7 ફેબ્રુઆરીથી 8 માર્ચ દરમિયાન યોજાશે ટી-20 વર્લ્ડ કપ 2026 ક્રિકેટ ચાહકો માટે આતુરતાનો અંત આવ્યો છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ મુંબઈમાં એક ભવ્ય…
View More ટી-20 વર્લ્ડ કપના બ્રાન્ડ એમ્બેસેડરની જવાબદારી હિટમેન રોહિત શર્માના શિરેindia
પશ્ર્ચિમ સ્વીકારે પછી જ આપણે પરંપરાગત જ્ઞાન, વ્યવસ્થાને ઓળખીએ એ મોટી કરૂણતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઇકાલે અયોધ્યામાં રામ મંદિરના શિખર પર ધ્વજા ફરકાવ્યા બાદ કરેલા સંબોધનમાં દેશના લોકોને ગુલામીની માનસિકતાથી બહાર આવવા અનુરોધ કર્યો હતો. ગત સપ્તાહે…
View More પશ્ર્ચિમ સ્વીકારે પછી જ આપણે પરંપરાગત જ્ઞાન, વ્યવસ્થાને ઓળખીએ એ મોટી કરૂણતાઉત્તરાખંડના ટિહરીમાં ગમખ્વાર અકસ્માત: મુસાફરોથી ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, 5 ગુજરાતીના મોત
ઉત્તરાખંડના ટિહરીમાં આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ટિહરીના નરેન્દ્ર નગર વિસ્તારમાં કુંજપુરી-હિંદોળાખાલ નજીક એક પેસેન્જર બસ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં પાંચ…
View More ઉત્તરાખંડના ટિહરીમાં ગમખ્વાર અકસ્માત: મુસાફરોથી ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, 5 ગુજરાતીના મોતવિશ્ર્વના ટોચના 10 ગીચ વસતીવાળા શહેરોમાં અમદાવાદ-સુરતનો સમાવેશ
મુંબઇ પ્રથમ સ્થાને, એશિયામાં ગીચ વસ્તીવાળા શહેરોમાં ઝડપી વધારો, યુએનનો રિપોર્ટ વિશ્વના શહેરીકરણ પરના તાજેતરના યુએન રિપોર્ટમાં 2025 માં ટોચના 10 સૌથી ગીચ વસ્તીવાળા શહેરોમાં…
View More વિશ્ર્વના ટોચના 10 ગીચ વસતીવાળા શહેરોમાં અમદાવાદ-સુરતનો સમાવેશદિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું 89 વર્ષની વયે નિધન, લાંબા સમયથી હતા બીમાર
બોલીવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું 89 વર્ષની વયે અવસાન થયું છે. “હી-મેન” તરીકે જાણીતા આ અભિનેતાના અવસાનથી દેશભરમાં શોકની લહેર છવાઈ છે. ધર્મેન્દ્ર લાંબા…
View More દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું 89 વર્ષની વયે નિધન, લાંબા સમયથી હતા બીમારબિહારની માતાઓના દૂધમાં યુરેનિયમ મળતાં ખળભળાટ
6 જિલ્લાઓમાં આવા 40 કેસ મળતાં તબીબોમાં ચિંતાનું મોજું: કારણો વિશે અટકળો પ્રખ્યાત જર્નલ પનેચરથ માં પ્રકાશિત થયેલા એક નવા વૈજ્ઞાનિક અભ્યાસે બિહારમાં જાહેર આરોગ્ય…
View More બિહારની માતાઓના દૂધમાં યુરેનિયમ મળતાં ખળભળાટઅમેરિકાના વિઝા ન મળતા નિરાશ મહિલા ડોક્ટરે જીવનનો અંત આણ્યો
ગુંટુરની 38 વર્ષીય મહિલા ડોક્ટરે ડિપ્રેશનને કારણે આત્મહત્યા કરી હોવાનું કહેવાય છે. અમેરિકા જવાના સ્વપ્ન અને યુએસ વિઝા નકારવાથી પરેશાન, ડો. રોહિણીના પરિવારે જણાવ્યું હતું…
View More અમેરિકાના વિઝા ન મળતા નિરાશ મહિલા ડોક્ટરે જીવનનો અંત આણ્યોબોંબની ધમકીથી ગલ્ફ એરલાઇનની ફ્લાઇટ મુંબઇ ડાઇવર્ટ કરાઇ
રવિવારે વહેલી સવારે હૈદરાબાદ જતી ગલ્ફ એરની ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી, જેના કારણે સુરક્ષા એજન્સીઓમાં ખળભળાટ મચી ગઈ હતી. એરપોર્ટ અધિકારીઓને ઇમેઇલ દ્વારા…
View More બોંબની ધમકીથી ગલ્ફ એરલાઇનની ફ્લાઇટ મુંબઇ ડાઇવર્ટ કરાઇકર્ણાટક કોંગ્રેસમાં હોર્સ ટ્રેડિંગ: 4-5 મહિનામાં અણધારા બદલાવની આગાહી કરતા કુમારસ્વામી
ધારાસભ્યોને 50 કરોડ, ફલેટ-ગાડીની ઓફરનો દાવો: કોંગ્રેસ પ્રમુખ ખડગેએ કહ્યું, હાઇકમાન્ડ નિર્ણય લેશે કર્ણાટકનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. શાસક કોંગ્રેસ સરકારમાં કથિત હોર્સ ટ્રેડિંગના…
View More કર્ણાટક કોંગ્રેસમાં હોર્સ ટ્રેડિંગ: 4-5 મહિનામાં અણધારા બદલાવની આગાહી કરતા કુમારસ્વામીદેશના 53મા મુખ્ય ન્યાયાધિશ તરીકે શપથ લેતા જસ્ટિસ સૂર્યકાંત: 15 મહિનાનો કાર્યકાળ
વડાપ્રધાન, 7 દેશોના ચીફ જસ્ટિસની હાજરીમાં રાષ્ટ્રપતિએ લેવડાવ્યા શપથ દેશના 53માં મુખ્ય ન્યાયાધિશ તરીકે આજે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલ સમારંભમાં જસ્ટીસ સૂર્યકાંતે શપથ ગ્રહણ કર્યા હતાં.…
View More દેશના 53મા મુખ્ય ન્યાયાધિશ તરીકે શપથ લેતા જસ્ટિસ સૂર્યકાંત: 15 મહિનાનો કાર્યકાળ