રાજસ્થાનમાં એક 9 વર્ષની બાળકીનું એક કલાકમાં બે વાર હાર્ટ એટેક આવ્યા બાદ મૃત્યુ થયું. ચોથા ધોરણની વિદ્યાર્થિનીને શાળામાં પહેલો હુમલો આવ્યો હતો. તેને આરોગ્ય…
View More 9 વર્ષની બાળકીને કલાકમાં બે વાર હાર્ટએટેક આવ્યા પછી મૃત્યુindia
5000 કરોડની લાંચ કેસના સૂત્રધાર મોન્ટુ પટેલની ધરપકડ સામે સ્ટે
ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (પીસીઆઈ) ના વિવાદિત પ્રમુખ મોન્ટુ પટેલને ધરપકડથી રાહત મળી છે. દિલ્હીની કોર્ટે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) ને 23 જુલાઈના રોજ…
View More 5000 કરોડની લાંચ કેસના સૂત્રધાર મોન્ટુ પટેલની ધરપકડ સામે સ્ટેટ્રેનના જનરલ કોચમાં ભીડ નહીં રહે: 75 સીટ સામે 150 ટિકિટ અપાશે
અનારક્ષિત ડબ્બામાં રેલવે સ્ટેશનો પર ધક્કામુક્કી નહીં થાય ભારતીય રેલવે સતત યાત્રીઓને વધુ આરામદાયક મુસાફરીના ઉદ્દેશથી નિયમોમાં ફેરફાર કરી રહી છે. અત્યાર સુધી જનરલ…
View More ટ્રેનના જનરલ કોચમાં ભીડ નહીં રહે: 75 સીટ સામે 150 ટિકિટ અપાશેતપાસ એજન્સીઓ દ્વારા વકીલોની હેરાનગતિ: સુપ્રીમની કેન્દ્રને નોટિસ
એડવોકેટ્સ પ્રોટેકશન કાયદો લાવવા અરજદાર વકીલની માંગ દેશમાં વકીલો સાથે વધી રહેલા દુર્વ્યવહાર, તપાસ એજન્સીઓ દ્વારા તેમના પર થતા ત્રાસ તેમજ તેમના વિશેષાધિકારોમાં દખલગીરીની ઘટનાઓ…
View More તપાસ એજન્સીઓ દ્વારા વકીલોની હેરાનગતિ: સુપ્રીમની કેન્દ્રને નોટિસડ્રગ કાર્ટેલ સાથે જોડાયેલા ઇન્ડો-કેનેડિયનની ધરપકડ
ઓપિન્દરસિંહ સિયાન દાણચોરી ગેંગમાં સક્રિય હતો યુએસ ડ્રગ એન્ફોર્સમેન્ટ એજન્સી (DEA) એ ISI-ચીન-કેનેડા સાથે જોડાયેલા આંતરરાષ્ટ્રીય ડ્રગ કાર્ટેલનો પર્દાફાશ કર્યો છે અને બ્રિટિશ કોલંબિયાથી ફેન્ટાનાઇલ…
View More ડ્રગ કાર્ટેલ સાથે જોડાયેલા ઇન્ડો-કેનેડિયનની ધરપકડબિહારમાં વરસાદી પ્રકોપ: એક દી’માં વીજળી પડતાં 20નાં મોત, જહાનાબાદમાં ડેમ તૂટ્યો
રાજ્યના 18 જિલ્લામાં એલર્ટ જાહેર, અનેક જિલ્લા પૂરથી પ્રભાવિત બિહારમાં ચોમાસું સક્રિય થયું છે. હવામાન વિભાગે આજે, ગુરુવારે રાજ્યના 18 જિલ્લાઓમાં વરસાદ માટે યલો એલર્ટ…
View More બિહારમાં વરસાદી પ્રકોપ: એક દી’માં વીજળી પડતાં 20નાં મોત, જહાનાબાદમાં ડેમ તૂટ્યોકેપ્ટન સભરવાલે ફ્યુલ સ્વીચ બંધ કરી દેતા અમદાવાદ વિમાન દુર્ઘટના સર્જાઈ
વોલ સ્ટ્રીટ જર્નલનો ચોંકાવનારો અહેવાલ: કોકપીટ રેકોર્ડિંગમાં બોઈંગ ઉડાવી રહેલા કો-પાઈલટ ક્લાઈવ સુંદરે પ્રશ્ન પુછયો ત્યારે ગભરાયેલા અને કેપ્ટન સભરવાલ શાંત હોવાનો દાવો 12 જૂનના…
View More કેપ્ટન સભરવાલે ફ્યુલ સ્વીચ બંધ કરી દેતા અમદાવાદ વિમાન દુર્ઘટના સર્જાઈબેવડો ઝટકો, ધીમા ઓવર રેટ બદલ ઇગ્લેંન્ડને મેચ ફીના 10 ટકા દંડ
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝમાં ત્રણ મેચ રમાઈ છે. લોર્ડ્સમાં રમાયેલી ત્રીજી મેચ જીતીને ઇંગ્લેન્ડે 2-1ની લીડ જાળવી રાખી છે. લોર્ડ્સ ટેસ્ટમાં…
View More બેવડો ઝટકો, ધીમા ઓવર રેટ બદલ ઇગ્લેંન્ડને મેચ ફીના 10 ટકા દંડએશિયા કપની જાહેરાતનું કાઉન્ટ ડાઉન શરૂ, કોલંબોમાં બેઠકનો પ્રારંભ
BCCI, PCBના વરિષ્ઠ અધિકારીઓની હાજરી ચાહકો એશિયા કપ 2025 ટુર્નામેન્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અત્યાર સુધી આ ટુર્નામેન્ટ ક્યારે અને ક્યાં રમાશે તે અંગે…
View More એશિયા કપની જાહેરાતનું કાઉન્ટ ડાઉન શરૂ, કોલંબોમાં બેઠકનો પ્રારંભફૂટબોલ ચાહકો આનંદો, ફિફા 2026 વર્લ્ડ કપ ટિકિટિંગ કાર્યક્રમ સપ્ટેમ્બરમાં શરૂ થશે
11 જૂને મેક્સિકોમાં પ્રારંભ, 48 ટીમો વચ્ચે 104 મેચ રમાશે ફૂટબોલ ચાહકો માટે સારા સમાચાર છે! FIFA એ 2026 FIFA વર્લ્ડ કપ માટે ટિકિટિંગ પ્રક્રિયાની…
View More ફૂટબોલ ચાહકો આનંદો, ફિફા 2026 વર્લ્ડ કપ ટિકિટિંગ કાર્યક્રમ સપ્ટેમ્બરમાં શરૂ થશે