ભાજપને એકલા હાથે 281 બેઠકો મળે, કોંગ્રેસ 78માં સમેટાઇ જાય: સરવેનું તારણ જો આજે લોકસભાની ચૂંટણી થાય તો ભારતીય જનતા પાર્ટી પોતાના દમ પર…
View More આજે લોકસભાની ચૂંટણી થાય તો ભાજપની બલ્લે બલ્લેindia
કોંગ્રેસમાં તોળાતા ધરખમ ફેરફાર, અનેક રાજ્યોના પ્રભારી બદલાશે
તાજેતરની ચૂંટણીમાં હારનો સામનો કરી રહેલી કોંગ્રેસ પાર્ટી તેના સંગઠનમાં મોટા ફેરફારોની તૈયારી કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ અંગે ચર્ચા કરવા માટે કોંગ્રેસ…
View More કોંગ્રેસમાં તોળાતા ધરખમ ફેરફાર, અનેક રાજ્યોના પ્રભારી બદલાશે‘ગેરકાનૂની પત્ની’ શબ્દનો ઉપયોગ: બોમ્બે હાઇકોર્ટને સુપ્રીમની ફટકાર
સુપ્રીમ કોર્ટે બુધવારે બોમ્બે હાઈકોર્ટના આદેશ સામે વાંધો ઉઠાવ્યો હતો જેમાં મહિલાને ગેરકાયદેસર પત્ની કહેવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ બંધારણની કલમ 21…
View More ‘ગેરકાનૂની પત્ની’ શબ્દનો ઉપયોગ: બોમ્બે હાઇકોર્ટને સુપ્રીમની ફટકારનવા આવકવેરા કાયદામાં પ્રથમવાર કરદાતા ચાર્ટર
આવકવેરા કાયદા, 1961ના સ્થાને નાણાપ્રધાન નિર્મલા સીતારામને નવું આવકવેરા બિલ સંસદમાં રજુ કર્યું છે. આ ખરડામાં 622 પાનામાં 536 વિભાગો અને 23 પ્રકરણો અને 16…
View More નવા આવકવેરા કાયદામાં પ્રથમવાર કરદાતા ચાર્ટરપાકિસ્તાને LOC પર યુદ્ધવિરામ ભંગ કર્યો: ભારતે જડબાતોડ જવાબ આપી પાઠ ભણાવ્યો
પૂંછ જિલ્લામાં ભારતીય ચોકીઓ પર વિના ઉશ્કેરણીએ દુશ્મનનું અડપલું: આ વર્ષે યુદ્ધવિરામ ભંગનો પ્રથમ બનાવ પાકિસ્તાની સૈનિકોએ બુધવારે જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લામાં નિયંત્રણ…
View More પાકિસ્તાને LOC પર યુદ્ધવિરામ ભંગ કર્યો: ભારતે જડબાતોડ જવાબ આપી પાઠ ભણાવ્યોઅમેરિકામાં મોદીનું જોરદાર સ્વાગત: આજે ટ્રમ્પ સાથે મુલાકાત
ફ્રાંસની બે દિવસની યાત્રા બાદ વડાપ્રધાન અમેરિકા પહોંચતા ભારતીય મૂળના લોકોએ આવકાર્યા: ટેરિફને લઇ ઊભી થયેલી સમસ્યાઓ હલ થવાની આશા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઇકાલે ફ્રાંસની…
View More અમેરિકામાં મોદીનું જોરદાર સ્વાગત: આજે ટ્રમ્પ સાથે મુલાકાતવિવાદ બાદ સમય રૈનાએ ઇન્ડિયાઝ ટેલેન્ટના બધા એપિસોડ ડિલીટ કર્યા
તપાસ શરૂ થયાના 14 દિવસમાં પોલીસ સમક્ષ હાજર થવા તાકીદ ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટના વિવાદ પછી, હવે શોના આયોજક સમય રૈનાએ શોના બધા એપિસોડ ડિલીટ કરી…
View More વિવાદ બાદ સમય રૈનાએ ઇન્ડિયાઝ ટેલેન્ટના બધા એપિસોડ ડિલીટ કર્યાછાવાના રોલ માટે વજન વધારવા દિવસમાં સાત વખત જમતો
વિકી કૌશલની આગામી ફિલ્મ છાવા 14 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં વિકી કૌશલ છત્રપતિ સંભાજી મહારાજનું પાત્ર ભજવી રહ્યો છે. લક્ષ્મણ ઉતેકર…
View More છાવાના રોલ માટે વજન વધારવા દિવસમાં સાત વખત જમતોICCએ શિખર ધવનને ચેમ્પિયન્સ ટ્રોફીના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા
ધવને ચેમ્પિયન્સ ટ્રોફીમાં બે વખત ગોલ્ડન બેટ એવોર્ડ જીત્યો છે ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન પાકિસ્તાન અને યુએઈની ધરતી પર થવાનું છે. ભારતની બધી મેચ…
View More ICCએ શિખર ધવનને ચેમ્પિયન્સ ટ્રોફીના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યાજયા બચ્ચન સાબુને બદબે મીઠું વાપરે છે
પીઢ બોલિવૂડ અભિનેત્રી અને સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ જયા બચ્ચન તેમની સાદગી અને શિસ્તબદ્ધ જીવનશૈલી માટે જાણીતી છે. આ સિવાય જયા બચ્ચન ઘણીવાર તેની…
View More જયા બચ્ચન સાબુને બદબે મીઠું વાપરે છે