સગીરાનો કબજો પરિવારજનોને સોંપાતા રાહત દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મણીપુર હાબરડી ગામે રહેતા એક યુવાન તથા તેમના ભાઈની અનુક્રમે 13 તથા 11 વર્ષની બે…
View More કલ્યાણપુરના ગ્રામ્ય પંથકની ગુમ થયેલી બે સગીરાની ગણતરીના કલાકોમાં કરાઈ શોધખોળKalyanpur news
કલ્યાણપુરના ગોજીનેસ ગામેથી 6.62 કરોડનું ચરસ રેઢું મળ્યું
કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી ગુરુવારે સ્થાનિક પોલીસને પેટ્રોલિંગ દરમિયાન નશાકારક પદાર્થનો જથ્થો સાંપળ્યો છે. આ પ્રકરણમાં પોલીસે 13.239 કિલોગ્રામના 10 પેકેટ ચરસનો જથ્થો બિનવારસુ હાલતમાં…
View More કલ્યાણપુરના ગોજીનેસ ગામેથી 6.62 કરોડનું ચરસ રેઢું મળ્યુંકલ્યાણપુરના સીદસર ગામે અકસ્માતે કૂવામાં પડી ગયેલા આધેડનું અપમૃત્યુ
કલ્યાણપુર તાલુકાના ગામે રહેતા બાપાલાલસિંહ બહાદુરસિંહ જાડેજા નામના 53 વર્ષના આધેડ ગઈકાલે બુધવારે પોતાની વાડીએ પાણી ભરવા જતાં અકસ્માતે કુવામાં પગ લપસી જતા તેઓ કુવામાં…
View More કલ્યાણપુરના સીદસર ગામે અકસ્માતે કૂવામાં પડી ગયેલા આધેડનું અપમૃત્યુકલ્યાણપુર નજીક પુરપાટ જતી કારની અડફેટે બાઈક સવાર પ્રૌઢનું મોત
કલ્યાણપુર તાલુકાના ગાગા ગામે રહેતા પ્રવીણભાઈ ખીમાભાઈ પરમાર નામના 30 વર્ષના સતવારા યુવાન ગઈકાલે મંગળવારે સવારના સમયે તેમના પિતા ખીમાભાઈ શામજીભાઈ પરમાર (ઉ.વ. 58) ને…
View More કલ્યાણપુર નજીક પુરપાટ જતી કારની અડફેટે બાઈક સવાર પ્રૌઢનું મોતમાવઠાનો માર સતત : કલ્યાણપુરમાં વધુ 3 ઈંચ વરસાદ
માળિયા હાટીના 2, જામજોધપુર 1॥।, માણાવદર 1॥, ઘાટી, લાલપુર-1 ઈંચ સહિત 19 તાલુકામાં વરસાદ સતત વરસાદથી પશુઓના ચારા અને જણસીને ભારે નુક્શાન, મેઘરાજાને ખમૈયા કરતો…
View More માવઠાનો માર સતત : કલ્યાણપુરમાં વધુ 3 ઈંચ વરસાદકલ્યાણપુર નજીક કારની ઠોકરે બાઈક સવાર દંપતીના મૃત્યુ
જીના મરના તેરે સંગ…: અકસ્માતમાં દંપતીના કરુણ મોત કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે રહેતા એક આહીર પરિવારના યુવા દંપતીના બુધવારે રાત્રિના સમયે કાર અકસ્માતમાં કરુણ મૃત્યુ…
View More કલ્યાણપુર નજીક કારની ઠોકરે બાઈક સવાર દંપતીના મૃત્યુકલ્યાણપુરના ગાગા ગામે ભત્રીજા દ્વારા કાકાની ઘાતકી હત્યા: આરોપીની અટકાયત
કલ્યાણપુર તાલુકાના ગાગા ગામે એક યુવાન દ્વારા જુના મનદુ:ખનો ખાર રાખી, તેના જ અપરિણીત એવા સગા કાકાની પાવડાનો ઘા મારીને હત્યા નિપજાવ્યાનો બનાવ સામે આવ્યો…
View More કલ્યાણપુરના ગાગા ગામે ભત્રીજા દ્વારા કાકાની ઘાતકી હત્યા: આરોપીની અટકાયતકલ્યાણપુર પંથકમાં 17 વર્ષ પૂર્વેના ખનીજ ચોરીના ગુનામાં બે આરોપીને 3 વર્ષની જેલ
કલ્યાણપુર તાલુકાના લાંબા ગામની સીમમાંથી જેસા લાખા ચેતરીયા નામના એક શખ્સ દ્વારા તારીખ 5-09-2008 થી 16-01-2009 સુધીના સમયગાળા દરમિયાન વિનોદભાઈ નામના એક આસામીની લાંબા ગામની…
View More કલ્યાણપુર પંથકમાં 17 વર્ષ પૂર્વેના ખનીજ ચોરીના ગુનામાં બે આરોપીને 3 વર્ષની જેલકલ્યાણપુરના ખીરસરામાં જુગારના ધમધમતા અખાડા પર એલસીબી પોલીસ ત્રાટકી
કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામે ગતરાત્રે એલસીબી પોલીસે જુગાર દરોડો પાડીને છ ખેલાડીઓને ઝડપી લઇ, મુદ્દામાલ કબજે કર્યો હતો.આ અંગે પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં…
View More કલ્યાણપુરના ખીરસરામાં જુગારના ધમધમતા અખાડા પર એલસીબી પોલીસ ત્રાટકીકલ્યાણપુરમાંથી અનઅધિકૃત રીતે રેતી ભરેલું ટ્રેકટર ઝડપાયું
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર વિસ્તારમાં સ્થાનિક પી.એસ.આઈ. યુ.બી. અખેડની સૂચના મુજબ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા નાઈટ પેટ્રોલિંગ દરમિયાન એએસઆઈ વજસીભાઈ પોસ્તરિયા તેમજ સુમાતભાઈ વારોતરીયાને…
View More કલ્યાણપુરમાંથી અનઅધિકૃત રીતે રેતી ભરેલું ટ્રેકટર ઝડપાયું