ICC મેન્સ ODI વર્લ્ડ કપ 2027 ની તૈયારીઓ હવે તેજ થઈ ગઈ છે. ICC એ 30 જુલાઈના રોજ ટુર્નામેન્ટના 12 સત્તાવાર સ્થળોની જાહેરાત કરી. નોંધપાત્ર…
View More 12 મેદાન પર રમાશે 2027 વર્લ્ડ કપની 57 મેચોindia
લવપ્રીતે સિલ્વર અને સીમાએ બ્રોન્ઝ જીત્યો, CWGમાં ભારત 10માં સ્થાને
લવપ્રીત સિંહે કોમનવેલ્થ ગેમ્સના આઠમા દિવસે ભારતને સિલ્વર મેડલ અપાવ્યો છે. જ્યારે, મહિલાઓની ડિસ્કસ થ્રો ઇવેન્ટમાં સીમાએ બ્રોન્ઝ મેડલ જીત્યો. ગુરુવારે મોડી રાત્રે લવપ્રીતે પુરુષોની…
View More લવપ્રીતે સિલ્વર અને સીમાએ બ્રોન્ઝ જીત્યો, CWGમાં ભારત 10માં સ્થાને‘પહેલા હાડકાં ભાંગ્યાં, હવે FIR…ડરાવી-ધમકાવી Gen Zને ચૂપ નહીં કરાવી શકો’ રાહુલ ગાંધીનો સરકાર પર આકરો પ્રહાર
શુક્રવારે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર Gen Zને ધમકાવવાનો આરોપ લગાવ્યો. સોશિયલ મીડિયા…
View More ‘પહેલા હાડકાં ભાંગ્યાં, હવે FIR…ડરાવી-ધમકાવી Gen Zને ચૂપ નહીં કરાવી શકો’ રાહુલ ગાંધીનો સરકાર પર આકરો પ્રહારPM મોદીના મોર્ફ વીડિયો મામલે મોટી કાર્યવાહી: ઇન્સ્ટાગ્રામ-ફેસબુક અને મેટા-ઈન્ડિયા હેડ પર FIR
‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) દ્વારા પરીક્ષામાં ગેરરીતિઓ સામેના વિરોધ દરમિયાન સોશિયલ મીડિયા પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ એડિટ કરાયેલા વાંધાજનક વીડિયોના મામલે હૈદરાબાદ…
View More PM મોદીના મોર્ફ વીડિયો મામલે મોટી કાર્યવાહી: ઇન્સ્ટાગ્રામ-ફેસબુક અને મેટા-ઈન્ડિયા હેડ પર FIRમહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના: ભિવંડીમાં ચાર માળની ઇમારત ધરાશાયી: 6નાં મોત, અનેક લોકો કાટમાળમાં ફસાયા
મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં આવેલા ભિવંડીમાં આજે મોટી દુર્ઘટના સર્જાઈ છે. ભિવંડી વિસ્તારમાં ‘કોહિનુર’ નામની 4 માળની ઇમારત અચાનક ધારાશાયી થઈ હતી. આ દુર્ઘટનામાં 6…
View More મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના: ભિવંડીમાં ચાર માળની ઇમારત ધરાશાયી: 6નાં મોત, અનેક લોકો કાટમાળમાં ફસાયાપરીક્ષા રદ થાય તો વિદ્યાર્થીઓને વળતર આપો: થરૂર
ટાસ્ક ફોર્સના વડા નંદન નિલેકણીને ખુલ્લો પત્ર લખી એક જ દિવસમાં નહીં પણ અમેરિકાની તર્જ પર વર્ષભર પ્રવેશ પરીક્ષા યોજવા સૂચન કર્યું કોંગ્રેસ સાંસદ શશિ…
View More પરીક્ષા રદ થાય તો વિદ્યાર્થીઓને વળતર આપો: થરૂરથાઇલેન્ડમાં 3 ભારતીય પ્રવાસીઓના અપહરણ, પાંચ હમવતનીઓ પકડાયા
થાઈલેન્ડમાં ત્રણ ભારતીય પ્રવાસીઓના અપહરણનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આરોપીઓએ સસ્તા ટૂર પેકેજના વચનથી પીડિતોને લલચાવીને થાઈલેન્ડ પહોંચાડ્યા હતા. પ્રવાસીઓને બંધક બનાવવામાં આવ્યા હતા અને…
View More થાઇલેન્ડમાં 3 ભારતીય પ્રવાસીઓના અપહરણ, પાંચ હમવતનીઓ પકડાયાE-20 મામલે હાથ ખંખેરી દેનારા ગડકરીનો E-100ની ફાઇલ પર સહી કર્યાનો દાવો
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી દેશમાં ઇથેનોલ, ફ્લેક્સ-ફ્યુઅલ અને વૈકલ્પિક ઇંધણના સૌથી મોટા સમર્થક રહ્યા છે. તેમણે અનેક મંચો પરથી ઇથેનોલ…
View More E-20 મામલે હાથ ખંખેરી દેનારા ગડકરીનો E-100ની ફાઇલ પર સહી કર્યાનો દાવોવિપક્ષના વોકઆઉટ વચ્ચે રાજ્યસભામાં પણ ‘એન્ટિ પેપર લીક બિલ’ પસાર
ગૃહમંત્રી અમિત શાહની હાજરી મુદ્દે વિપક્ષોએ મચાવ્યો હોબાળો ગઈકાલે લોકસભામાં રાહુલ ગાંધીના નિવેદન બાદથી ભારે હોબાળો યથાવત છે. લોકસભામાં એન્ટિ પેપર લીક બિલને મંજૂરી આપી…
View More વિપક્ષના વોકઆઉટ વચ્ચે રાજ્યસભામાં પણ ‘એન્ટિ પેપર લીક બિલ’ પસારમોદીના વીડિયોનો વિવાદમાં મેટા ઘૂંટણિયે : વધારાની સુરક્ષા રખાશે
ફેસબુક પર પીએમ નરેન્દ્ર મોદીના એકાઉન્ટમાંથી પોસ્ટ કરાયેલા એક વીડિયોને થોડા સમય માટે બ્લોક કર્યાના થોડા દિવસો પછી, મેટા ટીમે સરકારને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની…
View More મોદીના વીડિયોનો વિવાદમાં મેટા ઘૂંટણિયે : વધારાની સુરક્ષા રખાશે