જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના વજીર ખાખરીયા ગામમાં રહેતા ખેડૂત ગિરધરભાઈ ગોવિંદભાઈ અકબરીની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા મુળ દાહોદના વતની ભલાભાઇ મથુરભાઈ બારીયા ની…
View More માતાએ બજાર જવાની ના પાડતા તરૂણીનો ફાંસો ખાઇ આપઘાતjamnagar news
જામનગરમાં કાલે રાષ્ટ્રીય કક્ષાની મોકડ્રિલનું આયોજન
દિલ્હીના ઉચ્ચ અધિકારીઓએ જામનગર ખાતે બેઠક યોજી તૈયારીઓ અને સંકલનની સમીક્ષા કરી ભારત સરકારના નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) તથા ગુજરાત સરકારના ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર…
View More જામનગરમાં કાલે રાષ્ટ્રીય કક્ષાની મોકડ્રિલનું આયોજનજામનગરના નાઘેડીમાં દારૂ સાથે કારચાલક ઝડપાયો
જામનગર નજીક નાઘેડી વિસ્તારમાંથી કારમાં ઈંગ્લીશ દારૂૂની હેરાફેરી કરી રહેલા નામચીન બુટલેગર ને એલસીબી ની ટુકડીએ ઇંગ્લિશ દારૂૂ અને કાર સાથે પકડી પાડ્યો છે, જયારે…
View More જામનગરના નાઘેડીમાં દારૂ સાથે કારચાલક ઝડપાયોજામનગર પંથકમાં હિટ એન્ડ રનમાં બે યુવક અને વૃધ્ધ સહિત ત્રણના મોત
જામનગર જિલ્લાના ખંભાળિયા ધોરી માર્ગે કાલાવડ રોડ પર જુદાજુદા ત્રણ વાહન અકસ્માતોમાં ત્રણ વ્યક્તિ કાળ નો કોળીયો બની છે, અને પોતાના જીવ ગુમાવ્યા છે. જે…
View More જામનગર પંથકમાં હિટ એન્ડ રનમાં બે યુવક અને વૃધ્ધ સહિત ત્રણના મોતજામનગરમાં બેફામ સ્પીડે બાઇક ચલાવનાર નબીરાની ધરપકડ
જામનગરમાં ખોડીયાર કોલોની થી સાત રસ્તા તરફના માર્ગે અન્ય લોકોની જિંદગી જોખમાય તે રીતે બાઈક ચલાવનાર શખ્સને પોલીસ વિભાગના સીસીટીવી કેમેરા ની મદદથી શોધી કાઢ્યો…
View More જામનગરમાં બેફામ સ્પીડે બાઇક ચલાવનાર નબીરાની ધરપકડજામનગરના ઝાંખર-વાડીનાર રોડનુ કામ શરૂ, બ્રિજ બનાવાશે
જામનગર જિલ્લાનો અગત્યનો ગણાતો ઝાંખરથી વાડીનાર સુધીનો 10.7 કિલોમીટર લાંબો માર્ગ અત્યાધુનિક સુવિધાઓ સાથે તૈયાર થઈ રહ્યો છે. આ માર્ગનું 10 મીટર પહોળાઈ સાથે રિસર્ફેસિંગ,…
View More જામનગરના ઝાંખર-વાડીનાર રોડનુ કામ શરૂ, બ્રિજ બનાવાશેવાડીની ફેન્સિંગમા ખેડૂતે વીજ પ્રવાહ ચાલુ કરી દેતા છ ગાય માતાના મોત
જામનગર નજીક ચેલા ગામની સીમ વિસ્તારમાં એક વાડીના શેઢા પરથી અડધો ડઝનથી વધુ ગાયોના મૃતદેહ મળી આવતાં ગૌ પ્રેમીઓમાં ભારે કચવાટ જોવા મળ્યો હતો. વાડીના…
View More વાડીની ફેન્સિંગમા ખેડૂતે વીજ પ્રવાહ ચાલુ કરી દેતા છ ગાય માતાના મોતજામનગરમાં ઉપરાણું લેવા ગયેલ યુવાન ઉપર તવીથાથી હુમલો
જામનગર નિલકમલ સોસાયટી વિસ્તારમાં આવેલી એક હોટલમાં ચા પાણી પીવા માટે ગયેલા એક યુવાનને બીજા બે જૂથના ઝઘડામાં માર ખાવાનો વારો આવ્યો છે, અને ત્રણ…
View More જામનગરમાં ઉપરાણું લેવા ગયેલ યુવાન ઉપર તવીથાથી હુમલોજામનગરમાં બ્રિજના નિર્માણમાં વિલંબ થતાં કોર્પોરેટરોનું આંદોલન
પોલીસે કોર્પોરેટર સહિતના 3 પ્રદર્શનકારીઓની અટકાયત કરી: અન્યને પોલીસ દ્વારા દૂર કરાયા જામનગરમાં કાલાવડ નાકા પાસેના ઓવરબ્રિજનું કામ શરૂૂ કરવામાં ન આવતા આજે સ્થાનિક કોર્પોરેટર…
View More જામનગરમાં બ્રિજના નિર્માણમાં વિલંબ થતાં કોર્પોરેટરોનું આંદોલનજામનગરના શો રૂમમાંથી મોબાઇલ ચોરનાર એકાઉન્ટન્ટની ધરપકડ
જામનગરમાં અંબર સિનેમા રોડ પર આવેલા પ્રખ્યાત મોબાઈલ ફોનના શોરૂૂમમાંથી તેમાંજ એકાઉન્ટન્ટ તરીકે કામ કરતો શખ્સ રૂૂપિયા 9 લાખ 10 હજારની કિંમતના 15 નંગ મોબાઈલ…
View More જામનગરના શો રૂમમાંથી મોબાઇલ ચોરનાર એકાઉન્ટન્ટની ધરપકડ