દેણાના કારણે પગલું ભર્યાની સ્યૂસાઇડ નોટ મળી આંબિવલીમાં કરિયાણાની દુકાન ચલાવવાની સાથે જ ડિસ્ક જોકી (ઉઉં) તરીકે પણ કામ કરતા 48 વર્ષના નરેન્દ્ર વિકમાણીએ દેવું થઈ...
કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી કસ્ટમ વિભાગ દ્વારા ચાર ક્ધટેનરમાં ભરેલો પ્રતિબંધિત ટ્રામાડોલ ટેબ્લેટનો જથ્થો જપ્ત કર્યો છે. જેની બજાર કિંમત 110 કરોડ રૂૂપિયા થવા જાય છે....
બસ સ્ટેન્ડ પાસે બેસવા મામલે થયેલા ઝઘડામાં સમાધાન માટે બોલાવી સાત શખ્સોએ ઢીમ ઢાળી દીધું પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીઓને પકડી લીધા તાલુકાના નારાણપર(રાવરી) ગામમાં બસ સ્ટેન્ડ...
આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને પ્રભારીમંત્રી પ્રફૂલભાઈ પાનશેરિયાએ ગામના સરપંચ રમઝાન ઓઝાત અને જત સમુદાય અગ્રણી ઝકરીયા હાજી નુર મોહમ્મદ તેમજ ગ્રામજનો સાથે સંવાદ કરીને આરોગ્યની...
પૂર અસરગ્રસ્તોની મુલાકાત લઈ પરિસ્થિતિ જાણી શકિતસિંહ ગોહિલે કચ્છ કોંગ્રેસના સ્થાનિક અગ્રણીઓ સાથે વાતચીત કરીને કચ્છના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદથી થયેલ નુકસાની અંગે માહિતી મેળવી હતી....
કચ્છના રણમાં બાલ્ડ ઇગલ બ્રિગેડના યોદ્ધાઓની કવાયતભારતીય સેના તેની વીરતા અને શૌર્ય માટે વિશ્ર્વભરમાં આગવું નામ અને સ્થાન ધરાવે છે. બદલતી જતી ટેકનોલોજી સાથે કદમ મિલાવીને...
ગ્રામ્ય વિસ્તારના 1271 ફીડર બંધ, 1527 વીજપોલ ધરાશાયી, 76 ટ્રાન્સફોર્મર ડેમેજ થયા, પીજીવીસીએલની ટીમ સતત દોડતી રહી સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદને પગલે વીજળી ગૂલ થયાની અને...
આરોપી પિતા-પુત્રને પકડી લેવા પોલીસે ચાની લારી પર કામ કર્યુ, ભરવાડનો વેશ ધારણ કરી રૈયાધારે વોચ ગોઠવી !! ભરૂચના શેરપુરા રોડ ખાતે આવેલાં શિલ્પી સ્કવેરમાં મીરા...
હવે માનવ કિડિયારું ઊભરાશે મનોરંજક લોકમેળામાં: રાજકોટ, માધવપુર, ભવનાથ, તરણેતર, ઈશ્ર્વરિયા, પરબવાવડી, પીંડારા, ભૂચર મોરી, ઈન્દ્રેશ્ર્વર અને રવેચી તેમજ ઘેલા સોમનાથના લોકમેળા બન્યા છે લોકપ્રિય: સૌરાષ્ટ્ર-કચ્છમાં...
31 જુલાઇ સુધીમાં 70 લાખ હેકટર જમીનમાં વાવેતર થયું, સૌથી વધુ કપાસ, બીજા નંબરે મગફળી કૃષિ મંત્રી રાઘવજી પટેલે રાજ્યમાં વાવેતરની વિગતો આપતા જણાવ્યું હતું કે,...