જામનગર માં ચાલતા મનરેગા ના કામ માં શ્રમિકો ને પગાર પૂરતો નહી આપવા માં આવતો હોવા ના આક્ષેપો સાથે શ્રમિકો એ આજે પંચાયત કચેરી માં…
View More પગાર પૂરતો ન અપાતા મનરેગાના શ્રમિકોનો કચેરીમાં ભારે હોબાળોjamnagar news
જામનગરના બચુ નગરમાં થયેલ દબાણની સ્થળ તપાસ કરતા મ્યુનિસિપલ કમિશનર
જામનગર મહાનગરપાલિકા દ્વારા રંગમતી નાગમતી નદી ને મૂળ સ્વરૂૂપમાં લાવવાના ભાગરૂૂપે અને રીવર ફ્રન્ટ પ્રોજેક્ટ ને અનુલક્ષીને નદીના પટના 300 થી વધુ દબાણ દૂર કરવા…
View More જામનગરના બચુ નગરમાં થયેલ દબાણની સ્થળ તપાસ કરતા મ્યુનિસિપલ કમિશનરબેકાબૂ સ્કોર્પિયો ચાલકે બે તબીબ છાત્રોને ઉલાળ્યા
જામનગર શહેરમાં આજે પરોઢીયે ચાર વાગ્યે વધુ એક નસ્ત્રહિટ એન્ડ રનસ્ત્રસ્ત્ર ની ઘટના સામે આવી છે. જામનગર શહેરના ગુરૂૂદ્વારા ચોકડી નજીક બ્લેક કલર ની સ્કોર્પીયો…
View More બેકાબૂ સ્કોર્પિયો ચાલકે બે તબીબ છાત્રોને ઉલાળ્યાજામનગરના લાખોટા તળાવમાં ઝંપલાવી અજ્ઞાત યુવતીનો આપઘાત
જામનગરમાં લાખોટા તળાવ ગેઇટ નંબર સાતની સામેના ભાગમાં આજે સવારે 10.15 વાગ્યાના અરસામાં 35 વર્ષની વય ની એક યુવતીએ કોઈ અગમ્ય કારણોસર તળાવમાં ઝંપલાવી દઈ…
View More જામનગરના લાખોટા તળાવમાં ઝંપલાવી અજ્ઞાત યુવતીનો આપઘાતકોરોનાએ ગતિ પકડી ચાર વર્ષના બાળક સહિત વધુ 11 પ્રોઝિટિવ
જામનગર શહેરમાં કોરોનાના કેસ સતત નોંધાઈ રહ્યા છે. આજે ફરી વખત વખત ગતિ પકડી હોય તેમ એકજ દિવસમાં 11 વધુ કેસ નોંધાયો છે. છે.જ્યારે ગ્રામ્ય…
View More કોરોનાએ ગતિ પકડી ચાર વર્ષના બાળક સહિત વધુ 11 પ્રોઝિટિવલાલપુરના મેઘપર ગામેથી દારૂની 60 બોટલ સાથે બે શખ્સો ઝડપાયા
જામનગર જિલ્લા ના લાલપુર નજીકના મેઘપર ગામમાં એક શખ્સના મકાનમાંથી પોલીસે ઈંગ્લીશ દારૂૂની 60 બોટલ કબજે કરી બેની ધરપકડ કરી છે. ગાગવા ગામના પાટીયા પાસે…
View More લાલપુરના મેઘપર ગામેથી દારૂની 60 બોટલ સાથે બે શખ્સો ઝડપાયાગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચના 737, સભ્ય માટે 3286 ફોર્મ ભરાયા
જામનગર જિલ્લામાં આગામી 22 જૂન, 2025 ના રોજ યોજાનારી ગ્રામ પંચાયતોની સામાન્ય, વિભાજન, મધ્યસ્ય ચૂંટણીઓ તેમજ પેટા ચૂંટણીઓ માટેના ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ…
View More ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચના 737, સભ્ય માટે 3286 ફોર્મ ભરાયાજી.જી.હોસ્પિટલમાં હંગામો કરનાર મહિલા સહિત બે સામે ફરિયાદ
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના ટ્રોમા વોર્ડમાં ગઈકાલે બપોરે માથાકૂટ થઈ હતી, અને સારવાર અર્થે આવેલી એક મહિલાએ પોતાના સાગરીત ની મદદથી હંગામો મચાવ્યો હતો, અને…
View More જી.જી.હોસ્પિટલમાં હંગામો કરનાર મહિલા સહિત બે સામે ફરિયાદકાલાવડમાં એક ફૂલ દો માલી જેવા કિસ્સામાં યુવક પર હુમલો
જામનગર જિલ્લાના કાલાવડમાં એક ફૂલ દો માલી જેવો કીસ્સો સામે આવ્યો છે. એક યુવાનની પત્ની બીજા યુવક પાસે ચાલી ગઈ હોવાથી પોતાની પત્નીને લેવા…
View More કાલાવડમાં એક ફૂલ દો માલી જેવા કિસ્સામાં યુવક પર હુમલોતારાણા નજીક હિટ એન્ડ રન, ટ્રક અડફેટે ખેડૂત યુવાનનું મોત
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના તારાણાં ગામના પાટીયા પાસે હિટ એન્ડ રન ના બનાવમાં એક ખેડૂત યુવાનને પુરપાટ ઝડપે આવી રહેલા ટ્રકના ચાલકે કચડી નાખતાં અંતરીયાળ…
View More તારાણા નજીક હિટ એન્ડ રન, ટ્રક અડફેટે ખેડૂત યુવાનનું મોત