા ત્રણ વર્ષની કેદ તથા દંડખંભાળિયાના બારા ગામે હથિયાર જમા નહીં કરાવનાર શખ્સની અટક
ખંભાળિયા તાલુકા સાથે જિલ્લામાં હાલ ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે. જેને અનુલક્ષીને જિલ્લાના સક્ષમ અધિકારી દ્વારા જિલ્લાના કોઈપણ આસામી પાસે રહેલું પોતાનું પાક…
View More ખંભાળિયાના બારા ગામે હથિયાર જમા નહીં કરાવનાર શખ્સની અટકચલો સ્કૂલ ચલે હમ…આજથી શરૂ થતા શાળા સત્રમાં ખંભાળિયાના વિદ્યાર્થીઓ પણ હોંશભેર શાળાએ પહોંચ્યા
આશરે દોઢ માસના વેકેશન પિરિયડ બાદ આજરોજ સોમવારથી રાજ્યની મોટાભાગની શાળાઓ મહદ અંશે રીતે શરૂ થઈ છે. ત્યારે આજથી શરૂ થયેલા શૈક્ષણિક ક્ષેત્રમાં…
View More ચલો સ્કૂલ ચલે હમ…આજથી શરૂ થતા શાળા સત્રમાં ખંભાળિયાના વિદ્યાર્થીઓ પણ હોંશભેર શાળાએ પહોંચ્યામંગેતરને વીડિયો કોલ કરી યુવાને ગળાફાંસો ખાઈ લીધો
ખંભાળિયાના શાંતિનિકેતન વિસ્તારમાં અરેરાટીભરી ઘટના ખંભાળિયામાં રહેતા એક યુવાને તેમની ભાવી પત્ની સાથે રાત્રિના સમયે ફોનમાં વાત કરતા કરતા વિડીયો કોલ કરીને પોતે ગળાફાંસો ખાઈ…
View More મંગેતરને વીડિયો કોલ કરી યુવાને ગળાફાંસો ખાઈ લીધોખંભાળિયા નજીક આધાર પુરાવા વગરના અનાજનો જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો
ખંભાળિયાના ડીવાયએસપી વી.પી. માનસેતાની સૂચના મુજબ કચેરીના સ્ટાફ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં સોમવારે રાત્રિના સમયે ખંભાળિયાથી જામનગર તરફ જતા હાઈવે માર્ગ પર દેવળિયા ગામના પાટીયા…
View More ખંભાળિયા નજીક આધાર પુરાવા વગરના અનાજનો જથ્થા સાથે એક શખ્સ ઝડપાયોખંભાળિયા નજીક બોલેરોની અડફેટે બાઇકચાલક યુવાન ઇજાગ્રસ્ત
ખંભાળિયા તાલુકાના બેરાજા ગામે રહેતા રણછોડભાઈ કાનાભાઈ સોનગરા નામના 36 વર્ષના યુવાન તેમના જી.જે. 37 ક્યુ 0928 નંબરના મોટરસાયકલ પર બેસીને ભાટિયાથી બેરાજા ગામે…
View More ખંભાળિયા નજીક બોલેરોની અડફેટે બાઇકચાલક યુવાન ઇજાગ્રસ્તખંભાળિયા તાલુકાના ખજુરિયા ગામે જાહેરમાં જામેલી જુગારની મહેફિલ પર પોલીસ ત્રાટકી
ખંભાળિયા નજીકના ખજુરીયા ગામે સોમવારે પોલીસે જાહેરમાં રમાતા જુગાર પર દરોડો પાડી, રૂૂ. 4.30 લાખના મુદ્દામાલ સાથે સાત શખ્સોને દબોચી લીધા હતા. આ પ્રકરણમાં…
View More ખંભાળિયા તાલુકાના ખજુરિયા ગામે જાહેરમાં જામેલી જુગારની મહેફિલ પર પોલીસ ત્રાટકી