ધાયલને સારવારમાં ખસેડાયા: ડમ્પર ચાલક ફરાર થતા શોધખોળ જામનગર- કાલાવડ ધોરી માર્ગ પર ઠેબા ચોકડી નજીક ગઈ કાલે સાંજે એક ડમ્પર અને બે બાઈક વચ્ચે…
View More ઠેબા ચોકડી પાસે ડમ્પર અને બે બાઇક વચ્ચે ત્રિપલ અકસ્માત, એકનું મોતjamnagar
જામનગર-દ્વારકામાંથી 45 લાખની વીજચોરી ઝડપાઇ
જામનગર શહેર તેમજ કલ્યાણપુર પંથકમાં એક સપ્તાહ ના વિરામ બાદ ગઈકાલે વહેલી સવાર થી જ વીજ તંત્ર દ્વારા ફરીથી વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી…
View More જામનગર-દ્વારકામાંથી 45 લાખની વીજચોરી ઝડપાઇરિસામણે બેઠેલી પરિણીતાના માતા, માસા પર પતિ સહિતના શખ્સોનો હુમલો
જામનગરમાં ખોજા ગેઇટ ટીટોડી વાડી વિસ્તારમાં રહેતા ઈરફાનભાઇ હુસેનભાઇ ખફી નામના 32 વર્ષના યુવાને પોતાના ઉપર તેમજ પોતાની માતા હલીમાબેન પર છરી અને લોખંડના…
View More રિસામણે બેઠેલી પરિણીતાના માતા, માસા પર પતિ સહિતના શખ્સોનો હુમલોએરશો નિહાળવા લોકો ઊમટી પડતા હાઇવે પર ટ્રાફિકજામ
જામનગરમાં 26 જાન્યુઆરીના દિવસે વાયુસેના દ્વારા ખંભાળિયા બાયપાસ નજીક સૂર્યકિરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જે કાર્યક્રમ નિહાળવા માટે જામનગરની જનતા બહોળી સંખ્યામાં ઉમટી પડી હતી,…
View More એરશો નિહાળવા લોકો ઊમટી પડતા હાઇવે પર ટ્રાફિકજામગોકુલનગરમાં લીલા નારિયેળની આડમાં વિદેશી દારૂનું વેચાણ કરતા બે ઝડપાયા
જામનગરમાં ગોકુલ નગર રડાર રોડ પર આવેલી નારિયેળ પાણીના વેચાણની દુકાનમાં બે દુકાનદારો ગેરકાયદે રીતે ઈંગ્લીશ દારૂૂ નું વેચાણ કરતા હોવાની બાતમીના આધારે પોલીસે…
View More ગોકુલનગરમાં લીલા નારિયેળની આડમાં વિદેશી દારૂનું વેચાણ કરતા બે ઝડપાયાલૂંટ-ધાડના 19 કેસમાં સંડોવાયેલ રોબરી ગેંગનો નિર્દોષ છુટકારો
જામનગર જીલ્લામાં અનેક હાઈવે લુંટની ફરીયાદો આવતી હોય, તે દરમ્યાન જામનગર પંચકોશી પએથ ડીવીઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ કોમ્બીંગ નાઈટમાં ડયુટી ઉપર હતા ત્યારે સ્ટાફને બાતમી…
View More લૂંટ-ધાડના 19 કેસમાં સંડોવાયેલ રોબરી ગેંગનો નિર્દોષ છુટકારોકારની એનઓસી આપવા મામલે મનપાના હંગામી કર્મચારી પર હુમલો
જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખામાં આઉટ સોર્સ થી ફરજ પર જોડાયેલા હંગામી કર્મચારી કુલદિપસિંહ કિરીટસિંહ પરમાર નામના 31, વર્ષના યુવાન પર ખોડીયાર કોલોની વિસ્તારમાં પરમદિને સાંજે…
View More કારની એનઓસી આપવા મામલે મનપાના હંગામી કર્મચારી પર હુમલોબાઈકમાં હવા પૂરવા બાબતે ગેરેજ સંચાલક પર હુમલો-તોડફોડ
સીસીટીવીમાં તોડફોડ, મકાન સળગાવી નાખવાની ધમકી જામનગરમાં કોમલ નગર વિસ્તારમાં રહેતા અને ગેરેજ ચલાવતા એક ગેરેજ સંચાલક ને માર મારી ધાકધમકી આપવા અંગે તેમજ સીસીટીવી…
View More બાઈકમાં હવા પૂરવા બાબતે ગેરેજ સંચાલક પર હુમલો-તોડફોડજામનગરમાં કોંગો ફીવરથી મૃત્યુ : આરોગ્ય તંત્ર એલર્ટ
પંચેશ્વર ટાવર વિસ્તારમાં રહેતા આધેડનું મોત, પુણેથી આવ્યો પોઝિટિવ રિપોર્ટ જામનગર શહેરમાં કોંગો ફીવરનો એક કેસ સામે આવ્યો છે. શહેરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં રહેતા એક…
View More જામનગરમાં કોંગો ફીવરથી મૃત્યુ : આરોગ્ય તંત્ર એલર્ટનવાગામ ઘેડ વિસ્તારમાં બે ભાઈઓનો ખાનગી ફાઈનાન્સ કંપનીની ઓફિસમાં હંગામો
નવ લાખની હોમ લોનનું દોઢ લાખમાં સેટલમેન્ટ કરવા માટે દબાણ કરી હેડને માર માર્યો : તોડફોડ, સીસીટીવી, ડીવીઆરની લૂંટ જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા બે…
View More નવાગામ ઘેડ વિસ્તારમાં બે ભાઈઓનો ખાનગી ફાઈનાન્સ કંપનીની ઓફિસમાં હંગામો