જામનગરમાં પુષ્કરધામ સોસાયટી વિસ્તારમાં પરાણે પ્રીત નો કિસ્સો સામે આવ્યો છે, અને એક પરણીત યુવતીને તેણીના 10 વર્ષ જૂના પ્રેમીએ ઘરમાં ઘૂસી આવી બળજબરીપૂર્વક હાથ…
View More જામનગરના પુષ્કરધામ સોસાયટીમાં પરાણે પ્રીતનો કિસ્સો: પ્રેમી સામે ફરિયાદjamnagar news
જામનગરમાં દારૂડિયાને પકડવા ગયેલા પોલીસ કર્મચારી પર હુમલો
જામનગર માં શંકર ટેકરી સિદ્ધાર્થ નગર વિસ્તારમાં ગઈ રાત્રે દારૂૂનો નશો કરીને દંગલ મચાવી રહેલા શખ્સ ને પકડવા ગયેલા 112 જનરક્ષક વિભાગના પોલીસ કર્મચારી ઉપર…
View More જામનગરમાં દારૂડિયાને પકડવા ગયેલા પોલીસ કર્મચારી પર હુમલોબ્રાસ સિટી જામનગરમાં યુદ્ધના પડઘા: ઉદ્યોગમાં વપરાતા ભંગારની આયાતને બ્રેક
જેને સમગ્ર ભારતમાં ’બ્રાસ સિટી’ તરીકેની ગૌરવવંતી ઓળખ મળેલી છે, તે જામનગર શહેર પર હાલ વૈશ્વિક યુદ્ધની ઘેરી અને વિપરીત અસરો જોવા મળી રહી છે.…
View More બ્રાસ સિટી જામનગરમાં યુદ્ધના પડઘા: ઉદ્યોગમાં વપરાતા ભંગારની આયાતને બ્રેકજામનગરના કાનાલુસ પાસેથી જાલીનોટ સાથે પકડાયેલા બે શખ્સોની જામીન અરજી રદ
દેશના અર્થતંત્ર સાથે ચેડા કરનારને જામીન અપાય નહીં તેવી સરકારી વકીલની દલીલ અદાલતે ગ્રાહ્ય રાખી જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના કાનાલુસ ગામના પાસેથી તાજેતરમાં જાલી નોટ…
View More જામનગરના કાનાલુસ પાસેથી જાલીનોટ સાથે પકડાયેલા બે શખ્સોની જામીન અરજી રદમાર્કેટિંગ યાર્ડના વેપારીનું બાઈક ચોરી જનાર તસ્કર ઝડપાયો
જામનગર ના કાશી વિશ્વનાથ રોડ પરથી એક વેપારી યુવાનનું તાજેતરમાં બાઇક ચોરાયું હતું, જે વાહન ચોરીનો ભેદ ઉકેલાયો છે, અને એલસીબી ની ટીમે એક તસ્કરને…
View More માર્કેટિંગ યાર્ડના વેપારીનું બાઈક ચોરી જનાર તસ્કર ઝડપાયોજામનગરમાં રણજીત રોડ પર મોડી રાતે જુગારનો દરોડો, નાસભાગ મચી
જામનગરમાં રણજીત રોડ પર બાવાગોર વાળી શેરીમાં ગઈકાલે મોડી રાત્રે ઘોડીપાસા નો જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી સીટી એ. ડિવિઝન પોલીસની ટીમને મળતાં અઢી વાગ્યાના…
View More જામનગરમાં રણજીત રોડ પર મોડી રાતે જુગારનો દરોડો, નાસભાગ મચીજામનગરના જોગવડ ગામે શ્રમિક યુવાનનો ફાંસો ખાઈ આપઘાત
જામનગર નજીક જોગવડ ગામમાં રામદુત નગર વિસ્તારમાં એક ભાડાના મકાનની અવાવરુ ઓરડીમાં આજથી બે દિવસ પહેલાં મૂળ પશ્ચિમ બંગાળના વતની મંગલ માજી ગુરુપદ માજી નામના…
View More જામનગરના જોગવડ ગામે શ્રમિક યુવાનનો ફાંસો ખાઈ આપઘાતજામનગર નજીક મરચાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા લાખોનું નુક્સાન
પટમાં રાખેલો 35 ટન મરચાનો જથ્થો સળગી ગયો : ફાયર શાખાને મરચાની આગ બુઝાવવા ભારે કવાયત કરવી પડી જામનગર નજીક હાપા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી મધુસુદન…
View More જામનગર નજીક મરચાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા લાખોનું નુક્સાનભારતની શાનદાર જીતનો જામનગરવાસીઓએ ભવ્ય જશ્ન મનાવ્યો : ઠેર ઠેર ભવ્ય આતશબાજી
હવાઈ ચોક, ચાંદી બજાર, રણજીત નગર સહિતના વિસ્તારોમાં લોકો હાથમાં તિરંગા ઝંડા સાથે જીતનો જશ્ન મનાવવા ઉતરી પડ્યા અમદાવાદમાં રમાયેલી ટી. ટવેન્ટી વર્લ્ડ કપ ની…
View More ભારતની શાનદાર જીતનો જામનગરવાસીઓએ ભવ્ય જશ્ન મનાવ્યો : ઠેર ઠેર ભવ્ય આતશબાજીજામનગરમાં યુવાનનો ફાંસો ખાઇ આપઘાત
જામનગર ના યોગેશ્વર નગર વિસ્તારમાં રહેતા અને કડિયા કામની મજૂરી કરતા હિતેશ લવજીભાઈ ટાંક નાના 47 વર્ષના કડિયા યુવાને ગઈકાલે પોતાના ઘેર પંખાના હુકમાં ચૂંદડી…
View More જામનગરમાં યુવાનનો ફાંસો ખાઇ આપઘાત