મદ્રાસ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા મહિલાઓની ધરપકડ પર કાનૂની નિયંત્રણો કડક રીતે ફરજિયાત નથી, પરંતુ કાયદાનું…
View More સૂર્યાસ્ત પછી પણ મહિલાની ધરપકડ થઇ શકે: હાઇકોર્ટindia news
દલાઇ લામાના મોટા ભાઇ ગ્યાલો થોન્ડુપનું નિધન
તિબેટના આધ્યાત્મિક નેતા દલાઈ લામાના મોટા ભાઈ ગ્યાલો થોન્ડુપનું પશ્ચિમ બંગાળના કાલિમપોંગ ખાતેના તેમના નિવાસસ્થાને વય-સંબંધિત બિમારીઓને કારણે અવસાન થયું હતું. એક વરિષ્ઠ અધિકારીએ રવિવારે…
View More દલાઇ લામાના મોટા ભાઇ ગ્યાલો થોન્ડુપનું નિધનપ્રયાગરાજમાં મમતા કુલકર્ણીના વિરોધી કિન્નર જગદ્ગુરુ હિમાંગી પર ખૂની હુમલો
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મમતા કુલકર્ણીને મહામંડલેશ્વર બનાવવાનો વિરોધ કરનાર કિન્નર જગદગુરુ હિમાંગી સાખી પર જીવલેણ હુમલો થયો છે, જેમાં…
View More પ્રયાગરાજમાં મમતા કુલકર્ણીના વિરોધી કિન્નર જગદ્ગુરુ હિમાંગી પર ખૂની હુમલોમહાકુંભમાં ફરી ટ્રાફિક જામ, પ્રયાગરાજ સ્ટેશન બંધ કરાયું
પ્રયાગરાજની આસપાસ 35 કિ.મી. સુધી વાહનોનો જામ લાગતા લાખો યાત્રાળુઓ ફસાયા, એમ.પી.માં પણ 200 કિ.મી.નો ટ્રાફિક જામ પ્રયાગરાજ ખાતે યોજાયેલા મહાકુંભમાં રવિવારેફરી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ…
View More મહાકુંભમાં ફરી ટ્રાફિક જામ, પ્રયાગરાજ સ્ટેશન બંધ કરાયુંસીધો પડકાર બની રહેલા કેજરીવાલને ઠેકાણે પાડી મોદીનું આખરી અટ્ટહાસ્ય
રાજધાનીમાં 2015થી સતત વિજય મેળવી રહેલા કેજરીવાલ મોદીને આંખમાં કણા તરીકે ખૂંચતા હતા દંતકથા કહે છે કે દિલ્હીનું આધુનિક શહેર સાત જૂના શહેરો પર…
View More સીધો પડકાર બની રહેલા કેજરીવાલને ઠેકાણે પાડી મોદીનું આખરી અટ્ટહાસ્યદિલ્હીની ચૂંટણી પર ખેલાયો કરોડો રૂપિયાનો સટ્ટો: પ્રખ્યાત ફલૌદી સટ્ટાબજાર ખોટું પડ્યું
ઈન્ટરનેશનલ ક્રિકેટ ટુર્નામેન્ટ થી લઈને સ્થાનિક લીગમાં સટ્ટાના ભાવ ખોલતા સટ્ટોડીયાઓ વર્ષોથી ચૂંટણી કોણ જીતશે તેના પર જુગાર રમાડતા આવ્યા છે. ગત લોકસભા ચૂંટણી 2024…
View More દિલ્હીની ચૂંટણી પર ખેલાયો કરોડો રૂપિયાનો સટ્ટો: પ્રખ્યાત ફલૌદી સટ્ટાબજાર ખોટું પડ્યુંવારંવાર કહ્યું પણ મારી વાત ન માની: ચેલાની હાર પર ગુરૂ અન્નાની ટકોર
વિધાનસભા ચૂંટણીમાં મતગણતરી દરમિયાન ભાજપે બહુમતનો આંકડો પાર કરી લીધો છે. ત્યારે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ખરાબ દેખાવ પર સામાજિક કાર્યકર્તા અન્ના…
View More વારંવાર કહ્યું પણ મારી વાત ન માની: ચેલાની હાર પર ગુરૂ અન્નાની ટકોરહમ તો ડૂબે હૈ સનમ તુમ કો ભી લે ડૂબેંગે: આપ-કોંગ્રેસે કહેવત સાચી ઠેરવી
મત ટકાવારીના પ્રારંભિક વિશ્ર્લેષણ મુજબ ભાજપને 47, આપને 43 અને કોંગ્રેસને 7 ટકા જેટલા મત મળ્યા: ભેગા મળી લડ્યા હોત તો પરિણામો કદાચ જુદા હોત…
View More હમ તો ડૂબે હૈ સનમ તુમ કો ભી લે ડૂબેંગે: આપ-કોંગ્રેસે કહેવત સાચી ઠેરવીઅનેક કારણોથી યમુના કાંઠે ડૂબી કેજરીવાલની નાવ
અનેક નેતાઓનો જેલવાસ, શીશમહેલ, લીકર પોલિસી અને રાજધાનીમાં ગંદકી તથા યમુનામાં ઝેરના મુદ્દે કેજરીવાલ એન્ડ પાર્ટી પરથી લોકોનો ભરોષો ઉઠ્યો દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં આજે…
View More અનેક કારણોથી યમુના કાંઠે ડૂબી કેજરીવાલની નાવદિલ્હી વિધાનસભા ચૂંટણીમાં AAPના મોટા નેતા હાર્યા, કેજરીવાલ-સિસોદિયા પોતાની સીટ ના બચાવી શક્યા, આતિશીની જીત
દિલ્હીમાં 8મી વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. અત્યાર સુધીના ટ્રેન્ડ મુજબ ભાજપને સ્પષ્ટ બહુમતી મળતી જોવા મળી રહી છે. વિધાનસભા ચૂંટણીમાં…
View More દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં AAPના મોટા નેતા હાર્યા, કેજરીવાલ-સિસોદિયા પોતાની સીટ ના બચાવી શક્યા, આતિશીની જીત