ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 સીઝનની બે દિવસીય મેગા ઓક્શન સાઉદી અરેબિયાના જેદ્દાહમાં ચાલી રહી છે. આજે એટલે કે છેલ્લા બીજા દિવસ (25મી નવેમ્બર)ની હરાજી…
View More વેસ્ટ ઈન્ડિઝના તોફાની ઓલરાઉન્ડર પર ગુજરાત ટાઈટન્સે લગાવ્યો મોટો દાવ, કરોડો રૂપિયામાં રકમમાં ખરીદ્યોindia news
બેંક થાપણદારો હવે 4 નોમીની નીમી શકાશે
આજથી શરૂૂ થતા સંસદના શિયાળુ સત્રમાં બેંક થાપણોમાંથી ભંડોળના વિતરણને સરળ બનાવવાના ઉદ્દેશ્યથી નિર્ણાયક બિલ હાથ ધરાશે. સૂચિત કાયદો થાપણદારોને તેમના ભંડોળના હિસ્સાને સ્પષ્ટ કરીને…
View More બેંક થાપણદારો હવે 4 નોમીની નીમી શકાશેદિલ્હીમાં પોલીસ કોન્સ્ટેબલનો 19 વર્ષનો હત્યારો એન્કાઉન્ટરમાં ઠાર
દિલ્હીના ગોવિંદપુરીમાં પોલીસ કોન્સ્ટેબલ કિરણપાલની હત્યાએ આખી રાજધાની સ્તબ્ધ કરી દીધી હતી, ત્યારે હવે 19 વર્ષના હત્યારાનું શનિવારે રાત્રે પોલીસ એન્કાઉન્ટરમાં મોત થયું હતું. નાનો…
View More દિલ્હીમાં પોલીસ કોન્સ્ટેબલનો 19 વર્ષનો હત્યારો એન્કાઉન્ટરમાં ઠારમહારાષ્ટ્રમાં પરાજયના પગલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનું રાજીનામું
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ નબળા પરિણામોના કારણે પાર્ટીમાં સંઘર્ષ શરૂૂ થયો છે અને પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ રાજીનામું…
View More મહારાષ્ટ્રમાં પરાજયના પગલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનું રાજીનામુંરેલવે-ગતિ શક્તિની જનભાગીદારીથી રેકોર્ડબ્રેક 73 પ્રોજેકટને લીલીઝંડી
વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં, સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલીએ 26 સંયુક્ત સદીઓ સાથે જોરદાર ભાગીદારી કરી હતી. જેમ તેઓ ક્રિકેટ ક્ષેત્રે પ્રભુત્વ ધરાવે છે તેમ, ભારતીય…
View More રેલવે-ગતિ શક્તિની જનભાગીદારીથી રેકોર્ડબ્રેક 73 પ્રોજેકટને લીલીઝંડીકાલે ઉત્પત્તિ એકાદશી: ઉપાસના કરનાર મળશે સર્વ સિદ્ધિઓ
કારતક વદ અગિયારસ ને મંગળવાર તા 26.11.24 ઉત્પત્તિ એકાદશી છે ખાસ કરીને આ એકાદશી માટે નિયમ પ્રમાણે સોમવારે રાત્રિનું ભોજન કરવું જોઈએ નહીં એટલે કે…
View More કાલે ઉત્પત્તિ એકાદશી: ઉપાસના કરનાર મળશે સર્વ સિદ્ધિઓબંધારણના આમુખમાંથી સમાજવાદી અને ધર્મનિરપેક્ષ શબ્દ હટાવવા સુપ્રીમનો ઇનકાર
સુપ્રીમ કોર્ટે સોમવારેના રોજ ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. કોર્ટે 1976માં પસાર કરાયેલા 42મા સુધારા મુજબ બંધારણની પ્રસ્તાવનામાં સમાજવાદી અને સેક્યુલર શબ્દોને સામેલ કરવાને પડકારતી અરજીઓને…
View More બંધારણના આમુખમાંથી સમાજવાદી અને ધર્મનિરપેક્ષ શબ્દ હટાવવા સુપ્રીમનો ઇનકારઆંદમાન પાસેથી ઇતિહાસનું સૌથી વધુ 6 ટન ડ્રગ્સ પકડાયું
ભારતની ઇતિહાસમાં અત્યાર સુધીના સૌથી મોટા જથ્થામાં ડ્રગ્સ પકડાયું છે. ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા આજે સવારે આંદમાન અને નિકોબાર ટાપુઓ પાસેથી 6 હજાર કિલો જેટલા મેથામ્ફેટામાઇન…
View More આંદમાન પાસેથી ઇતિહાસનું સૌથી વધુ 6 ટન ડ્રગ્સ પકડાયુંઅદાણી મામલે હોબાળો: સંસદના બન્ને ગૃહો બુધવાર સુધી સ્થગિત
મણિપુર અને અદાણી જૂથ સામે લાંચના આક્ષેપોની ચર્ચાની માગણી સાથે વિપક્ષનું વિરોધ પ્રદર્શન કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUIએ સંસદ બહાર અદાણી મામલે તપાસની માગણી સાથે ઉગ્ર…
View More અદાણી મામલે હોબાળો: સંસદના બન્ને ગૃહો બુધવાર સુધી સ્થગિતIND VS AUS: ભારતે પર્થ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને 295 રનથી હરાવ્યું, 136 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો
પર્થ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની હારની કહાની લખાઈ ગઈ છે. ટીમ ઈન્ડિયાએ પર્થમાં આ ચમત્કાર કરી બતાવ્યો છે, જે દરેકની અપેક્ષાઓથી વધુ છે. ઓસ્ટ્રેલિયા સામેની જીત સાથે…
View More IND VS AUS: ભારતે પર્થ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને 295 રનથી હરાવ્યું, 136 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો