જામનગર શહેરમાં અપનાબજાર જેવા અતિ ધમધમતા વિસ્તારમાં માનવતાને શર્મસાર કરે, તેવું અધમ કૃત્ય કર્યું હોવાનો વિડીયો વાયરલ થયો છે. સફેદ ઝબ્બો અને ભગવા પોતળી પહેરેલો…
View More જામનગરમાં અપના બજારમાં માસૂમ બાળકી સાથે આધેડ શખ્સ દ્વારા અડપલાjamnagar news
જામનગરમાં બે યુવાનો પર જૂની અદાવતના મનદુ:ખમાં હુમલો
જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતો વિક્રમ દિનેશભાઈ જેઠવા નામનો 21 વર્ષનો યુવાન ગઈકાલે પોતાના બાઈકમાં તેના મિત્ર સમીમ શબ્બીરભાઈ જુમાણીને પાછળ બેસાડીને ગુરુદ્વારા ચોકડી પાસેથી…
View More જામનગરમાં બે યુવાનો પર જૂની અદાવતના મનદુ:ખમાં હુમલોજામનગરમાં યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત
જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર 45 ના છેડે વાલ્મિકી વાસ વિસ્તારમાં રહેતા રાજેશ કુમાર તુલસીભાઈ પરમાર નામના 28 વર્ષના દલિત યુવાને ગઈકાલે પોતાના ઘેર પંખા…
View More જામનગરમાં યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાતજામનગરમા વેપારીને કેસમાં ફસાવવાની ધમકી આપનાર આરોપી ઝડપાયો
1.44 કરોડની વ્યવહારોની ડિટેઈલ મેળવી મની લોન્ડરીંગમાં ફીટ કરવાની ધમકી આપી નાણાં પડાવવાનો પ્રયાસ કરેલ જામનગરમાં એક વેપારીને તેના બેન્ક ખાતામાં થયેલ મોટી રકમની લેવડ…
View More જામનગરમા વેપારીને કેસમાં ફસાવવાની ધમકી આપનાર આરોપી ઝડપાયોજામનગરના NRIની કરોડોની જમીન પ્રકરણમાં મુખ્ય આરોપીની ધરપકડ
જામનગરના વેપારીની કરોડોની કિંમતી જમીન પચાવી પાડવાના કાવતરાના કેસમાં સિક્કા પોલીસે ગુપ્ત રાહે મુંબઈ પહોંચીને મુળ ખંભાળીયા તાલુકાના આરોપીની ધરપકડ કરીને જજના બંગલે રજૂ…
View More જામનગરના NRIની કરોડોની જમીન પ્રકરણમાં મુખ્ય આરોપીની ધરપકડજામનગરના NRIની કરોડોની જમીન પ્રકરણમાં મુખ્ય આરોપીની ધરપકડ
જામનગરના વેપારીની કરોડોની કિંમતી જમીન પચાવી પાડવાના કાવતરાના કેસમાં સિક્કા પોલીસે ગુપ્ત રાહે મુંબઈ પહોંચીને મુળ ખંભાળીયા તાલુકાના આરોપીની ધરપકડ કરીને જજના બંગલે રજૂ…
View More જામનગરના NRIની કરોડોની જમીન પ્રકરણમાં મુખ્ય આરોપીની ધરપકડજામનગરમાં ફટાકડા ફોડવા બાબતે યુવાનની છરી મારી હત્યા
વચ્ચે પડેલા યુવકને ગંભીર ઈજા, ત્રણ શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી અટકાયત જામનગર શહેરમાં દિવાળી જેવા સપરમાં તહેવારના દિવસોમાં હત્યાની ઘટના સામે આવતાં ભારે ચકચાર…
View More જામનગરમાં ફટાકડા ફોડવા બાબતે યુવાનની છરી મારી હત્યાજામનગરમાં ભિક્ષુકો તથા રખડતા ભટકતા માણસોને સમજાવટથી રેઈન બસેરામાં આશરો
જામનગર શહેરમા ફુટપાથ ઉપર તેમજ જાહેર રોડ રસ્તા માં એકલવાયુ જીવન જીવતા ભીક્ષુકો તેમજ રખડતા ભટકતા માણસો તથા બાળકો તેમજ નિરાધાર વૃધ્ધોને સરકાર ની રેઈન…
View More જામનગરમાં ભિક્ષુકો તથા રખડતા ભટકતા માણસોને સમજાવટથી રેઈન બસેરામાં આશરોજામનગરમાં ફટકડાને કારણે એક રાતમાં 30 જગ્યાએ આગ
જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં દિવાળીની રાત્રે ફટાકડાના કારણે 30 સ્થળે આગજનીની ઘટના બની હતી, અને તમામ સ્થળો પર જામનગર મહાનગરપાલિકા નું ફાયરતંત્ર સમયસર પહોંચી…
View More જામનગરમાં ફટકડાને કારણે એક રાતમાં 30 જગ્યાએ આગજામનગરના ગ્રામ્ય પંથકની 30 જૂની બોટે બોગસ દસ્તાવેજના આધારે લાઈસન્સ મેળવ્યા
જામનગર તાલુકા સિક્કા સચાણાં, બેડી સહિત ના ગામ ના બોટ સંચાલકો એ પોતાની જૂની બોટ ના બોગસ દસ્તાવેજ બનાવી નવી તરીકે દર્શાવી તેના આધારે ફિશરીઝ…
View More જામનગરના ગ્રામ્ય પંથકની 30 જૂની બોટે બોગસ દસ્તાવેજના આધારે લાઈસન્સ મેળવ્યા