ગ્રાહકોને ઉંચા પાર્સલ દર ચૂકવવામાંથી મળશે મુક્તિ, 1 ઓગસ્ટથી નવા નિયમો અમલમાં જો તમે પણ અવારનવાર પોસ્ટ ઓફિસ દ્વારા કોઈ મહત્વપૂર્ણ કાગળો, ચિઠ્ઠીઓ કે પાર્સલ…
View More પોસ્ટ વિભાગે ડોક્યુમેન્ટ અને પાર્સલની વ્યાખ્યા સ્પષ્ટ કરીindia news
કર્ણાટકમાં 7000થી વધુ છાત્રો HIV પોઝિટિવ મળતા હાહાકાર
કર્ણાટકમાં 18થી 25 વર્ષની વયના 7,000થી વધુ વિદ્યાર્થીઓ તાજેતરમાં HIV પોઝિટિવ મળ્યા છે. આ ચિંતાજનક આંકડા પછી રાજ્ય સરકારે તમામ સરકારી, સહાયિત અને ખાનગી કોલેજોમાં…
View More કર્ણાટકમાં 7000થી વધુ છાત્રો HIV પોઝિટિવ મળતા હાહાકારકોકરોચ આંદોલન સંબંધી ભ્રામક ક્ધટેન્ટ હટાવવા સોશિયલ મીડિયાને આદેશ
દિલ્હીમાં ’કોકરોચ જનતા પાર્ટી’ (CJP)ના પ્રદર્શન દરમિયાન થયેલી હિંસા અને ઉપદ્રવ અંગે દિલ્હી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે માહોલ બગાડવા અને ભ્રામક માહિતી ફેલાવવા…
View More કોકરોચ આંદોલન સંબંધી ભ્રામક ક્ધટેન્ટ હટાવવા સોશિયલ મીડિયાને આદેશદિલ્હીમાં પેલેટ ગનનો ઉપયોગ નિયમ મુજબ થયો: CRPFનો રિપોર્ટ
20 જુલાઈએ NEET પેપર લીક સામે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી પોલીસ કાર્યવાહી અંગે CRPF ના એનાલિસિસ રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. રિપોર્ટ અનુસાર,…
View More દિલ્હીમાં પેલેટ ગનનો ઉપયોગ નિયમ મુજબ થયો: CRPFનો રિપોર્ટઅવસાનના બે વર્ષ બાદ કોલસા કૌભાંડમાં ડો.મનમોહનસિંહને ક્લિનચીટ
સુપ્રીમ કોર્ટે મૃત્યુ પામ્યા બે વર્ષ બાદ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને કોલ બ્લોક સ્કેમ કેસમાં ક્લીન ચિટ આપી છે. સુપ્રીમ કોર્ટના વિશેષ ન્યાયાધીશે સમન્સના આદેશને…
View More અવસાનના બે વર્ષ બાદ કોલસા કૌભાંડમાં ડો.મનમોહનસિંહને ક્લિનચીટ1 કરોડનું ઇનામ ધરાવતો માઓવાદી નેતા ઝડપાયો
ઝારખંડમાં માઓવાદી સંગઠનને મોટો ફટકો આપતા, ટોચના માઓવાદી મિસિર બેસરાની ગિરિડીહ જિલ્લામાં ધરપકડ કરવામાં આવી છે, જેની પર 1 કરોડ રૂૂપિયાનું ઇનામ હતું. તેની સાથે,…
View More 1 કરોડનું ઇનામ ધરાવતો માઓવાદી નેતા ઝડપાયોભારતને ઝટકો: રશિયા પાસેથી તેલ ખરીદતા દેશો ઉપર અમેરિકા લાદશે 100 ટકા ટેરિફ
અમેરિકા અને ભારત વચ્ચે ટેરિફ મુદ્દે ચાલી રહેલી તનાતની વચ્ચે વધુ એક મોટા સમાચાર આવ્યા છે. અમેરિકન સેનેટે રશિયા પર કડક પ્રતિબંધો લાદવા અને રશિયા…
View More ભારતને ઝટકો: રશિયા પાસેથી તેલ ખરીદતા દેશો ઉપર અમેરિકા લાદશે 100 ટકા ટેરિફમહારાષ્ટ્રમાં ડ્રગ ઈન્સ્પેકટર પરીક્ષાનું પેપર લીક થતાં ધમાસાણ: ભરતી પ્રક્રિયા અટકાવાઈ
CJP નું આંદોલન પૂરું થયું ત્યાં જ મહારાષ્ટ્રમાં વધુ એક ભરતી પરીક્ષાનું પેપર લીક થયું હોવાનો વિવાદ સામે આવ્યો છે. મહારાષ્ટ્ર લોક સેવા આયોગ (MPSC)…
View More મહારાષ્ટ્રમાં ડ્રગ ઈન્સ્પેકટર પરીક્ષાનું પેપર લીક થતાં ધમાસાણ: ભરતી પ્રક્રિયા અટકાવાઈઅમિત શાહે વિદ્યાર્થીઓ પર ફાયરિંગનો આદેશ આપ્યો: રાહુલનું બોંબાર્ડિંગ
લોકસભામાં આજે એન્ટી પેપર લીક બિલ પર ચર્ચા દરમિયાન બીજા દિવસે વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ભાષણ આપ્યું હતું . તેમણે સીધા ગૃહમંત્રી અમિત શાહ…
View More અમિત શાહે વિદ્યાર્થીઓ પર ફાયરિંગનો આદેશ આપ્યો: રાહુલનું બોંબાર્ડિંગમુંબઇના દરિયા કિનારે અનુષ્કા શર્મા અને વિરાટે ખરીદ્યું વૈભવી એપાર્ટમેન્ટ
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી તેમના રિયલ એસ્ટેટ રોકાણોનો વિસ્તાર કરી રહ્યા છે. તેમણે મુંબઈમાં એક નવું એપાર્ટમેન્ટ ખરીદ્યું છે. અહેવાલો અનુસાર, અનુષ્કા અને વિરાટે…
View More મુંબઇના દરિયા કિનારે અનુષ્કા શર્મા અને વિરાટે ખરીદ્યું વૈભવી એપાર્ટમેન્ટ