માતાજીના માંડવા માંથી પરત ફરી રહેલા બે મિત્રો પૈકી એકને ઇજા જામનગર નજીક હાપા રેલવે સ્ટેશન પાસે જવાહર નગરમાં રહેતા બે મિત્રો જામનગર થી રાજકોટ…
View More ફલ્લા નજીક સ્કૂટરની આડે કૂતરું ઉતરતાં વાહન સ્લીપ થતાં યુવાનનું મોતjamnagar news
નંદનવન સોસાયટીમાં ફ્લેટમાં ચાલતા મહિલા સંચાલિત જુગારધામ પર એલસીબી ત્રાટકી
5 મહિલા સહિત 6 પકડાયા: રોકડ અને જુગારનું સાહિત્ય કબજે જામનગરમાં રણજીત સાગર રોડ પર નંદનવન સોસાયટી શેરી નંબર 4 માં એક એપાર્ટમેન્ટ ના ત્રીજા…
View More નંદનવન સોસાયટીમાં ફ્લેટમાં ચાલતા મહિલા સંચાલિત જુગારધામ પર એલસીબી ત્રાટકીગંદકી અને બદબૂથી ખદબદતી કેનાલો: પ્રી-મોન્સૂન કામગીરીની પ્રતીક્ષા
49 રોડ અને ગોકુલનગર વિસ્તારની વરસાદી કેનાલો બની કચરાપેટી, રોગચાળાનો ભય તોળાયો: તંત્રની આળસ સામે લોકોમાં ભારે રોષ ફેલાયો જામનગર શહેરના કેટલાક મુખ્ય વિસ્તારોમાં આવેલી…
View More ગંદકી અને બદબૂથી ખદબદતી કેનાલો: પ્રી-મોન્સૂન કામગીરીની પ્રતીક્ષાહાઈટેન્શન વીજલાઇનમાં શોક લાગતા 55 વર્ષીય આધેડનું મૃત્યુ
જામનગરના પટેલ એસ્ટેટ વિસ્તારમાં 135 કેવી ઝેટકોની હાઈ ટેન્શન વીજલાઇન નીચે નિયમો નેવે મૂકીને કરાયેલા એક કારખાનાની અગાસી પર કામ કરી રહેલા 55 વર્ષીય અજયભાઈ…
View More હાઈટેન્શન વીજલાઇનમાં શોક લાગતા 55 વર્ષીય આધેડનું મૃત્યુએરપોર્ટ આજથી પુન: ખુલ્યું, મુંબઈની ફ્લાઈટ આવશે
વર્તમાન ઊભી થયેલી સ્થિતિ વચ્ચે જામનગરનું એરપોર્ટ બંધ કરાયું હતું, જેને આજ થી પુન: ખુલ્લુ મૂકવામાં આવ્યું છે, જો કે મુંબઈ થી જામનગર આવનારી ફ્લાઈટ…
View More એરપોર્ટ આજથી પુન: ખુલ્યું, મુંબઈની ફ્લાઈટ આવશે181 અભયમની ટીમે સ્થળ પર પહોંચી જઈ બાળ લગ્ન અટકાવ્યા
જામનગર 181ની ટીમ તથા જીલ્લા બાળ સુરક્ષા અધિકારી, પોલીસ સહિતની ટુકડી વગેરેને મળેલી હકીકતના આધારે આ દિશામાં કાર્યવાહી હાથ ધરીને બાળ લગ્ન અટકાવ્યા હતા, અને…
View More 181 અભયમની ટીમે સ્થળ પર પહોંચી જઈ બાળ લગ્ન અટકાવ્યાએસટી ડેપોમાં બોમ્બ ડિસ્પોઝલ ટીમ દ્વારા સઘન ચેકિંગ
જામનગર શહેર- જિલ્લામાં વર્તમાન ભારત પાકિસ્તાન વચ્ચેની તણાવ ભરેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ પ્રકારની સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે, અને સુરક્ષા ની દ્રષ્ટિએ તમામ પ્રકારના…
View More એસટી ડેપોમાં બોમ્બ ડિસ્પોઝલ ટીમ દ્વારા સઘન ચેકિંગઆજે રાજકોટ-જામનગર સહિત સહિત આ શહેરોની ફ્લાઈટ્સ રદ, જાણો શા માટે લેવાયો આ નિર્ણય
ભારત અને પાકિસ્તાન વચ્ચે ઔપચારિક યુદ્ધવિરામ જાહેર કરવામાં આવ્યો હોવા છતાં, તણાવની સ્થિતિ હજુ પણ યથાવત છે. સોમવારે રાત્રે પંજાબ સહિત ઘણા સરહદી…
View More આજે રાજકોટ-જામનગર સહિત સહિત આ શહેરોની ફ્લાઈટ્સ રદ, જાણો શા માટે લેવાયો આ નિર્ણયદિગ્જામ માર્ગ પરથી ચોરાઉ બાઇક સાથે ગઠિયો ઝડપાયો
જામનગરમાંથી ત્રણ દિવસ પહેલા મોટરસાયકલની ઉઠાંતરી કરનાર શખ્સ ને એલસીબી પોલીસે દિગ્જામ માર્ગે થી ચોરાઉ મોટર સાયકલ સાથે ઝડપી પાડ્યો છે. જામનગર એલ.સી.બી. સ્ટાફ…
View More દિગ્જામ માર્ગ પરથી ચોરાઉ બાઇક સાથે ગઠિયો ઝડપાયોસુમરાચાલીમાં બ્લેક આઉટ દરમિયાન બે ભાનુશાળી યુવાન પર થયો હુમલો
જામનગર શહેરના કિશાન ચોક નજીક સુમરાચાલી વિસ્તારમાં બ્લેકઆઉટ દરમિયાન સુમીત હરીશભાઇ ગંઢા (ઉર્ફે કુબી) અને આશીષ નંદા નામના બે ભાનુશાળી યુવાનોને સ્થાનિક શખ્સો સાથે સામાન્ય…
View More સુમરાચાલીમાં બ્લેક આઉટ દરમિયાન બે ભાનુશાળી યુવાન પર થયો હુમલો