લાઇબ્રેરી સેક્રેટરીમાં જયદેવસિંહ જાડેજા જ્યારે મહિલા અનામતની બેઠકમાં રાધાબેન રાવલિયા ચૂંટાયા જામનગર બાર એસોસિયેશનની ચૂંટણી પહેલાં પ્રમુખ સેક્રેટરી અને ખજાનચી પદે બિન હરીફ વરણી…
View More બાર એસો.ની ચૂંટણીમાં ઉપપ્રમુખ પદે ભરતસિંહ જાડેજા અને સેક્રેટરી તરીકે પરેશ ગણાત્રા વિજેતાjamnagar news
વધુ ક્રૂ મેમ્બર લઈ જનાર એક બોટના ટંડેલ સામે ગુનો નોંધાયો
જામનગરના બેડી નજીકના દરિયા વિસ્તારમાં બેડી મેરિન પોલીસ સ્ટેશન ની ટીમ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું, દરમિયાન વધુ એક માછીમારી બોટનો ટંડેલ પોતાને મળેલી…
View More વધુ ક્રૂ મેમ્બર લઈ જનાર એક બોટના ટંડેલ સામે ગુનો નોંધાયોપાંચ લાખના ખર્ચે બનાવેલો ડામર રોડ પાંચ મહિનામાં તૂટી ગયો
જામનગર મહાનગરપાલિકા દ્વારા બનાવવામા આવેલા રોડમા ભ્રષ્ટાચારનું આંધળું ચિત્ર સામે આવ્યું છે. માત્ર પાંચ મહિનામાં જ રોડ પર મોટા ખાડાઓ પડી ગયા છે. એન્જિનિયરિંગની કરામતના…
View More પાંચ લાખના ખર્ચે બનાવેલો ડામર રોડ પાંચ મહિનામાં તૂટી ગયોચેલા-ચંગા પાસે બ્રાસની ફેક્ટરીમાં આગ, કરોડોનું નુકસાન
જામનગર- લાલપુર હાઇવે રોડ પર ચેલા-ચંગા ગામના પાટીયા પાસે આવેલા ડેકોર બ્રાસ ઇન્ડસ્ટ્રીઝ પ્લેટીંગ લિમિટેડ નામના બ્રાસપાટના એકમમાં શુક્રવારે બપોરે 2.15 વાગ્યા ના સમયે અકસ્માતે…
View More ચેલા-ચંગા પાસે બ્રાસની ફેક્ટરીમાં આગ, કરોડોનું નુકસાનદલિત નગરમાં ત્રણ મકાનોની થયેલી ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો
જામનગર શહેરમાં દલિત નગર વિસ્તારમાં એકી સાથે ત્રણ મકાનોને તસ્કરોએ નિશાન બનાવી લીધાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ હતી, જે ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા સાંપડી છે,…
View More દલિત નગરમાં ત્રણ મકાનોની થયેલી ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયોમોટી ખાવડી નજીક બાઈક સ્લીપ થતાં ચાલક આધેડનું મોત
હોસ્પિટલે સારવાર મળે તે પહેલા દમ તોડયો જામનગર ખંભાળિયા ધોરી માર્ગ પર ગઈકાલે વધુ એક ગોજારો અકસ્માત સર્જાયો હતો, અને એક બાઈક સ્લીપ થઈ જતાં…
View More મોટી ખાવડી નજીક બાઈક સ્લીપ થતાં ચાલક આધેડનું મોતજી.જી. હોસ્પિટલમાંથી અજ્ઞાત બુઝુર્ગનો મૃતદેહ સાંપડ્યો
જામનગર ની સરકારી જી.જી. હોસ્પિટલ ના એક્સરે વિભાગ પાસેથી 65 વર્ષ ના બુઝુર્ગ બેશુદ્ધ અવસ્થામાં મળ્યા મળી આવ્યા હતા, જેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું છે.…
View More જી.જી. હોસ્પિટલમાંથી અજ્ઞાત બુઝુર્ગનો મૃતદેહ સાંપડ્યોઆનંદ કોલોનીમાં રખડતાં ઢોર અને શ્ર્વાનોનો ત્રાસ, લોકો ત્રાહિમામ
જામનગર શહેરના આનંદ કોલોનીની શેરી નં.2માં રહેતા લોકો રઝળતા ઢોર અને કૂતરાના આતંકથી ત્રસ્ત થયા છે. છેલ્લા કેટલાક સમયથી આનંદના શેરી નં.2માં 25 થી 40…
View More આનંદ કોલોનીમાં રખડતાં ઢોર અને શ્ર્વાનોનો ત્રાસ, લોકો ત્રાહિમામહાસ્ય સમ્રાટને અલવિદા કરવા ઉમટ્યો જનસૈલાબ
વસંત પરેશ બંધુને ખ્યાતનામ કલાકારો-અગ્રણીઓ સહિત ચાહક વર્ગ દ્વારા શ્રદ્ધાંજલિ જામનગરનાં વતની અને હાસ્ય કલાકાર તરીકે દેશ – વિદેશમાં ખ્યાતિ મેળવી જનમાનસમાં હાસ્ય સમ્રાટનું બિરૂૂદ…
View More હાસ્ય સમ્રાટને અલવિદા કરવા ઉમટ્યો જનસૈલાબવકીલ મંડળના ઉપપ્રમુખ, જોઈન્ટ સેક્રેટરી અને કારોબારીની ચૂંટણીમાં લાઇનો લાગી
જામનગર વકીલ મંડળના 2025ના હોદ્દેદારોની આજે વકીલ મંડળના મીટીંગ રૂૂમ ખાતે ચુંટણી યોજાઈ છે. જેમાં આજે મતદાન બાદ મતગણતરીનો આરંભ થશે. આજે રાત્રે જ પરિણામ…
View More વકીલ મંડળના ઉપપ્રમુખ, જોઈન્ટ સેક્રેટરી અને કારોબારીની ચૂંટણીમાં લાઇનો લાગી