મોંઘવારીના અવિરત ડામ ચાલુ, પેટ્રોલ-ડીઝલમાં રાતોરાત 90 પૈસા વધી ગયા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પાંચ દિવસમાં ફરી વધારો જાહેર કરાયો છે. પેટ્રોલમાં 90 પૈસા અને…
View More પેટ્રોલ-ડીઝલના ભાવમાં અઠવાડિયામાં બીજી વખત વધારોindia
ભારતમાં આવકના 8થી 10 ટકા રકમનો પેટ્રોલમાં ધૂમાડો
પાકિસ્તાન, મ્યાનમાર, નેપાળ, બાંગ્લાદેશમાં 47 થી 52 ટકા રકમ વપરાય છે, વિશ્ર્વભરના દેશોનો રિપોર્ટ જાહેર ઈરાનમાં સંઘર્ષ વચ્ચે, વિશ્વભરમાં પેટ્રોલના ભાવ સતત વધી રહ્યા છે.…
View More ભારતમાં આવકના 8થી 10 ટકા રકમનો પેટ્રોલમાં ધૂમાડોશિકાગો હાઈ-વે પર કાર અકસ્માતમાં ભારતીય વિદ્યાર્થીનું મોત, 6 ગંભીર
અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ મેળવવા ગયેલા વધુ એક ભારતીય વિદ્યાર્થિનીનું માર્ગ અકસ્માતમાં કરુણ મોત થઈ ગયું છે. શિકાગો નજીક ઈન્ડિયાના સ્ટેટના હાઇવે પર શનિવારે મોડી રાત્રે…
View More શિકાગો હાઈ-વે પર કાર અકસ્માતમાં ભારતીય વિદ્યાર્થીનું મોત, 6 ગંભીરબંગાળમાં મદરેસાને તમામ સહાય બંધ, મહિલાઓને મફત મુસાફરી
પશ્ચિમ બંગાળમાં, મુખ્ય પ્રધાન સુવેન્દુ અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલ બીજી કેબિનેટ બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે. સીએમ સુવેન્દુએ ‘અન્નપૂર્ણા ભંડાર યોજના’ અને મહિલાઓ માટે મફત…
View More બંગાળમાં મદરેસાને તમામ સહાય બંધ, મહિલાઓને મફત મુસાફરીઉત્તર પ્રદેશમાં ટ્રક-પેસેન્જર વાહન ટકરાતા 10ના મોત, ચાર ગંભીર
લખીમપુર ખેરી જિલ્લામાં નેશનલ હાઈવે 730 પર એક દર્દનાક અકસ્માત સર્જાયો છે. જ્યાં ઈસાનગર પોલીસ સ્ટેશન વિસ્તારના બરેહટા પાસે મુસાફરોથી ભરેલી ટાટા મેજિક અને ટ્રક…
View More ઉત્તર પ્રદેશમાં ટ્રક-પેસેન્જર વાહન ટકરાતા 10ના મોત, ચાર ગંભીરભારતના 12.50 લાખ કેમિસ્ટ વેપારીઓ દ્વારા બુધવારે બંધનું એલાન
દર્દીઓની સુરક્ષા, ડુપ્લીકેટ દવાઓ અને કંપનીઓ દ્વારા અપાતા અસાધારણ ડિસ્કાઉન્ટ સામેના વિરોધમાં રાજકોટ કેમિસ્ટ એસો. જોડાશે: ઇમરજન્સીમાં દવાઓ મેળવવા ખાસ વ્યવસ્થા દેશભરમાં ઓનલાઇન દવાઓા વેચાણ,…
View More ભારતના 12.50 લાખ કેમિસ્ટ વેપારીઓ દ્વારા બુધવારે બંધનું એલાનપ્રેમાનંદ મહારાજની તબિયત લથડી, પદયાત્રા સ્થગિત, ખાનગી દર્શન બંધ
મહારાજ છેલ્લા 21 વર્ષથી કિડનીની સમસ્યાથી પીડાય છે વૃંદાવનના પ્રખ્યાત સંત પ્રેમાનંદ મહારાજની તબિયત લથડી છે. હાલમાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળે છે. તેમની…
View More પ્રેમાનંદ મહારાજની તબિયત લથડી, પદયાત્રા સ્થગિત, ખાનગી દર્શન બંધમોંઘવારી અને સંકટ વચ્ચે ભાજપનું ‘મારું ભારત-મારું યોગદાન’ અભિયાન
વૈશ્વિક આર્થિક અસ્થિરતા, વધતી મોંઘવારી અને ઊર્જા સંસાધનો પર વધતા દબાણ વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રીય સ્તરે “મારું ભારત – મારું યોગદાન” નામનું જનજાગૃતિ અભિયાન…
View More મોંઘવારી અને સંકટ વચ્ચે ભાજપનું ‘મારું ભારત-મારું યોગદાન’ અભિયાનભારતમાં બકરી ઇદ 28 મેના રોજ ઉજવાશે
દિલ્હી જામા મસ્જિદના ઇમામની જાહેરાત બકરી ઈદ 28 મેના રોજ ભારતમાં ઉજવવામાં આવશે. રવિવારે ચંદ્ર દેખાતો નથી. કાલે ચંદ્ર દેખાયો. ચંદ્ર દેખાય તે પછી 10…
View More ભારતમાં બકરી ઇદ 28 મેના રોજ ઉજવાશેજયાં સુધી છૂટાછેડા નહીં થાય ત્યાં સુધી ફિલ્મોમાં કામ નહી કરું: જયમ રવિ
પત્ની આરતી સાથે વિવાદથી તમિલ અભિનેતા ભાવુક થયો તમિલ અભિનેતા જયમ રવિનો તેલુગુ અને તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મોટો ચાહક વર્ગ છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી,…
View More જયાં સુધી છૂટાછેડા નહીં થાય ત્યાં સુધી ફિલ્મોમાં કામ નહી કરું: જયમ રવિ