યામી ગૌતમને બેસ્ટ એકટ્રેસનો એવોર્ડ, અભિનેતા અનંત નાગને દાદા સાહેબ ફાળકે સન્માન 72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં અભિનેતા કાર્તિક આર્યન અને મામૂટીને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો.…
View More કાર્તિક આર્યન અને મામૂટી બેસ્ટ એકટર, ‘આર્ટિકલ 370’ બેસ્ટ ફિલ્મindia
સૌથી વધુ ગોલ્ડન ડકનો રેકોર્ડ પણ હવે અભિષેક શર્માના નામે
T-20માં આ રેકોર્ડ રોહિત શર્માના નામે હતો હજી ગયા અઠવાડિયે ટી-20માં 30 બોલમાં સેન્ચુરી ફટકારવાની મોટી સિદ્ધિ મેળવવા ઉપરાંત કેટલાક વિક્રમો પોતાના નામે કરનાર લેફ્ટ-હેન્ડ…
View More સૌથી વધુ ગોલ્ડન ડકનો રેકોર્ડ પણ હવે અભિષેક શર્માના નામેહરમનપ્રીતે મેડલ સેરેમનીમાં પણ પાકિસ્તાની કેપ્ટન સામે પીઠ ફેરવી
જાપાનના નિશીનમાં મંગળવારે એશિયન ગેમ્સની મેડલ સેરેમની દરમ્યાન ભારતની કેપ્ટન હરમનપ્રીત કૌરને અચાનક પાકિસ્તાની સુકાની ફાતિમા સનાની બાજુમાં ઊભા રહેવાનું આવ્યું ત્યારે હરમન તેને પીઠ…
View More હરમનપ્રીતે મેડલ સેરેમનીમાં પણ પાકિસ્તાની કેપ્ટન સામે પીઠ ફેરવીક્રિકેટર કમલિનીને તમિલનાડુના પીએમએ આપ્યું 75 લાખનું ઇનામ
ભારતીય મહિલા ક્રિકેટ ટીમને કારણે આખરે ભારતે 2026 એશિયન ગેમ્સમાં સતત બીજી વખત ગોલ્ડ મેડલ જીત્યો છે. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય ટીમે શ્રીલંકાને ફાઇનલમાં…
View More ક્રિકેટર કમલિનીને તમિલનાડુના પીએમએ આપ્યું 75 લાખનું ઇનામ‘કિંગ ઓફ સાળંગપુર’ 27 નવેમ્બર વિશ્ર્વભરના સિનેમાઘરોમાં થશે રિલીઝ
ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં કરોડો ભક્તોની અવિચલ શ્રદ્ધાનું કેન્દ્ર ગણાતા સાળંગપુર ધામના કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજની મહિમા અને દિવ્ય વારસાને હવે મોટા પડદા પર લાવવાની…
View More ‘કિંગ ઓફ સાળંગપુર’ 27 નવેમ્બર વિશ્ર્વભરના સિનેમાઘરોમાં થશે રિલીઝએશિયન ગેમ્સમાં મીરાબાઇ ચાનુને વેઇટલિફ્ટિંગમાં સિલ્વર
જાપાનમાં ચાલતી એશિયન ગેમ્સમાં આજે ભારતે એક સિલ્વર અને ત્રણ કાસ્ય ચંદ્રક સાથે ચાર મેડલ જીતતા ભારતની મેડલ સંખ્યા અગીયાર પર પહોંચી છે. મેડલ ટેબલમાં…
View More એશિયન ગેમ્સમાં મીરાબાઇ ચાનુને વેઇટલિફ્ટિંગમાં સિલ્વરAsian Games 2026: ભારતે સોફ્ટ ટેનિસમાં રચ્યો ઈતિહાસ, જય મીનાએ અપાવ્યો પ્રથમ મેડલ
આજે એશિયન ગેમ્સનો ચોથો દિવસ છે. જય મીનાએ સોફ્ટ ટેનિસમાં બ્રોન્ઝ મેડલ જીતીને ભારત માટે ઈતિહાસ રચ્યો છે. તેઓ આ રમતમાં એશિયન ગેમ્સનો મેડલ…
View More Asian Games 2026: ભારતે સોફ્ટ ટેનિસમાં રચ્યો ઈતિહાસ, જય મીનાએ અપાવ્યો પ્રથમ મેડલUNમાં ફરી કાશ્મીરનો રાગ, તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગાને ઉઠાવ્યો મુદ્દો
તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈયિપ એર્દોગાને સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં ફરી એકવાર કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે દક્ષિણ એશિયામાં વિવાદોનું સમાધાન વાતચીત…
View More UNમાં ફરી કાશ્મીરનો રાગ, તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગાને ઉઠાવ્યો મુદ્દોશૂટિંગમાં ભારતનો ડંકો: Women’s Skeet Teamએ બ્રોન્ઝ મેડલ જીત્યો
ભારતે એશિયન ગેમ્સ 2026માં પોતાનું આઠમું મેડલ જીત્યું છે. આ મેડલ મહિલાઓની સ્કીટ શૂટિંગ સ્પર્ધામાં મળ્યું, જેમાં રાઈઝા ધિલ્લોન, મહેશ્વરી ચૌહાણ અને પરિનાઝ ધાલીવાલની…
View More શૂટિંગમાં ભારતનો ડંકો: Women’s Skeet Teamએ બ્રોન્ઝ મેડલ જીત્યોયુવતી હાથ જોડતી રહી, લફંગા છેડતી કરતા રહ્યા
બિહારના જમુઈ જિલ્લામાંથી જોડાયેલો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક યુવક અને યુવતીને કેટલાક લોકોના ટોળા દ્વારા રસ્તા પર…
View More યુવતી હાથ જોડતી રહી, લફંગા છેડતી કરતા રહ્યા