કાલાવડ-રણુજા હાઈવે પર શીતલ યુનિવર્સલ કારખાના નજીક સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં એક યુવાનનું કરુણ મૃત્યુ નીપજ્યું છે, જ્યારે બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી છે. આ…
View More કાલાવડ-રણુજા હાઈવે પર ગમખ્વાર અકસ્માત: બાઇકચાલકનું મોતjamnagar news
નણંદએ સાચવવા આપેલું 8 તોલા સોનું સગી ભાભી ચાઉં કરી ગઇ
જામનગરમાં દીકરીના અંદાજે આઠ તોલા જેટલા સોનાના દાગીના સાચવવાના બહાને લઈ પરત ન આપતાં અને બાદમાં તે દાગીના પોતાની દીકરીને આપી દીધાના આક્ષેપ સાથે ભાભી…
View More નણંદએ સાચવવા આપેલું 8 તોલા સોનું સગી ભાભી ચાઉં કરી ગઇજામનગરમાં ક્રિકેટનો સટ્ટો રમાડતો શખ્સ પકડાયો, આઇ.ડી. આપનાર ભૂગર્ભમાં
જામનગર શહેરના ખોડીયાર કોલોની વિસ્તારમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટાબાજી ચલાવતાં એક યુવકને સિટી ‘સી’ ડિવિઝન પોલીસના સર્વેલન્સ સ્ક્વોડે ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી રૂૂ. 1,600ની રોકડ…
View More જામનગરમાં ક્રિકેટનો સટ્ટો રમાડતો શખ્સ પકડાયો, આઇ.ડી. આપનાર ભૂગર્ભમાંજામનગર જિલ્લામાં અષાઢી બીજ પણ કોરી ધાકોડ જતા ધરતીપુત્રો ચિંતામાં
હાલારી નવા વર્ષ અને અષાઢી બીજના પાવન પર્વે મેઘરાજાના ધમાકેદાર આગમનની સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, પરંતુ ગુરુવારે જામનગર શહેરમાં માત્ર કેટલાક વિસ્તારોમાં…
View More જામનગર જિલ્લામાં અષાઢી બીજ પણ કોરી ધાકોડ જતા ધરતીપુત્રો ચિંતામાંજામનગરમાં આગોતરું આયોજન, નર્મદાનું 550 MCFT ઠલવાશે
જામનગર શહેર અને જિલ્લામાં વરસાદ ખેંચાતા જળસંકટ ઊભું થયું છે, ત્યારે જામનગર મહાનગરપાલિકા દ્વારા આખરે ’સૌની યોજના’નો આશરો લેવામાં આવ્યો છે. શહેરને પીવાનું પાણી પૂરું…
View More જામનગરમાં આગોતરું આયોજન, નર્મદાનું 550 MCFT ઠલવાશેજામનગરમાં ફૂડ વિભાગના વ્યાપક દરોડા : 75 કિલો વાસી ખોરાકનો નાશ
જામનગર મહાનગરપાલિકાના કમિશનર દિપેશ કેડિયાના માર્ગદર્શન હેઠળ શહેરમાં નાગરિકોને સ્વચ્છ, સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો મળી રહે તે હેતુથી ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં…
View More જામનગરમાં ફૂડ વિભાગના વ્યાપક દરોડા : 75 કિલો વાસી ખોરાકનો નાશજામનગરમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી વેપારીનો આપઘાત
25.94 લાખની વ્યાજે લીધા હતા જેની સામે 22 લાખ ભરપાઇ કરી દીધા છતાં વધારાના 31 લાખ માગી ત્રાસ આપ્યા: કેપરી ગ્લોબલ ફાયનાન્સ નામની ખાનગી પેઢીના…
View More જામનગરમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી વેપારીનો આપઘાતજામનગરમાં આખલા પકડવાની કામગીરી દરમિયાન હંગામો
જામનગર શહેરના સાંઢીયા પૂલ વિસ્તારમાં મંગળવારે સાંજે અંદાજે સવા સાત વાગ્યાના અરસામાં મહાનગરપાલિકાની ઢોર પકડવાની ટીમ એક નંદીને પકડવા માટે પહોંચી હતી. ટીમ દ્વારા દોરડાની…
View More જામનગરમાં આખલા પકડવાની કામગીરી દરમિયાન હંગામોજામનગરમાં વાહનનું હોર્ન વગાડવાના મામલે મહિલાઓ પર હુમલો: ચાર પાડોશી સામે ગુનો
જામનગરમાં ગોકુલ નગર નજીક મારુતિ નગર શેરી નંબર-2 વિસ્તારમાં રહેતી એક મહિલાએ જામનગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તા. 9 જુલાઈની રાત્રે આશરે નવ વાગ્યે તેઓ…
View More જામનગરમાં વાહનનું હોર્ન વગાડવાના મામલે મહિલાઓ પર હુમલો: ચાર પાડોશી સામે ગુનોજામનગર પંથકમાં ચાર ધાર્મિક સ્થળને નિશાન બનાવતા તસ્કરો
ધાર્મિક સ્થળોને નિશાન બનાવતી તસ્કર ગેંગ જામનગર પંથકમાં ઉતરી આવી છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન એક સાથે પૌરાણિક મંદિરો સહીત ચાર ધાર્મિક સ્થળોને નિકાન બનાવી…
View More જામનગર પંથકમાં ચાર ધાર્મિક સ્થળને નિશાન બનાવતા તસ્કરો