જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના કાતડા ગામમાં એક ખેડૂતની વાડીમાં રહેતા શ્રમિક પરિવારની 16 વર્ષની તરુણીએ રસોઈ બાબતેનો માતાનો ઠપકો સહન નહીં થતાં ઝેરી દવા પી…
View More માતાએ રસોઇ બાબતે ઠપકો આપતા તરૂણીનો આપઘાતjamnagar
જામનગર અને લાલપુરમાં હિટ એન્ડ રનના બે બનાવમાં બે વ્યક્તિના મોત
જામનગર નજીક દરેડ વિસ્તારમાં તેમજ લાલપુર પંથકમાં જુદા જુદા બે વાહન અકસ્માત સર્જાયા હતા, જે બન્ને હિટ એન્ડ રન ના બનાવમાં એક મહિલા સહિત બે…
View More જામનગર અને લાલપુરમાં હિટ એન્ડ રનના બે બનાવમાં બે વ્યક્તિના મોતજામનગરના બેડી વિસ્તારમાં રાત્રે બે જૂથ વચ્ચે મારામારી
જામનગરના બેડી વિસ્તારમાં ગઈકાલે રાત્રે બે પરિવારના જૂથ વચ્ચે દંગલ થયું હતું, અને સામસામાં પથ્થર મારા સહિતના હુમલા થયા હતા. જે બનાવ સંદર્ભે સ્થાનિકોએ પોતાના…
View More જામનગરના બેડી વિસ્તારમાં રાત્રે બે જૂથ વચ્ચે મારામારીજામનગરમાં ત્રણ દીક્ષાર્થીઓનો ધામધૂમથી વર્ષીદાનનો વરઘોડો નીકળ્યો
જામનગર માં દિ.પ્લોટ વિસ્તારમાં રહેતા શિહોરવાળા શાહ પરિવારના જયંતિલાલ મોહનલાલ પરિવારના 50 વર્ષના નાંદીશભાઈ ચંદ્રકાન્તભાઈ શાહ, તેમના પત્ની ધારીણીબેન શાહ તથા 10 વર્ષના પુત્ર તિર્થ…
View More જામનગરમાં ત્રણ દીક્ષાર્થીઓનો ધામધૂમથી વર્ષીદાનનો વરઘોડો નીકળ્યોજામનગરમાં રોકાણના બહાને વૃધ્ધ મહીલા સાથે 15 લાખની છેતરપીંડી
જામનગરમાં ખોજાનાકા બહારના વિસ્તારમાં રહેતા એક મહિલા તેના પાડોશમાં જ રહેતા ચીટર શખ્સની ચુંગાલમાં ફસાયા હતા, અને લેન્ડ ડેવલોપર્સના ગ્રુપના બહાને રોકાણ કરવાથી ડબલ રકમ…
View More જામનગરમાં રોકાણના બહાને વૃધ્ધ મહીલા સાથે 15 લાખની છેતરપીંડીરિક્ષામાં ભૂલી ગયેલ અરજદારના દાગીના ભરેલ બેગ શોધી આપતી જામનગર પોલીસ
જામનગર મહિલા સોનાના ઘરેણા સાથે નો બેગ રિક્ષા માં ભૂલી ગયા હતા પોલીસે સીસીટીવી નું સતત મોનિટરિંગ કરીને ઘરેણા નું બેગ શોધી કાઢી તેના મૂળ…
View More રિક્ષામાં ભૂલી ગયેલ અરજદારના દાગીના ભરેલ બેગ શોધી આપતી જામનગર પોલીસજામનગરના દરેડમાં દોઢ વર્ષની બાળકીનું ટ્રેક્ટર હેઠળ ચગદાઈ જતા મોત
જામનગર નજીક દરેડ વિસ્તારમાં હિટ એન્ડ રન નો વધુ એક બનાવ બન્યો હતો, અને પરપ્રાંતિય શ્રમિક પરિવારની દોઢ વર્ષની માસુમ બાળકીનું ટ્રેક્ટર હેઠળ ચગદાઈ જતાં…
View More જામનગરના દરેડમાં દોઢ વર્ષની બાળકીનું ટ્રેક્ટર હેઠળ ચગદાઈ જતા મોતકાલાવડના નપાણીયા ખીજડિયામાં દીપડો દેખાતા ખેડૂતો ભયભીત
જામનગર જિલ્લા ના કાલાવડ તાલુકા ના નપાણીયા ખીજડીયા ગામ ની સીમ માં દીપડો દેખાયો હોવા ના વાવડ મળતા ખેડૂતો ભયભીત થયા છે. વન વિભાગ ની…
View More કાલાવડના નપાણીયા ખીજડિયામાં દીપડો દેખાતા ખેડૂતો ભયભીતજામનગર કોંગ્રેસના કોર્પોરેટર જેનબબેન ખફીનું રાજીનામું
પક્ષની વિચારધારાને અવગણી વ્યકિતગત વિચારને વધુ મહત્તવ અપાતુ હોવાનો આક્ષેપ જામનગરના કોંગ્રેસના એક મહિલા કોર્પોરેટરે આજે પક્ષના તમામ હોદ્દા ઉપરથી પોતાનું રાજીનામું આપ્યું છે. પક્ષ…
View More જામનગર કોંગ્રેસના કોર્પોરેટર જેનબબેન ખફીનું રાજીનામુંજામનગરના ગોરધનપરમાં ઇંટોના ભઠ્ઠા, હોટલ, મકાનોનું ડિમોલિશન
જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર ગોરધનપર ગામ પાસે આવેલી આશરે 100 વીઘા સરકારી જમીન ઉપર ગેરકાયદે ખડકાયેલા બાંધકામો દૂર કરવા માટે આજે તંત્ર દ્વારા મેઘા ડિમોલેસનની…
View More જામનગરના ગોરધનપરમાં ઇંટોના ભઠ્ઠા, હોટલ, મકાનોનું ડિમોલિશન