અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં આવેલા નવા માલકનેશ ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં 30 વર્ષીય યુવકની તેની પત્નીના આડા સંબંધોને લઈને કરપીણ હત્યા…
View More ખાંભામાં આડાસંબંધમાં યુવકે મિત્રો સાથે મળી પ્રેમિકાના પતિને છરીના 10 ઘા ઝીંકી પતાવી દીધોKhambha
ખાંભાની યુવતીને આપઘાત માટે મજબૂર કરનાર બે ઝડપાયા, રાજસ્થાન-મધ્યપ્રદેશ સુધી પગેરૂ લંબાવ્યું
અમરેલીના ખાંભામાં વીસેક દિવસ અગાઉ 28 લાખનું દેવું થઈ ગયા બાદ અનાજમાં નાખવાની ટીકડીઓ ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. મૃતક યુવતી ટેલિગ્રામ ચેનલમાં જોડાયા બાદ…
View More ખાંભાની યુવતીને આપઘાત માટે મજબૂર કરનાર બે ઝડપાયા, રાજસ્થાન-મધ્યપ્રદેશ સુધી પગેરૂ લંબાવ્યુંખાંભાના નાની ધારી ગ્રામ પંચાયતમાં રજૂઆત કરવા મામલે બે જૂથ વચ્ચે અથડામણ
ખાંભાના નાનીધારીમાં ગ્રામ પંચાયતને રજૂઆત કરવા બાબતે બે જુથ વચ્ચે મારામારી થઈ હતી. તલવાર, ભાલા અને પાઈપ વડે મારામારી કરવામાં આવી હતી. અંતે ખાંભા પોલીસમાં…
View More ખાંભાના નાની ધારી ગ્રામ પંચાયતમાં રજૂઆત કરવા મામલે બે જૂથ વચ્ચે અથડામણખાંભાના ડેડાણમાં 15 વર્ષની સગીરા પર બે શખ્સોનું દુષ્કર્મ
એકે મળવા બોલાવી દુષ્કર્મ ગુજાર્યુ, બીજાએ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હવસનો શિકાર બનાવી ખાંભાના ડેડાણમાં 15 વર્ષીય સગીરા સાથે બે બે વખત દુષ્કર્મ કરવામાં…
View More ખાંભાના ડેડાણમાં 15 વર્ષની સગીરા પર બે શખ્સોનું દુષ્કર્મખાંભાના પરિણીત પ્રેમીપંખીડાએ સજોડે ઝેરી દવા પી લેતા સારવારમાં બન્નેના મોત
મૃતકના પરિવારમાં શોક, ઘરેથી ભાગીને બન્નેએ પગલુ ભર્યું હતું અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં રહેતા જયસુખ સાંખટ (ઉં.વ. 40) અને નાનુડી ગામની અફસાના કુરેશી (ઉ.35) વચ્ચે…
View More ખાંભાના પરિણીત પ્રેમીપંખીડાએ સજોડે ઝેરી દવા પી લેતા સારવારમાં બન્નેના મોતખાંભાના ડેડાણમાંથી રેશનીંગના અનાજનો ગેરકાયદે જથ્થો ઝડપાયો
અમરેલીના ધારી SDMની સૂચનાથી ખાંભા મામલતદાર સ્ટાફ દ્વારા ખાંભાના ડેડાણ ગામેથી ગેરકાયદેસર રીતે સંગ્રહ કરાયેલો શંકાસ્પદ રેશનીંગનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર,…
View More ખાંભાના ડેડાણમાંથી રેશનીંગના અનાજનો ગેરકાયદે જથ્થો ઝડપાયોખાંભા નજીક સગાઇ પ્રસંગમાં જતા પરિવારની પિકઅપવાન ખાડામાં ખાબકી, 20 લોકો ઇજાગ્રસ્ત
પરિવાર રબારિકા ગામે જઇ રહ્યો હતો: ઇજાગ્રસ્તોને અમરેલીની હોસ્પિટલમાં રીફર કરાયા ખાંભા તાલુકાના રબારીકા ગામે રહેતો એક પરિવાર સગાઇ પ્રસંગમા પીકઅપ વાહનમા ખડાધાર જઇ રહ્યો…
View More ખાંભા નજીક સગાઇ પ્રસંગમાં જતા પરિવારની પિકઅપવાન ખાડામાં ખાબકી, 20 લોકો ઇજાગ્રસ્તખાંભા નજીક આશ્રમમાં સાધુની જટા કાપનાર સાધુને ઝડપી લીધો
ખાંભામાં રાજધાની ચોકડી પાસે આવેલા ખોડિયાર આશ્રમમાં સૂતેલા સાધુને અહી આવેલા બે અન્ય સાધુએ તુ બિન હિન્દુ છો તેમ કહી જટા કાપી નાખ્યાના કેસમા હળવદથી…
View More ખાંભા નજીક આશ્રમમાં સાધુની જટા કાપનાર સાધુને ઝડપી લીધો