જામનગર જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી દરમિયાન ખેડૂતોને વિવિધ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ વશરામભાઈ રાઠોડે આ મુદ્દે…
View More ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ખેડૂતોને અનુભવાતી મુશ્કેલીઓjamnagar
લાખો રૂપિયાના ખર્ચે ઊભા થયેલા ટ્રાફિક સિગ્નલો શોભાના ગાંઠિયા સમાન!
જામનગર શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વધતી જાય છે. શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામની સ્થિતિ સામાન્ય બની ગઈ છે. આ સમસ્યાના નિરાકરણ માટે મહાનગરપાલિકા…
View More લાખો રૂપિયાના ખર્ચે ઊભા થયેલા ટ્રાફિક સિગ્નલો શોભાના ગાંઠિયા સમાન!વ્યાજખોરના ત્રાસથી કંટાળી યુવાનનો આપઘાતનો પ્રયાસ
પઠાણ ફળી વિસ્તારના બનાવની પોલીસે તપાસ હાથ ધરી જામનગરમાં પઠાણ ફળી વિસ્તારમાં રહેતા અક્રમ જાહિદભાઈ નામના 32 વર્ષના એક સંધિ યુવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળી જઈ…
View More વ્યાજખોરના ત્રાસથી કંટાળી યુવાનનો આપઘાતનો પ્રયાસઆરટીઓ કચેરીમાં ફોર વ્હીલ લાઇસન્સ માટે અરજદારોને ભારે હાલાકી
જામનગર ની આરટીઓ કચેરી માં ફોર વ્હીલ ના લાયસન્સ માટે અરજદારો હેરાન-પરેશાન થઈ રહ્યા છે. મહિનાઓ સુધી ફોર વ્હીલ ની ટ્રાય આપવા માટે એપોઈન્ટમેન્ટ મળતી…
View More આરટીઓ કચેરીમાં ફોર વ્હીલ લાઇસન્સ માટે અરજદારોને ભારે હાલાકીમહાપાલિકાએ મુખ્ય માર્ગો પરથી વધુ 14 રેંકડી – કેબિન જપ્ત કરી
જામનગર શહેરમાં જાહેર માર્ગો પર આડેધડ ખડકાયેલી રેંકડીઓના ત્રાસથી હેરાન પરેશાન નાગરિકોને રાહત મળી છે. કોર્પોરેશનની એસ્ટેટ શાખા દ્વારા આજે એસટી રોડ, પ્લોટ પોલીસ ચોકી…
View More મહાપાલિકાએ મુખ્ય માર્ગો પરથી વધુ 14 રેંકડી – કેબિન જપ્ત કરીત્રણબતી વિસ્તારમાં સરાજાહેર બે યુવાનો ઉપર જીવલેણ હુમલો
આઠ શખ્સો તલવાર-ધોકા-પાઈપ-છરી જેવા હથિયારો વડે તૂટી પડતાં ભયનો માહોલ જામનગરના ત્રણબતી વિસ્તારમાં ગઈકાલે રાતે હાથમાં તલવાર, લોખંડના પાઈપ, લાકડાંના ધોકા અને છરી સાથે ધસી…
View More ત્રણબતી વિસ્તારમાં સરાજાહેર બે યુવાનો ઉપર જીવલેણ હુમલોલાલપુર બાયપાસ નજીક કારખાનાના માલિક ઉપર શખ્સ દ્વારા છરી વડે હુમલો
જામનગર લાલપુર બાયપાસ પાસે આવેલ ભોજલ એન્ટરપ્રાઈઝ નામના કારખાનાના માલિક ઉપર એક શખ્સે છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડતા તેઓને સારવારમાં ખસેડાયા હતા. બીજી તરફ…
View More લાલપુર બાયપાસ નજીક કારખાનાના માલિક ઉપર શખ્સ દ્વારા છરી વડે હુમલો70 વર્ષથી ઉપરના વડીલોની આરોગ્ય સેવા માટે વય વંદના કાર્ડનો પ્રારંભ
જામનગર મહાનગર પાલિકાએ વરિષ્ઠ નાગરિકોના સ્વાસ્થ્ય માટે એક નવો પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારની વય વંદના કાર્ડ યોજના હેઠળ, શહેરના 70 વર્ષથી ઉપરના વડીલોને 5…
View More 70 વર્ષથી ઉપરના વડીલોની આરોગ્ય સેવા માટે વય વંદના કાર્ડનો પ્રારંભમિલકતવેરો ન ભરતા પંચશીલ સ્કૂલ અને કારખાનુ સીલ
જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વેરા વસૂલાત માટે ચલાવવામાં આવેલી કામગીરીમાં આજે નવો વળાંક આવ્યો છે. મહાનગરપાલિકાના અધિકારીઓએ બાકી વેરા વસૂલાત માટે કડક વલણ અપનાવતાં એક…
View More મિલકતવેરો ન ભરતા પંચશીલ સ્કૂલ અને કારખાનુ સીલશહેર અને અલિયા ગામે દારૂના બે દરોડા, 1ર બાટલી જપ્ત
જામનગર શહેર તેમજ અલિયા ગામે પોલીસે દારૂૂ અંગેના જુદા જુદા બે દરોડા પાડી ઈંગ્લીશ દારૂૂની 1ર બોટલ કબ્જે કરી છે. આ દરોડામાં એક શખ્સની અટકાયત…
View More શહેર અને અલિયા ગામે દારૂના બે દરોડા, 1ર બાટલી જપ્ત